આ સામાન્ય જેવો દેખાતો છોડ કીડનીને પુનઃજીવન આપવા માટે એકલો જ પુરતો છે.

punarnava chronic renal failure,chronic kidney diseases, nephrotic syndrome, urinary tract infection એટલે કે કિડનીની મોટામાં મોટી બીમારીઓ એકલો જ ઠીક કરવાની શક્તિ રાખે છે.

પુનર્નવા નું બાર્ટેનિકલ નામ BOERHAHAVIA DIFFUSSA છે. અંગ્રેજીમાં તેને HOG WEED પણ કહે છે. તે NYCTAGINACEAE FAMILY માં આવે છે છે. પુનર્વવાના આખા છોડમાં જ ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને તેની ડાળીઓ અને પાંદડાઓમાં ઔષધીય ગુણ મોટા પ્રમાણમાં મળી આવે છે. ખેતરમાં ઉત્પન થયા કે હમેશા કોઈ જમીન ઉપર પોતાની જાતે જ ઉગી જાય છે આ નિંદળ ના ગુણ જોઇને તમે જરૂર ચોંકી ઉઠશો. અમે આજે તમને એક એવો જ પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ જે કરવાથી કિડનીના બધા જ રોગો ઠીક થઇ શકે છે, ત્યાં સુધી કે જેને ડાયાલીસીસ ચાલી રહ્યું છે, તે પણ તેના રોગમાંથી મુક્તિ મેળવી શકે છે. જો તેમ કહીએ કે આ કિડનીના તમામ રોગ માટે રામબાણ છે તો તે ખોટું નહી ગણાય.

આજ માત્ર આયુર્વેદ માં શ્રી બલવીર સિહજી (pharmacologist) તમને જણાવી રહ્યા છે કે તેવું શું કારણ છે કે તે સાધારણ જેવો દેખાતો છોડ કેમ આટલો ઉપયોગી છે. સૌથી પહેલા જાણીએ કે પુનર્વવામાં કયું રાસાયણિક જૂથ છે જેને લીધે આ છોડ કીડનીના રોગીઓ માટે અમૃત સમાન છે.

પુનર્નવા ની ઓળખ અને જુદી જુદી ભાષાઓમાં નામ.

વનસ્પતિનું નામ – Boerhavia Diffusa Linn

સંસ્કૃત – પુનર્વવા, શોથધ્ની, વિશાખ, શ્વેતમુલા, દીર્ધપત્રિકા, કઠીલ્લ્ક, શશીવાટિકા, ચીરાટકા

હિન્દી – લાલ પુનર્વવા, સુંઠ, ગદહપુરના,

ઉર્દુ – બાષખીરા

કન્નડ – સ્નાદીકા

ગુજરાતી – રાતી સાટોડી, વસેડો

તમિલ -મુકુરાટી

તેલુગુ – એટીઆનામીડી

બંગાળી – પુનરનોબા, સેવતા પુનરનોબા

નેપાળી – ઓન્લી સાગ

પંજાબી – ખત્તાન

મરાઠી – પુનર્વવા, ઘેનટૂલી

મલયાલમ – થાજુથામા, ટાવીલામા

ઈંગ્લીશ – Erect Boerhavia, Spiderling, Spreading hog weed, Horse purslanr, pigweed,

અરબી – Handakuki, Sabaka

ફારસી – Devasapat

પુનર્વવામાં મળી આવતા મુખ્ય રસાયણ :

PUNARNAVOSIDE PUNARNAVINE નામનું ALKALOID મળી આવે છે LIRIODENDRIN નામનું lignans પુનર્વવાના થડ મળી આવે છે. potasium nitrate, ursolic acid, rotenoid પણ પુનર્વવામાં મળી આવે છે. તેનાથી આંતરિક પુનર્વવાના જમીનથી ઉપરના ભાગમાં 15 amino acid મળી આવે છે. જેમાં 6 જરૂરી એમીનો અલ્મ છે જે આપણા શરીરમાં નથી બનતા આપણે બહારથી ભોજન તરીકે લેવા પડે છે. પુનર્વવાના થડમાં 14 એમીનો અલ્મ મળી આવે છે. જેમાં 7 જરૂરી એમીનો અલ્મ છે. જે આપણા શરીરમાં નથી બનતા અને તેને બહારથી જ લેવા પડે છે.

પુનર્વવા ના કીડની રોગમાં લાભ :

પુનર્વવામાં રહેલ punarnavoside જે એક diuretic છે, એક ખુબ સારો Diuretic છે. Diuretic એક જાતનું રસાયણ હોય છે જે નું પ્રમાણ વધારે છે જેનાથી છૂટથી આવે છે અને તેની સાથે જ punarnavoside એક ખુબ સારું antibacteril, anti-inglamatory અને antispasmodic antifibronolytic છે.

હવે આવો જાણીએ કે ઉપર જણાવેલ ઈફેક્ટની વ્યાખ્યા અને ફાયદા.

antibacterial effect-bacterial infection ને રોકે છે.

anti-inflammatory offect સોજો ઓછો કરે છે જે ઇન્ફેકશનથી થઇ જાય છે

antispasmodic offect તે ખેંચાણ ઓછું કરે છે, જેનાથી દુઃખાવો ઓછો થાય છે.

antifibronolytic effect તે urine માં આવનારા blood ને રોકે છે તેથી urinary tract ઇન્ફેકશનમાં હમેશા થઇ જાય છે તેને haematuria કહે છે જેનાથી RBC urine માં આવવાનું શરુ થઇ જાય છે.

આમ તો urinary tract inection ખાસ કરીને વારંવાર થતા uti માં ખુબ લાભદાયક છે. તેમાં રહેલા પોટેશિયમ નાઈટ્રેટ પણ diuretic નું કામ કરે છે. જે મૂત્રને શરીરમાંથી બહાર કાઢે છે. જેનાથી kidney failure ના મુખ્ય લક્ષણ edema માં આરામ મળે છે.

ગર્ભાવસ્થામાં થતા urinary tract ઇન્ફેકશનમાં પણ પુનર્નવા  ખુબ ઉપયોગી છે.

Nephrotic sndrome Trearment in Ayurved

તે એક પ્રકારની કિડનીની તકલીફ હોય છે જેનાથી શરીરમાં પ્રોટીન urine ના માધ્યમથી બહાર નીકળવાનું શરુ થઇ જાય છે અને શરીર ઉપર સોજો આવી જાય છે અને કીડનીનું ફિલ્ટરેશન system ખરાબ થઇ જાય છે. તે વખતે પુનર્વવાનો ઉપયોગ કોઈ સંજીવનીથી ઓછો નથી કેમ કે તેમાં રહેલા એમીનો અમ્લ શરીરમાં થયેલ પ્રોટીનની ઉણપને પૂરી કરે છે તથા urine માં થનારા protein lose ને પણ ઓછો કરે છે અને kidney dysfunction થી થતા સોજા જેવા edema કહે છે તેને પણ ઓછા કરે છે.

કીડની ફિલ્ટર ટ્રીટમેંટ આયુર્વેદમાં

પુનર્વવા chronic renal failure, charonic kidney diseases, urinary tract infection એટલે કે kidney ની મોટામાં મોટી બીમારીઓ પોતાનામાં રહેલા વિશેષ રસાયણોને લીધે એકલો જ ઠીક કરવાની શક્તિ ધરાવે છે.

Dialysis prevention in Ayurveda

પુનર્વવા urine output ને ખુબ વધારી દે છે, જેનાથી તે રોગી જે પેશાબ ન ઉતરવાને dialiysis લીધે કરાવે છે તેને જરૂર પણ નથી પડતી.

Prevent Kidney Transplant in Ayurved

જો તમાર ડોકટરે કીડની બદલવાનું કહી પણ દીધું છે, તો તમે રોજ આ આખા છોડ ને મૂળ સહિત રસ કાઢીને સવાર સાંજ પીવો. 50-50 મી.લી. એક થી 6 મહિના સુધી લો. સમયગાળો રોગીના રોગની સ્થિતિ મુજબ વધ ઘટ થઇ શકે છે. અને તે પોતાની ચાલી રહેલી દવા સાથે સંકોચ વગર લઇ શકે છે.

કીડની પેશન્ટ નો બ્લડ પ્રેશર નિયંત્રણ કરવા  (control blood presure For Kidney Patient)

Nephrotic syndrome, chronic renal failure અને chronic kidney disease માં blood presssure ખુબજ વધી જાય છે, પુનર્વવામાં મળી આવતા lignane LIRODENDRIN એક કુદરતી calcum channel blocker છે જેમ કે bloos vessel ને relex રાખે છે, જેનાથી Blood pressure સામાન્ય થઇ જાય છે. Diuretic થવાને લીધે પુનર્વવા મૂત્રને વધુ પ્રમાણમાં કીડનીમાંથી કાઢે છે. માટે blood pressure સંતુલિત રહે છે. તે એલોપેથીમાં બીપીને ઓછું કરવા માટે અપાતી calcium channel blocker-Nifedipine ની જેમ કામ કરે છે. જે ખાસ કરીને કીડનીના દર્દીને Renal Failure ના કેસમાં આપવામાં આવે છે.

કેવી રીતે કરવું સેવન :

તે સવારે ખાલી પેટ તેના આખા છોડનો રસ કાઢીને 50 મી.લી. સવાર અને 50 મી.લી. સાંજે આપો. તે રોગીના રોગ મુજબ 1 થી 6 મહિના સુધી આપો.

સ્વરસ કાઢવાની રીત :

કોઈ પણ છોડનો સ્વરસ કાઢવા માટે પહેલા તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી છોડને સારી રીતે પથ્થર ઉપર વાટીને તેની ચટણી જેવું બનાવો. અને પછી તેને સુતરાઉ કપડાથી ગાળી લો. કે પછી એવું કરો, ઘરમાં મીક્ષર ગ્રાઈન્ડરમાં સારી રીતે થોડું પાણી ભેળવીને ગ્રાઈન્ડ કરી લો અને પછી તેને કોઈ સુતરાઉ કપડાથી ગાળી લો. અને તે જ રોગીને આપો.

મિત્રો આ પોસ્ટ તમને કેવી લાગી, અમને જરૂર જણાવશો, અને જે લોકો આ પ્રયોગ કરે તે તેનું પરિણામ અમને જરૂર શેયર કરશો. અને અમારા પેજ લાઈક નાં કર્યા હોય તો લાઈક જરૂર કરજો જેથી અમારી આવી જાણકારી થી ભરેલી પોસ્ટ તમારા સુધી પહોચી શકે આભાર