જુઓ કોણ છે બોલીવુડ અને ટીવી પર ધમાલ મચાવતા કોમેડીયંસની પત્નીઓ

આપણી ટી.વી. ઇન્ડસ્ટ્રીમાં કોમેડીનું ખુબ ચલણ છે. કોમેડી શોઝ ના કલાકાર દરેક ઘરમાં ઓળખાય છે. પછી વાત કપિલના શોની હોય કે કોમેડી સરકસની ઘણા કલાકારો નામ કમાણા છે. તો આજે અમે તમને આ કોમેડીયંસની સુંદર પત્નીઓ બતાવીશું.

તો આવો તમને બતાવીએ આ કોમેડીયંસની સુંદર પત્નીઓને.

૧. સુનીલ ગ્રોવર:

ગુત્થીના નામે પ્રખ્યાત ‘ધ કપિલ શર્મા શો’ માં કામ કરનારા સુનીલ ગ્રોવર વિવાહિત છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમની પત્નીનું નામ છે આરતી, જે ઇન્ટીરીયર ડીઝાઈનર છે. આ જ નહિ, સુનીલ એક પુત્રના પિતા પણ છે.

૨.ચંદન પ્રભાકર:

ચંદન પ્રભાકર કપિલના શો માં ચંદુ તરીકે ઓળખાય છે. ચંદન હવેના સીઝનમાં થોડા સમય માટે ગાયબ જરૂર થઇ ગયા હતા પણ હમણાં તે કમિલના શો માં સુનિલ ગ્રોવર કરતા પણ સારું કામ કરે છે અને લોકો દ્વારા તેમના કામને પસંદ પણ કરવામાં આવે છે. પોતાની પત્ની નંદનીની સાથે રાજુ.

૩.રાજુ શ્રીવાસ્તવ:

પ્રસિધ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પત્નીનું નામ શિખા છે. રાજુ શ્રીવાસ્તવની એક પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન છે.

૪. સુનીલ પાલ:

સુનીલની પત્નીનું નામ સરિતા છે. સુનીલ પાલ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના વિજેતા રહી ચુક્યા છે. તેમણે બોલીવૂડમાં હમ તુમ, ફિર હેરા ફેરી, અપના સપના મની-મની, બોમ્બે ટુ ગોવા અને ભાવનાઓ કો સમજો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

૫. અલી અસગર:

કપિલ ના શોમાં નાનીનું પાત્ર નિભાવી ચુકેલા અલીની પત્નીનું નામ સીદ્દીકા છે. તેમના બે બાળકો પણ છે.

૬. કીક્કું શારદા:

કપિલ ના શોમાં બચ્ચા યાદવનું પાત્ર નીભાવવાવાળા કીક્કુંની પત્નીનું નામ પ્રિયંકા છે. તેમના બે છોકરા પણ છે. કપિલ શર્મા શો માં બચ્ચા યાદવ પોતાના બાળકો અને તેના જોક્સ અને ઉખાણાંના કારણે વધારે પ્રખ્યાત થઇ રહ્યા છે. બોલિવૂડના કલાકારો પણ તેમના કામની ખુબ પસંદ કરે છે.

૭. રાજીવ ઠાકુર:

રાજીવ ઠાકુરે પણ ઘણા કોમેડી શો અને ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. તેમના લગ્ન 2005 માં થયા હતા અને તેમની પત્નીનું નામ આરતી છે અને તેમના 2 છોકરા અને એક છોકરી છે. રાજીવ ઠાકુર પણ કપિલ શર્મા શોમાં એક કે બે એપિસોડમાં જોવા મળેલા. પરંતુ હમણાં તે ટીવી પર વધુ દેખાતા નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.