કેસર જેટલી ખાવાની રંગત વધારે છે, એટલું જ શરીરનું પણ ધ્યાન રાખે છે. કહેવાનો અર્થ છે કે કેસરનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે એન્ટી ઓક્સીડેંટ નું કામ કરે છે. તેનો ઉપયોગ જુદી જુદી બનાવટો અને મીઠાઈઓ માં કરવામાં આવે છે.
પાચન ક્રિયા રાખે સ્વસ્થ
પેટ સંબંધી બીમારી જેવી કે પેટનો દુઃખાવો, હજમ ન થવું, ગેસ, એસીડીટી વગેરે માં ખુબ ફાયદાકારક છે કેસરનું સેવન, તે પાચનક્રિયા ને યોગ્ય રાખે છે.
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક
ગર્ભાવસ્થા માં મહિલાઓ માટે કેસરનું સેવન ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. કેસરનું સેવન ગર્ભવતી મહિલાઓમાં ભૂખ વધારે છે.
નવજાત શિશુને રાખે શરદીથી દુર
નવજાત શિશુ માટે પણ ખુબ લાભદાયક છે કેસર. કેસર, જાયફળ અને લવિંગ નો લેપ બાળકની છાતી અને પીઠ ઉપર લગાવવાથી તેને શરદી નથી ઘેરી શકતી.
ટાલીયાપણા ને પણ દુર કરે છે કેસર
થોડું જ જેઠીમધ, દૂધ અને ચપટીભર કેસર નું પેસ્ટ માથા ઉપર લગાવવાથી ટાલીયાપણું, રૂસી અને વાળ ખરવા ની તકલીફ દુર થાય છે.
– અનિન્દ્રા ભગાડે કેસર
રાત્રે સુતા પહેલા દુધમાં કેસર નાખીને પીવાથી અનિન્દ્રા ની તકલીફ દુર થાય છે.
– વધારે આંખોની દ્રષ્ટિ
કેસરના સેવનથી દ્રષ્ટિ સારી રહે છે. તે આંખોની થનારી તકલીફોને દુર કરે છે. રોજ એક ગ્લાસ કેસર વાળુ દૂધ જરૂર પીવું જોઈએ. આંખો માટે કેસર ની ચા વિષે જાણવા ક્લિક કરો >> ઉતારીને ફેકી દેશો તમે આંખોના ચશ્માં ૯૯% સુધી આંખોની રોશની વધારે આ ચોક્કસ ઉપાય થી
– માસિક ધર્મની તકલીફ થાય છે દુર
કેસર વાળુ દૂધ પીવાથી છોકરીઓના માસિક ધર્મ એટલે પીરીયડસ દરમિયાન થનારા દુખાવામાં રાહત મળે છે.
– સ્ટેમિના વધારે છે કેસર
પુરુષોમાં સ્ટેમિના વધારવા માટે અસરકારક ઉપાય છે કેસર વાળુ દૂધ નું સેવન.
– ચહેરા ઉપર લાવે છે નિખાર
કેસરનો લાલ રંગ ચહેરાની લાલીમાં, ચહેરાની રંગત માં પણ સુધારો લાવે છે. પહેલાથી વધુ નીખરતો લાગે છે ચહેરો.
કેસર વિષે વધુ જાણવા અમારો આ આર્ટીકલ પણ વાંચી શકો છો >>> આ ટાલ માં નવા વાળ ઉગાડી દેં, આ સુંઘવા માત્ર થી માઈગ્રેન દુર થઇ જાય, ૧ વર્ષ જૂની કબજિયાત દુર કરી દે
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.