કેળા ખાવાનો યોગ્ય સમય અને શું તમે જાણો છો કેવા પ્રકારનું કેળું તમારા માટે સૌથી સારું છે?

કેળા ખાવાનો યોગ્ય સમય

કેળામાં થાઈમીન, રીબોપ્લેવિન, નીયાસીન અને ફોલિક એસીડ ના રૂપમાં વિટામીન એ અને વિટામીન બિ જરૂરી પ્રમાણમાં રહેલા હોય છે. તે ઉપરાંત કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. સવારે નાસ્તામાં જો એક કેળું ખાવામાં આવે તો લંચ સુધી ભૂખ લાગવાની શક્યતા રહેતી નથી. જો તમે રમત સાથે જોડાયેલ છો તો કેળા ડાયેટમાં જરૂર ઉમેરશો. કામકાજ કર્યા પછી તમારા શરીરની એનર્જી ઓછી થઇ જાય છે. આવી સ્થિતમાં કેળા જ એવું ફળ છે, જે તમારા શરીરની એનર્જીને પાછી લાવે છે.

કેળાને લઈને એ વિચાર સૌના મનમાં આવે છે, કેળાને પકાવીને ખાવા જોઈએ કે વગર પાકેલા? આજે અમે આ આર્ટીકલમાં તમને આ સવાલનો જવાબ લઈને આવેલ છીએ.

ઘણા લોકો વિચારે છે કે લીલા કેળા (પાક્યા વગરના) ખાવા જોઈએ, ઘણા લોકોનું માનવું છે પીળા રંગના કેળા (પાકેલા કેળા) ખાવા જોઈએ અને ઘણા કહે છે કાળા રંગના ધબ્બા વાળા કેળા આરોગ્ય માટે સારા હોય છે. પણ સવાલ એ છે આમાંના ક્યા કેળા ખાવા આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે.

ખરેખર પાકા કેળા ખાવા જ આપણા આરોગ્ય માટે સારા છે. જાણકારોનું કહેવું છે જયારે કેળા ઉપર પાક્યા પછી કાળા ધબ્બા આવવા લાગે છે તે સમયે કેળા ખાવાનો જ યોગ્ય સમય હોય છે. કાળા ધબ્બા વાળા કેળાના ઘણા ગુણ મળી આવે છે જે આપણા શરીર માટે સારા હોય છે, જેવા કે વિટામીન સી, વિટામીન બિ અને એન્ટીઓક્સીડેંટ ગુણ મળી આવે છે.

પાકેલા કેળામાં એન્ટી-કેન્સર ગુણ પણ મળી આવે છે. જે તમારા શરીરના અંગો માટે મહત્વના છે. ઘણા લોકો નું માનવું છે કે વગર પાકેલા કેળા ખાવા આરોગ્ય માટે સારા છે. તે માનવું પણ ખોટું નહી ગણાય કે કાચા કેળા માં પણ ઘણા ગુણ હોય છે. પણ કાચા કેળા પચાવવામાં થોડા મુશ્કેલ હોય છે તેનાથી તમારા પેટમાં સોજો આવી શકે છે. કાચા કેળામાં લો સુગર રહેલ છે. જો તમને સુગર (Daibetes Type-2) છે તો કાચા કેળા ખાવા તમારા માટે ખોટું નહી ગણાય.

કેળા પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> ઊંઘ ની ગોળી કરતા ૧૦૦ ગણી ઉત્તમ છે કેળાની ચા, થોડી વારમાં જ આવે છે સારી ઊંઘ

કેળા પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કાળા ડાઘા વાળા કેળા ભૂલથી પણ ન કરશો ધ્યાન બહાર, ફાયદા જાણીને તમે પણ ચકિત થઇ જશો 

કેળા પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> એસીડીટી થી તરત છુટકારો અપાવશે કેળા, ઈલાયચી અને વરીયાળી સહિત ૬ ફૂડસ, આવી રીતે કરો ઉપયોગ

કેળા પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> સોના થી પણ વધુ કિંમતી છે કેળાની છાલ આ વિડીયો જોયા પછી તમે કેળાની છાલ ક્યારેય નહી ફેંકો

કેળા પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> આ વસ્તુઓની સાથે ખાશો કેળા તો રહેશો આ સમસ્યાથી દૂર જાણો કેળા નાં ફાયદા