કોલેસ્ટ્રોલ થી લઈને ડાયાબીટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાંથી દુર કરી દે છે આ બીજ

કોલેસ્ટ્રોલ થી લઈને મધુમેહ સુધીની ઘણી બીમારીઓને મૂળમાંથી દુર કરી દે છે આ બીજ… જી હા તે છે હિન્દી માં જેને કદ્દૂ અને ગુજરાતી માં આપળે કોળું કહીએ છીએ તેના બીજ. આમ તો મિત્રો દરેક ને કોળા નું બનેલું શાક સારું નથી લાગતું ક્દ્દું ના બીજ નું નામ સાંભળતા જ નાક મોઢું મચકોડવા લાગે છે. પણ જયારે આ વિડીયોમાં કોળા ના બીજ થી થનારા ફાયદા વિષે જાણશો તો તમને નવાઈ લાગશે. અને તમે જાણો છો કે કોળા માં કોઈ એવા પોષક તત્વો હોય છે કે જે તમને કોઈ બીજા શાકભાજીમાંથી આટલી સરળતાથી નહી મળી શકે.

તો આવો જાણીએ તે પોષક તત્વો વિષે જેમાં મેગેનીજ , મેગ્નેશિયમ, ફોસ્ફરસ, તાંબુ, જસત, આયરન, ટ્રીફટોફન અને પ્રોટીન ની સાથે વિટામીન ઈ,કે,સી અને વિટામીન બી મળી આવે છે. તે સિવાય તેમાં ફેટી એસીડ પણ મળી આવે છે. તે સિવાય તેમાં એન્ટી ઓક્સીડેંટ પણ મળી આવે છે.

તો આવો જાણીએ કે ક્દ્દું સાથે તેના બીજ પણ ફાયદાકારક છે. તેના બી આપણેને હ્રદયની બીમારીથી લઈને રક્તચાપ સુધીની કેટલીય બીમારીઓથી મુક્ત કરે છે.

કોળા બીજ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછા કરી દે છે. કોળા ના બીજ માં લીપ્રોપ્રોટીન મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ldl ને ઓછા કરી દે છે. તે સિવાય તેમાં મોનો anasaturaed પણ મળી આવે છે જે આપણા લોહી માં hdl ને વધારે છે. એટલા માટે hdl ને ઓછા કરવા માટે રોજ પલાળેલા ક્દ્દુંના બીજ બે થી ત્રણ ચમચી રોજ ખાવા જોઈએ.

મધુમેહના રોગીઓ માટે :કોળા નાં બીજ માં થોડા એવા પોષક તત્વો મળી આવે છે જે ડાયાબીટીસ ને રોકે છે અને આપણા શરીરમાં ઇન્સ્યુલીનને નિયમિત કરે છે અને શરીર માં તણાવ ઓછો કરે છે. મધુમેહથી પરેશાન વ્યક્તિઓ રોજ સવારે નાસ્તામાં બે ચમચી પલાળેલા બીજ નું સેવન કરવું જોઈએ તેનાથી તમારા શરીરમાં શુગર લેવલ યોગ્ય પ્રમાણમાં રહે છે.

લોહીનું પ્રમાણ વધે છે : ક્દ્દુંના બીજ નું સેવન કરવાથી આપમાં શરીરમાં લોહીનું પ્રમાણ વધી જાય છે કેમ કે તેમાં તાંબા નું પ્રમાણ મળી આવે છે જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે જેનાથી વ્યક્તિ એનીમિયાનો શિકાર નથી થતો.

હ્રદય માટે સારું : કોળાના બીજ માં સ્વસ્થ વસા, એન્ટીઓસ્કસીડેંટ કે ફાઈબર મળી આવે છે જે આપના હ્રદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ક્દ્દુંના બી માં માગ્નેસીયમ મળી આવે છે જેના લીધે આપના હ્ર્દમાં લોહી યોગ્ય રીતે વહે છે અને આપણા હ્રદયમાં લોહીના ગઠા નહી જામી શકે અને હાર્ટ એટેકનો ભય ઓછો થઇ જાય છે.

ઊંઘ સારી આવે છે : ક્દ્દુંના બી માં સેરટેનિન કે મેલેટેનિન હોય છે જેના લીધે આપણે રાત્રે સારી ઊંઘ આવે છે. જો તમે ઈચ્છો છો કે રાત્રે સારી ઊંઘ આવે તો તમે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધના એક ચમચી ક્દ્દુંના બી નો પાવડર ભેળવીને પી લો. તેનાથી તમારી ચિંતા ઓછી થઇ જશે અને તમને સારી ઊંઘ આવી જશે.

ઈમ્યુન સીસ્ટમ વધે છે : ક્દ્દુંના બી માં જ્સ્સા, સ્લેનીનયમ અને એન્ટીઓક્સીડેંટ મળી આવે છે. જેનાથી આપણી ઈમ્યુનીટી પાવર વધે છે જેનાથી આપણી રોગનો સામનો કરવાની શક્તિ વધી જાય છે. તેનાથી શરદી ફ્લુ કે વાયરલ જેવી બીમારીઓ ઓછી થાય છે.

હાડકા સ્વસ્થ અને મજબુત બને છે : ક્દ્દુંના બી માં મેગ્નેશિયમ મળી આવે છે અને તેમાં ફોસ્ફરસ અને જીંક પણ મળી આવે છે જેનાથી આપના હાડકા મજબુત બને છે અને હાડકા નબળા નથી થતા.

પ્રોસ્ટેટ ગ્રંથી સારી રહે છે : ક્દ્દુંના બી ના સેવન થી પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથી સારી રહે છે કેમ કે તેમાં મિનરલ અને જીંક મળે છે અને તે પ્રોસ્ટેટના વિકાસમાં પણ મહત્વપૂર્ણ હોય છે.

કબજિયાતની સમસ્યા થતી નથી : ક્દ્દુંના બી માં ફાઈબર વધુ મળી આવે છે જેનાથી આપના શરીરમાં કબજિયાતની સમસ્યા નથી રહેતી.

પેટમાં એસીડીટી ની સમસ્યા નથી રહેતી : ક્દ્દુંના બી નું સેવન કરવાથી આપના શરીરનું પીએચ લેવલ યોગ્ય રહે છે જેનાથી આપના પેટમાં એસીડ નથી બનતો એસીડની સમસ્યા જો કોઈને હોય તો તમે ક્દ્દુંના બી નું સેવન કોઈ ને કોઈ પ્રકારે રોજ કરવું જોઈએ.