કાળા મરીને નવસેકા પાણીની સાથે કરો સેવન, એક સાથે અનેક બીમારીઓ પર કરશે રાજ.

માણસના જીવનમાં સવારનું કેટલું મહત્વ છે, એ બધા જાણીએ છીએ પરંતુ તેનો લાભ અમુક લોકો જ લઇ શકે છે, કેમ કે સવારે ઉઠવું જ જરૂરી નથી, પરંતુ જો સવારે કાંઈક બીજી વસ્તુ કરી લેવામાં આવે તો જીવન સુંદર અને આનંદમય બની શકે છે. સવારે ઉઠવું આરોગ્ય માટે લાભદાયક છે અને તે ઉપરાંત સવારે નાસ્તો કરવો, વાસી મોઢે પાણી પીવા સિવાય થોડી એવી વસ્તુ છે. જે કરવાથી ઘણા લાભ થાય છે. એવા છે કાળા મરી, જે તમારા રસોડામાં હંમેશા રહેલા હોય છે.

પરંતુ અમુક જ લોકો છે કે જે સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે એક કાળા મરીનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરને ઘણા બધા ફાયદા પહોચાડી શકે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે સવારે ગરમ પાણી સાથે કાળા મરીનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી વધે છે. સાથે જ શરીરના કોષોને પણ પોષણ આપવાનું કામ પણ કરે છે. તેનાથી શરીર સ્વસ્થ બની રહે છે.

કાળા મરીનું સેવન જો સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણા બધા ફાયદા પહોચી શકે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે સવારે ગરમ પાણી સાથે કાળા મરીનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી વધે છે. સાથે જ શરીરના  કોષોને પણ પોષણ આપવાનું કામ પણ કરે છે. તેનાથી શરીર સ્વસ્થ બની રહે છે. અહિયાં જાણીએ તેના ફાયદા.

કબજિયાત દુર કરે :-

આજ કાલ બહારનું ખાવા પીવાને કારણે ઘણા એવા લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કપ પાણીમાં લીંબુનો રસ અને કાળા મરીનું ચૂર્ણ અને સિંધવ મીઠું કે સંચર નાખીને પીવાથી ગેસની સમસ્યા થોડા જ દિવસોમાં ઠીક થઇ જાય છે.

ડીહાઈડ્રેશન :-

જો તમને ડીહાઈડ્રેશનની બીમારી છે, તેવામાં તમારે કાળા મરીનું સેવન કરવું જોઈએ. કાળા મરીને ગરમ પાણી સાથે સેવન કરવાથી શરીરમાં પાણીની ખામી થતી નથી. શરીરમાં પાણીની ખામી ન થવાથી થાકનો અનુભવ પણ થતો નથી. તેની સાથે જ શરીરમાંમાં પણ પાણીનો ઘટાડો નહિ આવે.

સ્ટેમિના વધારે :-

ગરમ પાણી સાથે કાળા મરી ખાવાથી સેવન કરવાથી શારીરિક ક્ષમતા વધે છે, સાથે જ શરીરમ માંથી પાણીની ખામી પણ દુર થાય છે. કબજિયાતના રોગીઓ માટે પાણી સાથે કાળા મરીનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે. તે શરીરની અંદરની એસીડીટીની સમસ્યાને પણ દુર કરે છે.

પેટ ઓછું કરે :-

કાળા મરી અને ગરમ પાણી શરીરમાં વધેલી ચરબી કાપે છે. સાથે જ શરીરમાં વધેલી કેલેરીને ઓગાળીને વજન ઓછું કરવામાં આપણી મદદ કરે છે. તે ઉપરાંત શરદી થવા ઉપર કાળા મરી ગરમ દૂધમાં ભેળવીને પીવો. શરદીને દુર કરવામાં રામબાણ સાબિત થશે.

તે ઉપરાંત શરદી વારંવાર થાય છે, છીંક સતત આવે છે, તો કાળા મરીની સંખ્યા એકથી શરુ કરીને રોજ એક વધારતા જઈ પંદર સુધી લઇ જુઓ પછી દરરોજ એક ઘટાડતા પંદરથી એક ઉપર આવો આવી રીતે શરદી એક મહિનામાં દુર થઇ જશે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.