કીડની ફેઈલ થઇ ગઈ, ડોકટરે કહ્યું ટ્રાન્સપ્લાંટનું, તો વાંચો આ પ્રયોગ જે કરવાથી ઘણા એવા રોગી સાજા થઇ ગયા

જો તમારી કીડની ફેઈલ થઇ ગઈ છે, કે ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ ઉભી થઇ ગયેલ છે, કે પછી એવી સ્થિતિ છે કે ડોકટરે ડાયાલીસીસ પણ નથી કરી રહ્યા અને દર્દી માત્ર મૃત્યુની રાહ જોઈ રહેલ છે, તો અત્યારે Only Ayurved તમારા માટે આશાનું કિરણ સાબિત થઇ શકે છે.

આજની પોસ્ટ તે અનુભવોના આધાર ઉપર છે જેમાં લોકોએ અમારી બનાવેલી જૂની પોસ્ટો વાંચીને પોતાનો ઘરગથ્થું ઉપચાર કર્યો અને એવા પણ કેસ જેમાં ડોકટરે ત્યાં સુધી કહી દીધું હતું કે દર્દીને લઇ જાવ હવે કાઈ નહી થઇ શકે, બકોલ પાઠક તેમને ડોકટરોને ત્યાં સુધી કહી દીધું હતું કે હવે તો ચાર દિવસમાં દર્દી મરી જશે અને તેને ઓક્સીજન ઉપર રાખ્યા. છતાંપણ તેમને એક આશાનું કિરણ Only Ayurved થી તેમણે થોડા ઘરગથ્થું નુસખા અજમાવવાના શરુ કર્યા અને આજે જયારે તેમનો ફોન આવે છે તો ખુબ આનંદ થાય છે કે Only Ayurved સમાજના હિતમાં ખુબ જ સારું કામ કરી રહ્યા છે.

તો આવો આજે તમને સૌને તે ઉપાય જણાવીએ કે જો તમારી કીડની ફેઈલ થઇ ગઈ છે અને ડોકટરે પણ જવાબ આપી દીધો છે તો તેવામાં શું કરવું. આ પ્રયોગ તે લોકોએ પણ કરવો જોઈએ જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. તેની કોઈ આડ અસર નથી. જો કોઈને એવી આડ અસર જોવામાં આવે તો બંધ કરી દો.

સૌ પ્રથમ કિડનીના દર્દીએ ચા બિલકુલ બંધ કરી દેવી જોઈએ, ભલે મોળી ચા કે મીઠી, ચા તો પીવી જ નહિ. બીજું કિડનીના રોગીએ દૂધ અને દૂધમાંથી બનેલી તમામ વસ્તુ બંધ કરી દેવી જોઈએ. અને ત્રીજુ તેમનું અનાજ મલ્ટી ગ્રેઇન કરી દેવું જોઈએ. જેમાં સરખા પ્રમાણમાં ઘઉં, બાજરો, મકાઈ, ચણા કે જે પણ અનાજ રહેલા હોય તે બધા સરખા ભાગે ભેળવી લો. ઓછામાં ઓછા ચાર અનાજ તો હોવા જ જોઈએ.

ત્યાર પછી દર્દી ને સિઝનમાં એક ગ્લાસ કાકડીનું જ્યુસ રોજ પીવું જોઈએ. મૂળાના પાંદડા પણ ખાવ. અને જો તમારી પાસે કોબી હોય જે દેશી ખાતર માંથી તૈયાર થયેલ હોય(ઓર્ગેનિક) તેનો પુષ્કળ ઉપયોગ કરો.

જો ખેડૂત ભાઈઓ પણ આ વાચી રહ્યા હોય તો તેમને નમ્ર વિનંતી છે કે વધુ પાકની લાલચમાં તમારા ઉત્પાદન શાકભાજીઓ ઉપર કેમિકલ ન વાપરો. કેમ કે આ બીમારીઓ સૌથી પહેલા તમને જ આવશે. અને જેટલું આપણે કામ કરી રહ્યા છીએ તેનાથી ઘણું વધુ કામ ખેડૂત ભાઈઓનું જ છે, જો તમે લોકો તમારા પાક અને શાકભાજીઓમાં રસાયણ નાખવાનું બંધ કરશો તો ૯૦% ભારત એમ જ સ્વસ્થ બની જશે.

તમે વધુ પાક લેવા ઝેરી દવા નાખસો પણ સરકાર તમને વધુ ભાવ આપવા ની જ નથી ઓછુ ઉત્પાદન કરસો તો વધુ ભાવ મળે એ સીધો સાદો નિયમ છે જેમ સોનું ઓછુ છે તો તેની કિમંત વધુ છે એટલે વધુ પાક ઉપજાવા કરતા સારું ઝેરી દવાઓ નાખ્યા વિના નું ઉત્પાદન કરજો તમારી પાસેથી આશા રાખીએ કે મહેરબાની કરીને તેની ઉપર જરૂર વિચાર કરો.

