‘કસોટી જિંદગી કી-2’ ની પ્રેરણા-કોમોલિકાએ સ્વીમીંગ પુલમાં કરી જોરદાર મસ્તી, ફોટા થયા વાયરલ

એકતા કપૂરની પ્રસિદ્ધ ટીવી સીરીયલ ‘કસોટી જિંદગી કી-2’ માં ટ્વીસ્ટ ઉપર ટ્વીસ્ટ જોવામાં આવી રહ્યા છે. લોકોને શોનો બીજો ભાગ પણ પસંદ આવી રહ્યો છે. આ વખતે શો માં પાર્થ, સલમાન અને એરિકા ફર્નાન્ડીસ મુખ્ય પાત્રમાં છે. હીના ખાન કોમોલિકાના પાત્ર માં છે. અને હાલના દિવસોમાં આ શો ની કહાની સારા સ્ટેજ ઉપર છે. એક તરફ ઓનસ્ક્રીન આ શો ના કલાકારો વચ્ચે જેટલું નાટક થઇ રહ્યું છે, તો બીજી તરફ ઓફસ્ક્રીન આ શો ની ગર્લ ગેંગ પુલમાં જોરદાર મસ્તી કરતી જોવા મળી છે.

કોમોલિકાનું પાત્ર ભજવનાર હીના ખાન, પ્રેરણાનું પાત્ર ભજવી રહેલી એરિકા, અને અનુરાગની ઓનસ્ક્રીન બહેન પૂજા બનર્જીએ પુલમાં જોરદાર મસ્તી કરી છે. હાલમાં જ આ ત્રણેય એક સાથે પુલમાં જોવા મળી હતી. જ્યાં ત્રણેયનો હોટ અંદાઝ લોકોને જોવા મળ્યો. એરિકા કાળા રંગની મોનોકોનીમાં જોવા મળી રહી છે. ત્રણેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

તો હીના ખાન સફેદ રંગની પ્રિન્ટેડ બીકીનીમાં જોરદાર લાગી રહી છે. શો માં અનુરાગની બહેન નિવેદિતાનું પાત્ર બજવી રહેલી અભિનેત્રી પૂજા બનર્જીએ પણ એવી જ પ્રિન્ટેડ બીકીની પહેરેલી છે. જણાવી દઈએ કે ત્રણેય અભિનેત્રીઓએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ ફોટા શેયર કર્યા છે.

ત્રણે એ પુલમાં જોરદાર સ્વીમીંગ કર્યું અને હીનાએ એક સ્ટોરી પણ શેયર કરી છે. લાગી રહ્યું છે કે આ વર્ષે પડી રહેલી ગરમીને ત્રણેય અભિનેત્રીઓ પોતાની હોટનેશથી તેને પાછી પાડી રહી હતી. ત્રણેયના બોલ્ડ લુકની ઘણી ચર્ચા પણ થઇ રહી છે. આ ફોટા સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ પણ થઇ રહ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, હીના ખાન અને એરિકા વચ્ચે કાંઈક બરોબર ચાલી રહ્યું ન હતું. પરંતુ આ ફોટા આવ્યા પછી તે સ્પષ્ટ થઇ ગયું છે કે તે માત્ર અફવા હતી. પુલના ફોટામાં બન્નેની કેમેસ્ટ્રી જોતા જ સમજી શકાય છે. ત્રણેય અભિનેત્રી પોતાના આ શો ને કારણે ઘણી ચર્ચામાં પણ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.