કપિલ શર્મા એક એપિસોડ કરવાના કેટલા કરોડ લે છે, ઉદિત નારાયણે ખોલી દીધી પોલ

કપિલ શર્મા જલ્દી જ પિતા બનવાના છે હાલમાંજ એમણે પત્ની ગિન્ની માટે બેબી શાવર પાર્ટી રાખી હતી જેના ફોટા સામે આવ્યા। કપિલ શર્મા તેમના શો ના લીધે ચર્ચા મા બન્યા રહે છે. હાલના જ એમના શો માં ઉદિત નારાયણ પહોંચ્યા હતા. સાથે એમનો છોકરો આદિત્ય નારાયણ પણ હતો. આ શો માં ઉદિતે કપિલની એક દિવસ ની ફી બાબતે જાણકારી આપી.

જો તમે રેગ્યુલર શો જોતા હસો તો તમને ખબર હશે કે કપિલ તેમની દરેક સેલિબ્રિટી ને એમની ઈન્ક્મ પૂછે છે. પછી બધા એને મજાક આપતા જવાબ આપે છે પણ જ્યારે ઉદિત નારાયણ શો મા આવ્યા તો તેમણે કપિલ ની ફીસ નો ખુલાસો કરી દીધો

ઉદિત નારાયણે કહી દીધું કે કપિલ પોતાના એક એપિસોડ ને હોસ્ટ કરવાના 1 કરોડ રૂપિયા લે છે. જ્યારે ઉદિત નારાયણ શોમા આવે છે ત્યારે કપિલ ને એમની ફીસ ને લઈને ચીડવવા નું શરુ કરી દે છે સાથે જ એમણે કપિલ ના સ્ટ્રગલિંગ ના દિવસો ની યાદ કરતા ઘણા રોચક કિસ્સા જણાવ્યા કપિલ ખરેખર એક કરોડ ચાર્જ કરે છે કે નઈ એ બાબતે કોઈ વધુ જાણકારી મળી નહોતી

શો માં આદિત્ય નારાયણ પણ પોતાના પેરેન્ટ્સ બાબતે ઘણું બધું દિલ ખોલી ને વાત કરે છે એમાંય ઉદિત નારાયણ ની લવ લાઈફ ને લઈને પણ દર્શકો ને જણાવે છે. કદાચ તમને નઈ ખબર હોય પણ ઉદિત નારાયણ ની પત્ની દીપા એક એઇર હોસ્ટેસ હતી દીપા સાથે લગન કરવા ઉદિતે ઘણી કસરત કરવી પડી

કપિલ શર્મા શો સળંગ 40 અઠવાડિયા થી પ્રસારિત થઇ રહ્યો છે ગયા અઠવાડિયે તેની રેટિંગ 2.3 હતી આ રેટિંગ સાથે આ શો 6ઠ્ઠા નમ્બરે પહોંચી ગયો છે દર વખતની જેમ કુંડળી ભાગ્ય, કુમકુમ ભાગ્ય, અને એ રિસ્તા ક્યાં… પહેલા બીજા અને ત્રીજા નમ્બર પર પોતાની જગ્યા બનાવી રાખી છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.