હવે રોગીઓ માટે સૌથી પહેલા કાળી દેશી ગાય જે ગર્ભવતી ન હોય, તેની વછેરી તેનું મૂત્ર ૮ વખત સુતરાઉં કપડાથી ગાળીને તેનો એક ગ્લાસ રોજ સવારે ૬ વાગ્યે આપો. આ પ્રયોગ તે બધા લોકો માટે ફાયદાકારક છે જેમની કીડની ફેઈલ થઇ ગઈ છે, કે ડાયાલીસીસ ચાલી રહ્યું હોય, કે સિસ્ટ હોય કે આખા શરીરમાં ક્યાય પણ કોઈ પણ બીમારી હોય આનાથી તેમાં આરામ મળશે.

ત્યાર પછી લીમડો અને પીપરની છાલ ૨૦-૨૦ ગ્રામ લઈને તેમાં ૪૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો, જયારે તે પાણી ૧૦૦ ગ્રામ રહે તો તેને સારી રીતે નીચોવીને ગાળીને સવાર સાંજ ૫૦-૫૦ ગ્રામ પી લો. ધ્યાન રાખશો કે સાંજે તેને ફરી વખત ગરમ નથી કરવાનું. અને ન તો તેને ફ્રીજમાં રાખવાનું.

ધ્યાન રાખશો કે ગૌમૂત્ર અને આ રાબમાં ઓછામાં ઓછું અડધો કલાકનું અંતર રાખવું.

તેના ૧ કલાક પછી ૫૦ ગ્રામ નાનું ગોખરું અને ૧૦ ગ્રામ પુનર્નવા ને ૮૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. જયારે તે ૨૦૦ ગ્રામ રહે તો તેને સારી રીતે મસળી ને ગાળી લો. તેને ૧૦૦ ગ્રામ સવાર સાંજ પીવો. આ રાબ સાથે ૨-૨ ગોળી પુનર્નવા ભંડુર ની આપો. (આ ગોળી તમને વૈદ્ધનાથ કે ઝંડુ કે ધ્રુપતાપેશ્વર ની કે કોઈપણ સારી ફાર્મસી ની લેવાની છે) અને ધ્યાન રાખશો કે સાંજે તેને ફરી વખત ગરમ ન કરવું. અને ન તો તેને ફ્રીજમાં રાખવું.

કિડનીના રોગી ચા, દૂધ, માંસ, મચ્છી, દારુ, સિગરેટ, ટમેટા, અને ભીંડા થી કડક પરેજી રાખે.

શાકભાજીમાં મૂળા, ગાજર, સરગવો, કોબી, લીલી દાળ, ફુલાવર વગેરે આપી શકો છો.

અને જો તમને નાનું ગોખરું કાંટા, અને પુનર્નવા, લીમડાની છાલ, પીપરની છાલ કે પુનર્નવા ભંડુર મળી ન રહી હોય તો તમે જયપુર માં જીતેન્દ્ર્જી નો સંપર્ક કરીને મંગાવી શકો છો. ધ્યાન રાખશો કે તે દુકાનદાર છે કોઈ ડોક્ટર કે વૈદ નથી, તેને માત્ર વસ્તુ લેવા માટે જ ફોન કરવો, તેની ફરિયાદ છે કે ઘણા બધા દર્દીઓ વાત કર્યા વગર જ તેમની સાથે સવાલ જવાબ કરીને હેરાન કરે છે. તેમનો નંબર છે 8290706173.

કીડની રીયેક્ટર બચાવી શકે છે તમને કીડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલીસીસ થી આ દવા મેળવવા તમે વોટ્સએપ કરી શકો છો આ નંબર પર >> ૮૮૬૬૧૮૧૮૪૬ તમને હોમ ડીલેવરી કરી આપવામાં આવશે આની કિમંત ૫૭૦ રૂપિયા છે તમે વોટ્સએપ પર તમારા રીપોર્ટ વગેરે ખાસ મોકલી દેજો અમે અમારા માહિતગાર ડોક્ટર નાં સજેસન પછી તમને જાણવામાં આવશે કે સાથે કઈ કઈ દવા લેવી વગેરે તમે વોટ્સએપ કરો ૮૮૬૬૧૮૧૮૪૬

જો કોઈ ભાઈ ફોન કરીને આ જાણકારી સાંભળવા માંગે છે તો મહેરબાની કરીને ફોન કરતી વખતે સમય ન બગાડે. આ પ્રયોગ કરી રહ્યા હોય અને કરતી વખતે કોઈ તકલીફ આવે તો તમે ફોન કરી શકો છો અમારો નંબર છે ૭૦૧૪૦૧૬૧૯૦ – ચેતન શેખાવત