કાર ખરીદવા ગયેલી એક સ્ત્રીએ શો રૂમમાં જ ગાડી ચલાવી દીધી, ખાધું પીધું કઈ નહિ, ને ગ્લાસ તોડ્યો 4 લાખનો.

આજકાલ લોકો કોઈ પણ વસ્તુની ખરીદી માટે મોટા મોટા શો રૂમ, મોલ વગેરેમાં જતા હોય છે. અને શો રૂમમાં જતી વખતે લોકોને દરેક વસ્તુનો લાઈવ ડેમો પણ જોવા મળે છે, અને તે સમયે આપણે પણ એક વાતનું ધ્યાન રાખવાની જરૂર હોય છે, કે શો રૂમની વસ્તુનું નુકશાન ન થાય. અને બીજાની વસ્તુને પણ નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં શો રૂમમાં ૪ લાખ રૂપિયાનું નુકશાન કરી બેસે છે, તો આવો જાણીએ તેના વિષે વિગતવાર.

જો તમારી પાસે કાર નથી, તોય તમને આ વાત તો ખબર હોવી જ જોઈએ કે કાર વેચતા પહેલા શો રૂમ વાળા પોતાના ગ્રાહકને કારની ટેસ્ટ ડ્રાઈવ કરાવે છે, પણ આ સુવિધા શો રૂમની બહાર કરવામાં આવે છે. પણ આ જ વાત આ સ્ત્રીને ખબર નહોતી.

હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં એક સ્ત્રી કાર ખરીદવા ગઈ હતી. ડ્રાઈવિંગ સીટ પર બેસતા જ તેનું કાર પરથી નિયંત્રણ ન રહ્યું અને કાચની દીવાલને તોડતા કાર શો રૂમની બહાર આવી ગઈ.

બકૌલ ફીનાન્સ એક્સપ્રેસ, મંડીની દેવ ભૂમિ Hyundai ડીલરશીપમાં Hyundai Elite i20 કાર ખરીદવા ગઈ હતી. એક કર્મચારીએ સ્ત્રીને ડ્રાઈવિંગ સીટ પર બેસવા કહ્યું હતું.

આગલી જ મહિલાએ કાર સ્ટાર્ટ કરીને ગેર બદલી દીધું અને ગાડી કાચ તોડતા શો રૂમની બહાર આવી ગઈ. એટલું જ નહી, બહાર ઉભી કેટલીક ગાડીઓથી અથડાયા પછી જ કાર રોકાઈ.

આ ઘટનામાં કોઈ વ્યક્તિને વાગ્યું નથી, માન્યું કે તેનાથી અંદાજીત ચાર લાખની સંપત્તિનું નુકસાન થયું છે.
હવે આ સામાન્ય રીતે કહી ન શકાય કે આ ઘટના કોની ભૂલના કારણે થયું છે, પણ આ જરૂરી છે કે કદાચ તે સ્ત્રી કાર ખરીદવાના પોતાના પ્લાનને થોડા સમય માટે ટાળી દેશે.

આ ઘટના સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. એના પર લોકોની ઘણી રમુજી કોમેંટ પણ આવી રહી છે. એ મહિલાને કાર ચલાવતા બરાબર આવડતી ન હતી છતાં પણ તેણે કાર પર પોતાનો હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો અને શો રૂમ વાળાનું મોટું નુકશાન કરી બેથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ…