ડોકટરોએ કહેલું તમારી કિડની સંકોચાઈ ગઈ છે ડાયાલિસીસ કરાવું પડશે, પણ ચમત્કાર કર્યો ગૌમૂત્રએ.

મિત્રો નમસ્કાર, હું ડોક્ટર પ્રયાગ ઢાભી, આજે કીડની ફેલ્યોરના ચમત્કાર વિષે જણાવીશ મેં કિડની ના વિષય પર 1 લેખ લખ્યો હતો જેના પરિણામ સ્વરૂપ મને 2-3 લોકોએ ફોન કરીને જણાવ્યુ કે તેમની કિડની ઠીક થઈ ગઈ. ડોક્ટરો એવું કહેતા હતા કે તમારી કિડની સંકોચાઇ ગઈ છે માટે તમારે ડાયાલીસીસની તૈયારી રાખવી પડશે.

તો એમણે મારો બતાવેલો પ્રયોગ કર્યો તો થોડાજ દિવસોમાં રિપોર્ટ આવ્યો કે એમની કિડની સારી થઈ ગઈ છે. એટલે હવે તેમને ડાયાલીસીસની જરૂર નથી. એટલે આ પ્રયોગ આજે હું ઓન્લી આયુર્વેદ અને ગુજ્જુ ફેન ક્લ્બની સાથે શેર કરવા માંગુ છુ, જેનાથી અનેક લોકો સુધી આ પ્રયોગ પહોંચે અને અનેક લોકો આનો લાભ ઉઠાવી શકે. આવો જાણીએ આ પ્રયોગ બાબતે.

પ્રયોગ આ પ્રમાણે છે.

કિડની ફેલ્યોરમાં ગૌમુત્રનો કમાલ.

ગૌમુત્ર અર્ક (સાચી રીતે બનાવેલ BAPS ના મંદિરના બુક સ્ટોલ માં મળી રહેશે કે અન્ય તમારી રીતે તપાસ કરી શકો છો) સવાર સાંજ 20-20 મિ.લી. ખાલી પેટે લેવું. અને લીધાં પછી 30 મિનિટ સુધી કાઇપણ ખાવું પીવું નહીં.

એની સાથે નીચે બતાવેલો ઉકાળો પણ પીવાનો છે.

ઉકળા માટેની સામગ્રી.

1. ગળો

2. ગોખરુ.

3. એરંડાના મૂળ.

4. વરુણ છાલ.

5. પુનર્નવા. (તેના ગુજરાતી નામ સાટોડી, બહુમુત્રા)

6. ઇન્દ્રજવ.

ઉપરોક્ત વસ્તુઓ તમારે કોઈ સારા વેપારી પાસેથી લેવી કે જ્યાં સાફ-સફાઈ તથા સ્વચ્છતા ઓરીજનલ મળતી હોય. ત્યારબાદ આ તમામ ઔષધિઓને સમાન માત્રામાં લઈને ખાંડીને 20 ગ્રામની માત્રામાં લઈને 2 ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યારે તેને ગાળીને પીવું.

આ પ્રયોગ પણ સવાર સાંજ કરવાનો છે. ગૌમુત્ર લીધા બાદ અડધાં ક્લાક બાદ આ ઉકાળો પીવો અને અડધા ક્લાક સુધી કાઇપણ ખાવું પીવું નહીં. આ પ્રયોગના કારણે જે લોકોને પથરી, કિડની સંકોચન, ડાયાલીસીસ, કિડની ફેલ્યોર જેવી બીમારી હોય તો તે પણ દૂર થશે.

કિડની સંકોચન કે કોઈપણ પ્રકાર ની કિડનીની બીમારી માટે ઓન્લીઆયુર્વેદની પ્રોડક્ટ કિડની રિએક્ટિવેટર પણ લઇ શકો છો તેને તમારા ઘરે હોમ ડીલેવરી લેવા માટે 8866181846 નમ્બર પર વોટ્સએપ મેસેજ કરીને મન્ગાવી શકો છો તેના વિષે વધુ જાણવા ક્લિક કરો >>>>> કીડની રિએક્ટિવેટર બચાવી શકે છે તમને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસ થી જાણો કેવીરીતે

રીઝલ્ટ જોવા ક્લિક કરો >>>> વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે

વધુ જાણવા ક્લિક કરો >>>> કીડની ફેઈલ થઇ ગઈ, ડોકટરે કહ્યું ટ્રાન્સપ્લાંટ નું, તો વાંચો આ પ્રયોગ જે કરવાથી ઘણા એવા રોગી સાજા થઇ ગયા

પુનર્નવા વિષે જાણવા ક્લિક કરો >>> આ સામાન્ય જેવો દેખાતો છોડ કીડનીને પુનઃજીવન આપવા માટે એકલો જ પુરતો છે.

કિડનીના રોગીઓ માટે ડાયટ ચાર્ટ વાંચવા ક્લિક કરો >>>> કિડનીના રોગીઓ માટે ડાયટ ચાર્ટ ફોલો કરો આ ડાયટ ચાર્ટ તેનાથી મળશે ઘણી રાહત

કિડની સંકોચન કે કોઈપણ પ્રકારની કિડનીની બીમારી માટે ઓન્લીઆયુર્વેદની પ્રોડક્ટ કિડની રિએક્ટિવેટર પણ લઇ શકો છો તેને તમારા ઘરે હોમ ડીલેવરી લેવા માટે 8866181846 નમ્બર પર વોટ્સએપ મેસેજ કરી ને મન્ગાવી શકો છો.

ડોક્ટર પ્રયાગ ઢાભીના સંપર્ક સૂત્ર

9909991653, 9033744381