જાણી લો કારણ ને થોડી વધુ હિમંત કરી ને પત્ની ને જણાવો લક્ષ્મીજી પણ કરતા આવી સેવા

વિદેશ માં પણ હવે પતિ ની સેવા કરતા થવા લાગ્યા છે અને ખાસ કરી ને પગ દબાવવા ની સેવા કરતી મહિલાઓ નાં ફોટા પણ વાયરલ થાય છે જેને જોઈ ને ઘણા પતિ દેવો એવી પત્ની ની ઈચ્છા રાખે એ સ્વાભાવિક બને છે.

આમ તો પહેલે થી જ ભારત માં મહિલાઓ પતિ ની સેવા કરતી આવી છે પણ હવે વિદેશી વાયરા માં ઘણી ફેમીનીસ્ટ મહિલાઓ જે પોતે લગ્ન નાં કર્યા હોય કે છુટાછેડા થયેલ હોય કે બીજી કુંઠા કાઢવા તે બીજી મહિલાઓ ને ચડાવી ને એમના ઘર તોડવા નાં પ્રયાસ કરતી હોય છે એ પણ મહિલા સ્વંત્રતા નાં નામે એ લોકો ને આ પોસ્ટ નહિ ગમે. એ લોકો કહેશે મહિલા ને ગુલામ કરી ને રાખી છે ફલાણું ઢીમકાણું પણ હકીકત એ છે કે તે પતિ પત્ની નાં પ્રેમાણ સબંધો ને ક્યારેય સમજી નથી શકી.

એક વિદ્વાન જ્યોતીશાચાર્ય ના માનવા મુજબ !! તેની પાછળ શું કારણ રહેલ છે :

પુરુષના ગોઠણ થી લઈને પીંડી સુધીનો ભાગ શનિનો હોય છે, અને સ્ત્રીના કાંડા થી લઈને આંગળી સુધીનો ભાગ શુક્રનો હોય છે. અને જયારે પણ શની ઉપર શુક્રની અસર પડે છે, ત્યારે ધન પ્રાપ્તિનો યોગ બને છે. એટલે કે સ્ત્રીએ રોજ પોતાના પતિના પગ દબાવવા જોઈએ.

તેના માટે લક્ષ્મી હમેશા ભગવાન વિષ્ણુજીના પગ દબાવતા રહે છે તમે શેષશાઈ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી ની જેમ તમે પણ ઘર માં આ દ્રશ્ય ઉભું કરાવી શકો છો અને તે કારણથી જ લક્ષ્મીજી ધનની દેવી છે.

લક્ષ્મી નારાયણ

આ સંદેશ લોકોના હિતમાં રજુ કરું છું, બધા મિત્ર પોતાની પત્ની સુધી આ સંદેશ પહોચાડે. ફાયદો થઇ શકે છે. બાકી જેની હિમંત નાં હોય તે આને અંધશ્રદ્ધા માની ને આ સેવા નો લાભ નહિ લઇ શકે કમ સે કમ હિમંત કરી ને સેર જરૂર કરજો