કોઈપણ સ્ટેજ ના કેન્સર હોય રોગીને ચા, ખાંડ, દૂધ અને અનાજ બંધ કરાવી દો અને જાણો કઈ દવા લેવી

માત્ર ફળ અને જ્યુસ ઉકાળેલ શાકભાજી આપો.

સવારે ખાલી પેટ લીંબુ આપો છોતરા સહીત વાટીને, તેના માટે લીંબુને પહેલા ફ્રીજમાં ઠંડા કરી લો, બરફ જેવા જામી જાય તો તેની છાલ સાથે કડક થઇ જશે.

ત્યાર પછી ૨૧ પાંદડા તુલસી અને બારમાસી ને વાટીને આપો.

તેની ૧૫ મિનીટ પછી વીટ ગ્રાસ જ્યુસ ૩૦ ml. અમૃત રસ ૧૫ ml. એલોવેરા જ્યુશ ૩૦ ml. એક ગ્લાસ પાણીમાં ભેળવીને આપો. અને આ સાંજે ૭ કે ૮ વાગ્યે આપો. તેની સાથે આમારી એન્ટી કેન્સર સીરપ જે આવશે તે પણ દિવસમાં ૨ વખત આપવાની છે. (વીટ ગ્રાસ, અમરીત રસ, એલોવેરા મંગાવવા ૮૮૬૬૧૮૧૮૪૬ પર વોટ્સ એપ કરો)

ત્યાર પછી દિવસમાં રોગીને ૩ થી ૪ વખત પપૈયા ના પાંદડાનો રસ આપો ૩૦ ml.

દિવસમાં ૧ વખત દેશી ગાયનું ગૌમૂત્ર ૮ વખત કપડાથી ગાળીને તેમાં અડધી ચમચી પુનર્નવા ભેળવીને ઉકાળીને આપો.

બપોરે ૨ ચમચી અળસી ને હળવી પીસીને દહીંમાં નાખીને આપો.

રોગીને દુખાવો હોય તો અશ્વગંધા નું ચૂર્ણ આપો અડધી ચમચી દિવસમાં ૨ વખત.

દિવસમાં ૨ વખત ૧ કપ પાણીમાં મીઠો લીમડો, આદુ, કાળા મરી ભેળવીને ચા ની જેમ ઉકાળીને આપો.

જો રોગીને હાઈ બીપી ની તકલીફ ન હોય તો અડધી અડધી ચમચી જેઠીમધ નો પાવડર જરૂર આપો.

આ ઉપર જણાવેલ વિધિ થી અમે એક નહિ અનેક મૃત્યુના મોઢામાં ગયેલા રોગીને બહાર કાઢેલા છે.

અ મેસેજ દરેક નોંધ કરી લો. કેન્સરનો આ ઈલાજ છે.


Posted

in

, ,

by

Tags: