ડાયાબીટીસ કે શુગર ની બીમારી એક ભયાનક રોગ છે. તેનો આયુર્વેદિક ઈલાજ કપાસિયા દ્વારા

મધુમેહ કે શુગર ની બીમારી એક ભયાનક રોગ છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું લાગે છે, આ રોગ દર્દીઓના લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ કે અવયવ ના વધવાને કારણે થાય છે. આ દર્દીઓમાં આંખો, કીડની, સ્નાયુ, મસ્તિક, હ્રદયના ક્ષતિગ્રસ્ત થવાથી તેના ગંભીર, જટિલ, ઘાતક રોગનો ભય વધી જાય છે.

ભારતમાં ૫ કરોડ ૭૦ લાખ લોકોને ડાયાબીટીસ છે અને ૩ કરોડ થી વધુ ને થઇ જશે થોડા વર્ષોમાં (સરકાર એવું જણાવી રહેલ છે),દર બે મીનીટમાં એક માણસ ડાયાબિટીસથી મૃત્યુ પામે છે.

તો આવી સ્થિતિમાં આપણે શું કરીએ?

અમારી એક નાની એવી સલાહ છે કે તમે ઇન્સ્યુલીન ઉપર વધુ નિર્ભર ન રહો. કેમ કે ઇન્સ્યુલીન ડાયાબીટીસથી પણ વધુ ખરાબ છે. આડ અસર તેની ઘણી છે. તો તમે આ આયુર્વેદ ની દવાની રીત લખો. અને જરૂર ઉપયોગ કરો.

પહેલા તમને જણાવી આપીએ કે કપાસિયા વિષે થોડી જાણકારી

કપાસિયા કપાસના બીજ હોય છે જેનો ઉપયોગ આપણે હમેશા ભેંશ, ગાય અથવા કોઈ દૂધ આપનારા જાનવરો ને ખવરાવવામાં કરીએ છીએ. તેના સેવનથી દુધાળા જાનવરોના દુધમાં ચરબી વધી જાય છે અને સાથે દૂધનું પ્રમાણ પણ વધી જાય છે.

આવો હવે તમને જણાવી આપીએ કપાસિયા દ્વારા મધુમેહ એટલે શુગર કે ડાયાબીટીસ નો કાયમી ઈલાજ

સામગ્રી :

કપાસિયા – પાંચ તોલા

સાકર – ૩ તોલા

પાણી – ૨૫૦ ગ્રામ

દવા બનાવવાની રીત :

ક્પાસીયાને રાત્રે પાણી માં પલાળી દો. આખી રાત તેને પલળવા દો, સવારે કપાસીયાને પાણીમાં જ મસળીને ગાળી લો અને ગાળેલું પાણી કોઈ લોઢાની કડાઈમાં નાખીને આગ ઉપર ચડાવી દો. હવે તેમાં ૩ તોલા સાકરને નાખી દો. હવે બધું ભેળવીને મધ જેવી ચાસણી થઇ જાય ત્યારે ઉતારીને ઠંડુ કરી લો. હવે તેને આવી રીતે રોજ સવારે ખાલી પેટ સેવન કરો કે આ દવા ૨૧ દિવસ સુધી ચાલે. ૨૧ દિવસ સુધી સેવન કરવાથી મધુમેહ મટી જાય છે.

સાવચેતીઓ :

ખાંડનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો અને જે શુગરફ્રી ગોળીઓ નો તો વિચાર પણ ન કરવો. ગોળ ખાવ, ફળ ખાવ. એક રેસા વાળી સાકર આવે છે તેનો ઉપયોગ કરી શકો છો કુદરતે બનાવેલ પણ મીઠી વસ્તુ ખાઈ શકો છો.

રાતનું ભોજન સુર્યાસ્ત પહેલા કરવાનું રહેશે. એટલે કે સૂર્ય આથમી ગયા પછી ભોજન ન કરવું.

એવી વસ્તુ વધુ ખાવી જેમાં ફાઈબર હોય રેશા વધુ હોય. Haigh Fiber Low Fat Diet ઘી તેલ વાળી ડાયેટ ઓછી હોય અને ફાઈબર વાળી વધુ હોય રેશાદર વસ્તુ વધુ ખાવ. શાકભાજીમાં રેસા છે તે ખાવ, દાળ જે ફોતરા વાળી હોય તે ખાવ, જાડું અનાજ વધુ ખાવ, ફળ એવા ખાવ જેમાં રેસા વધુ હોય.

ડાયાબીટીસ માટે બીજી એક તૈયાર ઓન્લી આયુર્વેદ ની પ્રોડક્ટ એન્ટીડાયાબીટીક તમને હોમડીલેવરી કરી આપવામાં આવશે  ૩૨૦ રૂપિયા ની ૫૦૦ ml આવશે જેને ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ છે. આ પ્રોડક્ટ લેવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરી ને મંગાવી શકો છો paytm થી પૈસા પહેલા આપવા પડશે.