કર્મવીર કન્ટેસ્ટન્ટે જણાવ્યો ટોયલેટ રોકવાનો સરળ ઉપાય, બિગ બી પણ થયા ચકિત.

ડો. પાઠકે તે ઉપરાંત એક ઘણી રસપ્રદ રીતોના આધારે એ પણ જણાવ્યું કે જો ઈમરજન્સી સ્થિતિ આવી ગઈ હોય અને તમને લાગી હોય અને આસપાસ કોઈ પણ પબ્લિક ટોયલેટ રહેલું ન હોય, તો આ એક સરળ ટેકનીકના આધારે તમે ટોયલેટને રોકી શકો છો.

૨ ઓક્ટોમ્બરનાં રોજ પસારિત થયેલી કેબીસીના વિશેષ એપિસોડની શરૂઆત અમિતાભ બચ્ચને ‘ગાંધીને જો સમજવામાં આવે તો જાતે ગાંધી બનીને જુઓ’ કવિતા સાથે જ. કેબીસીના આ વિશેષ એપિસોડમાં ભારતના કર્મચારીએ એન્ટ્રી કરી. હિન્દુસ્તાન ઉપરાંત ઘણા દેશોમાં પણ સ્વચ્છતાનો અભિયાન શરુ કરી ચુકેલા ડો. બીન્દેશ્વર પાઠક આજના એપિસોડમાં કર્મવીર તરીકે હોટશીટ ઉપર બેઠા.

તે ઉપરાંત એક બીજા મહેમાન તરીકે આસિત સિંહ પણ કેબીસીના સ્ટેજ પર આવ્યા. આશિષે લગભગ ૬ મહિનામાં ઇન્દોરના ઘણા સો મીટ્રીક ટન કચરો ઉપાડાવ્યો અને સૌથી સારું શહેર બનાવી દીધું હતું. આશિષે ડો. બિંદેશ્વર પાઠક સાથે મળીને ઘણા વર્ષો કામ કર્યું છે. ખાસ વાત એ છે કે બિંદેશ્વર પાઠકે સુલભ ઇન્ટરનેશનલ મિશનની શરુઆત પણ કરી છે.

ડો. પાઠકે જણાવ્યું દબાણથી મુક્તિ મેળવવાની અનોખી ટેકનીક

ડો. પાઠકે તે ઉપરાંત એક ઘણી જ રસપ્રદ રીતના આધારે એ પણ જણાવ્યું કે જો ઈમરજન્સી સ્થિતિ આવી ગઈ હોય અને તમને લાગી હોય અને આજુબાજુ કોઈ પણ પબ્લિક ટોયલેટ રહેલું ન હોય તો આ એક ટેકનીકના સહારે તમે ટોયલેટને રોકી શકો છો.

તેમણે જણાવ્યું કે તમારા ડાબા હાથમાં સૌથી નાની આંગળી તરફથી તમારા હાથને એક્યુપંચર પદ્ધતિએ દબાવવાનો પ્રયાસ કરો અને એંટી કલોક વાઈસ દિશામાં થઈને એક રાઉંડને પૂરો કરતા આખી હથેળીને કવર કરી લો. તેંથી પ્રેસરમાં પણ ઘણો ફરક પડશે.

અમિતાભે શો દરમિયાન આ રેક્નીકની પ્રેક્ટીસ કરી. તેમણે આ ટેકનીકને દર્શકો સાથે પણ શેર કરી. તે પહેલા ઉત્તર પ્રદેશમાં જન્મેલી અમલા રુઈયા કર્મવીર તરીકે પહોચી હતી. તે રાજસ્થાનના ૫૧૮થી વધુ ગામોનું કાયાપલટ કરી ચુકી છે.

અમલાને ૧૯૯૯, ૨૦૦૦ અને ૨૦૦૩ના દુષ્કાળે દુઃખી કરી દીધી હતી ત્યાર પછી તેમણે ‘આકાર ચેરીટ્રેબલ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી. અમલાએ વોટર હાર્વસ્ટીંગ સીસ્ટમથી ઢગલાબંધ ચેકડેમ બનાવ્યા જેમણે ૨ લાખથી વધુ લોકોની પાણીની સમસ્યા હલ કરી દીધી. અમલા એક સમાચાર પત્રમાં સમાચાર વાંચીને રાજસ્થાન આવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :