કલયુગ ફિલ્મની ભોળી અભિનેત્રી સમાઈલી સૂરી હવે થઇ ગઈ છે સુપરબોલ્ડ, તેને ઓળખવી પણ મુશ્કેલ છે.

હવે ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ થઈ ગઈ છે કલયુગ ફિલ્મની અભિનેત્રી, ફોટા જોઈએ થઈ જશો ચકિત.

બોલીવુડમાં અમુક ફિલ્મોએ પોતાની એવી છાપ છોડી છે જેને વર્ષો પછી પણ દર્શકો ભૂલ્યા નથી. એવી જ એક ફિલ્મ છે કલયુગ (kalyug). આ ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી સમાઈલી સૂરીની (smilie suri) નિર્દોષતા આજે પણ લોકોના મગજમાં જળવાયેલી છે. પણ કલયુગ ફિલ્મની તે નમણી એવી છોકરી હવે ઘણી બોલ્ડ થઇ ચુકી છે. સ્માઈલી સૂરી હવે એટલી બદલાઈ ગઈ છે કે તેને જોઈને તમે ઓળખી પણ નહિ શકો.

બેક્લેર્સ ટોપમાં કર્યો પોલ ડાંસ : ફિલ્મ કલયુગથી બોલીવુડમાં ડેબ્યુ કરવા વાળી અભિનેત્રી સ્માઈલી સૂરી છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી પડદાથી દુર છે. આજે સ્માઈલી ગુમનામ જીવન જીવી રહી છે. તે લુક્સમાં પહેલાથી ઘણી બદલાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે. સ્માઈલી સૂરી બોલીવુડમાં ભલે વધુ કામ ન કરી શકી પણ આજે તે એક ઉત્તમ પોલ ડાંસર છે. હાલમાં જ તેણીએ બેકલેસ ટોપમાં એક પોલ ડાંસ વાળો વિડીયો શેર કર્યો છે.

આલિયા ભટ્ટની છે પહેલી કઝીન : સ્માઈલી સૂરી આઉટ સાઈડર નથી પણ એક મોટા બોલીવુડ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તે બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટની પહેલી કઝીન છે. ઇમરાન હાશમી પણ સંબંધમાં તેના ભાઈ થાય છે. એટલું જ નહિ તે બોલીવુડના ચર્ચિત ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરીની બહેન છે.

આ ફિલ્મોમાં જોવા મળી : સ્માઈલીનો જન્મ 30 એપ્રિલ 1983 ના રોજ મુંબઈમાં થયો હતો. વર્ષ 2005 માં સ્માઈલીએ ફિલ્મ કલયુગથી ડેબ્યુ કર્યું હતું. તે મોહિત સૂરીની પણ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર સારું કલેક્શન કર્યું હતું પણ તેનાથી સ્માઈલીની કારકિર્દીમાં કોઈ ખાસ ફાયદો ન થયો. આ ફિલ્મ પછી સ્માઈલી યે મેરા ઇન્ડિયા, ક્રૂક, ક્રેકર્સ જેવી ફિલ્મોમાં જોવા મળી પણ તેને સફળતા ન મળી.

આવી છે પર્સનલ લાઈફ : લગ્નના બે વર્ષ પછી જ સ્માઈલીના પતિથી અલગ થઇ ગઈ હતી. તેની તકલીફો અને ફિલ્મોમાં નિષ્ફળતા પછી સ્માઈલી ડી પ્રેશ નનો ભોગ બની ગઈ હતી. એક ઈન્ટરવ્યુંમાં સ્માઈલીએ જણાવ્યું હતું કે, તેના પિતા અને તેના દાદીનું અવ સાન થઇ ગયું હતું. ત્યાર પછી તે ઘણી તૂટી ગઈ હતી અને ડી પ્રેશ નમાં જતી રહી હતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.