આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, દેશમાં અવનવી ટેકનીકનો વિકાસ હંમેશા થતો રહે છે અને જેના વડે ખેતીને ફાયદો મળતો જ રહે છે. આવી ટેકનીક ક્યારેક વિજ્ઞાન દ્વારા શોધ કરવામાં આવે છે તો ક્યારેક લોકો દ્વારા પણ આવી ટેકનીક બહાર પાડવામાં આવતી રહે છે, આવી જ એક ખેતી માટે ઉપયોગી ટેકનીક બહાર પાડવામાં આવી છે, જેના ઉપયોગથી ખેડૂતને ઝાડ છોડને વારંવાર ખાતર નાખવાની જરૂર નહિ રહે અને તેના માટે માત્ર એક જ વખત આ ટેકનીકનો ઉપયોગ કરવાનો રહેશે. તો આવો જણાવીએ એ કઈ ટેકનીક છે. જેનાથી આવો સરસ લાભ થઇ શકે છે.
લોકો છોડની જાળવણી કરવા માટે અને તેની સારી રીતે વિકાસ માટે ખાતર અને પાણી નાખીએ છીએ. પરંતુ ક્યારે ક્યારે ખાતર અને પાણીથી પણ છોડને નુકશાન થઇ જાય છે. જેને કારણે છોડ વધતા નથી અને તે કરમાઈ જાય છે. પરંતુ અમે એક એવી રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા ઝાડ છોડમાં ખાતર નાખવાની જરૂર નહિ રહે. આવો જાણીએ આ વિશેષ રીત વિષે.
જે જગ્યાએ તમારે છોડ ઉગાડવાનો હોય, તમે તે જગ્યા ઉપર એક ખાડો કરી લો અને તે ખાડામાં એક કેળું અને એક ઈંડું મૂકી દો. તેની ઉપર તમે છોડને મૂકી દો અને પાણી નાખીને માટીથી સારી રીતે ઢાંકી દો. જો તમે આમ કરો છો, તો તમારા છોડમાં ખાતર નાખવાની જરૂર નહિ રહે. તેનાથી છોડ પણ લીલોછમ રહેશે અને ઝડપથી વધવા લાગશે.
ઈંડા અને કેળામાં ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે છોડને જરૂરી વસ્તુની ખામીને પૂરી કરે છે. તે છોડ માટે ખાતરનું કામ કરે છે. આ નુસખાને અપનાવવાથી છોડ સુકાતા નથી અને હંમેશા લીલાછમ રહે છે.
તમારી પાસે પણ આવા કોઈ પ્રયોગનો અનુભવ હોય જેનાથી ફૂલ-છોડનો વિકાસ સારો અને ઝડપી થતો હોય તો આવશ્ય અમારી સાથે કોમેન્ટમાં શેયર કરશો જેથી બીજા એ જાણી શકે અને પોતાના ઘરે બાગ-બગીચા કે કુંડામાં એપ્લાય કરી પોતાના ઘરને સુગંધથી મધમધતું કરી શકે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.