કોર્ટનો નિર્ણય : બળાત્કાર કે છેડછાડનો ખોટો આરોપ લગાવવા વાળી છોકરીને થશે 25 લાખ દંડ

મુંબઈ હાઈકોર્ટ એ એક મહિલા અને તેના પતિ ઉપર ૨૫ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. નેહા ગાંધીર ફિલ ગુડ ઇન્ડિયા નામની કંપની સાથે જોડાયેલા એક ધંધાદારી છે. ટ્રેડમાર્ક ઉલંઘનને લઈને તેનો ઝગડો મુંબઈની સ્પાડ એંડ કંપની સાથે થઇ ગયો અને ત્યાર પછી મહિલાએ તે કંપનીને ખોટા યૌન શોષણ કેસમાં ફસાવવાની ધમકી આપવાનું શરુ કરી દીધું.

હરિયાણાની ધંધાદારી ગાંધીર એ મુંબઈ બેસ્ડ કંપની સાથે ઝગડો થયા પછી ખાસ કરીને એક ખોટો યૌન શોષણ કેસ નોંધાવ્યો. કેસની જાણકારી આપતા જસ્ટીસ એસ. કાટાવલ્લાએ ખુલાસો કર્યો કે લોકોમાં અધિકારોનો ઉપયોગના કેસ વધી રહ્યા છે. તેમણે એવા કેસની ઝાટકણી કાઢતા કહ્યું કે કોર્ટ આવા કેસમાં કડકાઈ સાથે કામગીરી કરશે.

કોર્ટ એ કહ્યું આ પદ્ધતિ (કોર્ટ નો સમય બગાડવા)ને હંમેશા માટે અટકાવવા માટે એ આદેશ કરવામાં આવે છે કે સુરાજ ઇન્ડિયા ટ્રસ્ટ હવે આ દેશની કોઈ પણ કોર્ટમાં જનહિતમાં કોઈ યાચિકા દાખલ નહિ કરે, તેમણે કહ્યું, રાજીવ દહિયા એ જનહિતમાં યાચિકા બહાર પાડવા ઉપર મનાઈ ફરમાવામાં આવે છે. સુરાજ ઇન્ડિયા ટ્રસ્ટ અને રાજીવ દહિયા દ્વારા કોર્ટનો સમય બગાડવાની બાબતમાં, અમે ૨૫ લાખ રૂપિયાના ઉદાહરણીય દંડ લગાવવું જરૂરી લાગે છે. જેથી એવા લોકો આ પ્રકારની યાચિકા બહાર પાડવાથી દુર રહે.

કોર્ટ એ એનજીઓ પાસે એક મહિનાની અંદર એ રકમ જમા કરાવવાનું કહ્યું છે. પીઠ એ કહ્યું કે આ કોર્ટમાં કે પછી કોઈ પણ ઉપરી કોર્ટમાં, જ્યાં પણ સુરક્ષા ઇન્ડિયા ટ્રસ્ટ એ યાચીકાઓ બહાર પાડી છે, અને તે લાંબી છે, તેમાં આ નિર્ણયને રેકોર્ડ તરીકે રજુ કરવો એનજીઓની જવાબદારી રહેશે. એમ જણાવવામાં આવી રહ્યું છે.

આપણા દેશના કાયદા લોકોના ભલા માટે છે, પણ અમુક વ્યક્તિઓ એનો દુરુપયોગ કરે છે. જે તદ્દન ખોટી વાત છે. આપણે દરેક સમસ્યાનું સમાધાન કાયદાકીય રીતે લાવવું જોઈએ, ન કે ખોટી રીતે. દેશની સ્થિતિ સુધારવા માટે આપણે શરૂઆત કરશું તો આગળ વધતા એના સારા પરિણામ મળશે. પહેલા વ્યક્તિ સમજુ બનશે, તો એ સમાજને સમજુ બનાવશે અને પછી જ દેશની સ્થિતિ સુધરશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.