કાન્સમાં હીના ખાનનો નવો લુક, મેટેલિક ગાઉનમાં ફોટા થયા વાયરલ.

ઘણા નાના પડદા ઉપર કામ કરવા વાળા કલાકારો બોલીવુડમાં કામ કરીને કે અનેક રીતે આગળ વધતા જોવા મળતા હોય છે, એવા જ એક કલાકાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે ટીવીના નાના પડદા ઉપર ઘણા વર્ષો કામ કર્યા પછી આજે બોલીવુડમાં કામ કરવા જઈ રહી છે. અને તે ઉપરાંત બીજા મોટા કાર્યક્રમોમાં પણ ભાગ લઇ રહી છે.

ટીવી હિરોઈન હીના ખાન આ વર્ષે પહેલી વખત ફ્રાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ ઉપર વોક કરતી જોવા મળી. જ્યાં તેમના પ્રસંશકો અને તથા બીજા લોકો માટે એ આનંદના સમાચાર હતા, તે તમામ હેટર્સ માટે તે ઈર્ષા કરવાનું કારણ પણ બની ગયું. જ્યાં બધા લોકોએ તેના ફોટા જોઈને પ્રસંશા કરી, ઘણા લોકો એવા પણ હતા જેમણે સોશિયલ મીડિયા ઉપર હીનાના ખીલેલા હેટફૂલ કમેન્ટ કર્યા.

હાલમાં જ કાંસ ફિલ્મ ફેસ્ટીવલ દ્વારા હીના ખાનનું નવું લુક સોશિયલ મીડિયા ઉપર આવ્યું. ફોટામાં હીના ખાન લાંબા ટ્રેચ ગાઉન પહેરેલી જોવા મળી રહી હતી.

હીના ખાનનું આ ચમકતું સુંદર ગાઉન મેટેલિક કલરનું હતું, જેની સાથે તેમણે સિલ્વર કલરની મેચિંગ ઈયર રીંગ પહેરેલી હતી.

તે ઉપરાંત તેમણે મેચિંગ સિલ્વર કલરની જ હાઈ હિલ્સ પણ પહેરી હતી. જે ઘણી સુંદર લાગી રહી હતી. હીના ખાનનું આ લુક પ્રસંશકોને ઘણું પસંદ આવ્યું.

હીનાના લુકને પૂર્ણ કરવા માટે રેડ કલરની લીપસ્ટીક લગાવવામાં આવી હતી. તેમના હાઈ સ્ટીન ગાઉનમાં પાડવામાં આવેલા ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

તે પહેલા પણ હીના સુંદર સિલ્વર કલરના ટ્રેચગાઉનમાં રેડ કાર્પેટમાં જોવા મળી ચુકી છે. તે ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ઘણા શેર થયા હતા.

હીના ખાનનું ટૂંક સમયમાં જ બોલીવુડમાં પ્રવેશ કરવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. તે છેલ્લા ઘણા સમયથી નાના પડદા ઉપર સક્રિય છે. બીગ બોસ ૧૧ પછી તે ઘણી વધુ સમાચારોમાં રહી હતી.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ હીના ખાનનો આ પહેલો અનુભવ હતો. નાના પડદાની હિરોઈનના આ ઈવેંટમાં પહોચવા માટે ઘણા સેલેબ્સએ તેની ઉપર હેટફૂલ કમેન્ટ કરી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.