વર્ષો પછી નવરાત્રીમાં કુબેર દેવતા આ રાશિઓ પર રહેશે દયાળુ, ધન અને નોકરીની ચિંતા થશે દૂર

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જિંદગીની ભાગદોડમાં દરેક વ્યક્તિ પોતાની પરેશાનીને દૂર કરવાની કોશિશ કરતા રહે છે. પરંતુ તેની ઈચ્છા વિરુદ્ધ તેના જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લોકોના જીવનમાં જે ઉતાર ચડાવ આવે છે, તે બધા ગ્રહોની ગતિ પર આધારિત છે. સતત ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે લોકોના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિ ઉભી થાય છે. આ ગ્રહોની ગતિ મુજબ જ લોકોને ફળ પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષ ગણતરી મુજબ વર્ષો પછી આ રાશિઓ એવી છે, જેના પર નવરાત્રીમાં કુબેર દેવતાની કૃપા વરસવાની છે. અને આ રાશિના લોકોની ધનની ચિંતા પણ દૂર થશે અને ખુશીઓનું આગમન થશે.

આવો જાણીએ વર્ષો પછી કુબેર દેવતા કઈ રાશિઓ પર દયાળુ રહેશે :

મેષ રાશિના જાતક પર કુબેર દેવતાની વિશેષ કૃપા વરસવાની છે. કોર્ટ કચેરીના મામલા જે ઘણા સમયથી અટકી પડ્યા છે તે પ્રગતિમાં આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, કાર્યક્ષેત્રમાં કરેલ પ્રયત્ન સફળ થશે, જીવન સાથી સાથે સારો સમય પસાર થશે, અધિનસ્થ લોકોને કાર્યક્ષેત્રમાં પૂરો સહયોગ મળશે. મોટા અધિકારીઓ તમારા કાર્યથી ખુશ રહેશે.

મિથુન રાશિના જાતકો પર કુબેર દેવતાની કૃપાથી વ્યાપારમાં લાભ થવાના અવસર પ્રાપ્ત થશે. ખાન પાનમાં રુચિ વધશે. તમે તમારા ઘરના સભ્યો સાથે કોઈ લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં જઈ શકો છો. સંપત્તિના કાર્યમાં સારો લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યમાં માન સન્માન મળશે. જીવનસાથી સાથે મતભેદ દૂર થશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે.

કન્યા રાશિના જાતકો પર કુબેર દેવતાની કૃપાથી વ્યાપારમાં ઘણા ઉતાર ચડાવ પછી સારો લાભ મળશે. મુશ્કેલ પરિસ્થિતિથી છુટકારો મળશે. કોઉ અનુભવી વ્યક્તિની સલાહ તમને ફાયદાકારક નિવરસે. ધર્મ કર્મ પ્રત્યે તમારી રૂચિ વધશે. તમે કોઈ નવા કાર્યની યોજના બનાવી શકો છો જેમાં મિત્રોનો પૂરો સહયોગ મળશે. તમારું અંગત જીવન ખુશી ખુશી વ્યતીત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

વૃશ્ચિક રાશિના જાતકોનો આવનાર સમય ઘણો ઉત્તમ રહેવાનો છે. કુબેર દેવતાની કૃપાથી તમારા દ્વારા ભાગીદારીમાં કરેલું કાર્ય ફાયદાકારક સાબિત થશે. ઘર પરિવારમાં મોટા વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યો તરફ તમે વધારે ધ્યાન આપશો. જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે એમને સારો લાભ મળી શકે છે. તમારા દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલાં શ્રેષ્ઠ સાબિત થશે.

મકર રાશિવાળા જાતકોને કુબેર દેવતાના આશીર્વાદથી રોજગારના સ્ત્રોત પ્રાપ્ત થશે. તમે તમારા કોઈ નજીકના સંબંધી સાથે મુલાકાત કરી શકો છો, જેનાથી તમારું મન પ્રસન્ન થશે. તમને તમારી મહેનતનું સકારાત્મક ફળ મળવાનું છે. તમારા વિચારેલા બધા કાર્ય પુરા થશે. તમે સકારાત્મક વિચાર સાથે આગળ વધશો. જીવનસાથીનો તમને પૂરો સહયોગ મળશે. અચાનક આર્થિક લાભ મળવાના યોગ બની રહ્યા છે.

આવો જાણીએ બીજી રાશિઓને કેવું ફળ મળશે?

વૃષભ રાશિના જાતકોની સ્થિતિ સામાન્ય રહેશે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વધારે ભાગદોડ કરવી પડશે. કોઈ યાત્રા દરમિયાન તમને હાનિ થઈ શકે છે, આથી તમે સતર્ક રહેજો. તમારા માતાપિતાના સ્વાસ્થ્યમાં સમસ્યા આવશે. તમે કોઈ ધાર્મિક સ્થળ પર જશો. કોઈ વાતને લઈને તમારા મનમાં તણાવ ઉત્પન્ન થવાની સંભાવના બની રહી છે. તમારે તમારા ઉપર સંયમ બનાવી રાખવો પડશે.

કર્ક રાશિના જાતકોએ અચાનક પરિવાર સાથે જોડાયેલા મામલામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે, આથી તમે જે કોઈ પારિવારિક મામલામાં નિર્ણય લો તે સમજી વિચારીને લેજો. તમે તમારા બધા કામ આયોજન કરીને કરો તો તમને તમારા કામમાં જરૂર સફળતા મળશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો તાલમેલ બની રહેશે. તમારા ઉપર કામકાજનું વધારે દબાણ રહેશે.

સિંહ રાશિવાળા લોકોએ આવનાર સમયમાં પોતાના કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંતાન સાથે જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. તમે સકારાત્મક રીતે તમારા કાર્ય પુરા કરો. થોડા નવા લોકો સાથે મેળમિલાપ વધશે. માતાના આશિર્વાદ મળશે. તમારી જીવનશૈલીમાં બદલાવ આવવાના યોગ બની રહ્યા છે.

તુલા રાશિવાળા જાતકો માનસિક રીતે થોડા બેચેન રહેશે. તમારે તમારા બાળકોની ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ઘરેલુ જરૂરિયાત પર વધારે ખર્ચ થવાની સંભાવના છે. જો તમે ક્યાંય રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના પર ફરી વાર વિચાર જરૂર કરજો. જમીન મિલકત સાથે જોડાયેલા મામલામાં તમને હાનિ થવાની સંભાવના બની રહી છે, આથી તમારે સાવધાન રહેવું પડશે.

ધનુ રાશિના જાતકો પોતાના આવનાર સમયમાં ઘણી હદ સુધી ઠીક ઠાક રહેશે. તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકો છો, પરંતુ તમે ધન સાથેની લેણદેણમાં સતર્ક રહેજો. પારિવારીક સુખની ઓછપ આવવાની સંભાવના બની રહી છે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારી આર્થિક સ્થિતિને સુધારવા દરેક સંભવ પ્રયાસ કરવામાં લાગેલા રહેશો.

કુંભ રાશિના લોકોએ પોતાની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ થવાની શકયતા છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં બીજાનો સહયોગ લેવો પડી શકે છે. સરકારી કામકાજમાં સારો લાભ મળશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાથી બચજો. અચાનક લાંબા સમયથી જે કામ અટક્યું છે તે પૂરું થશે. પ્રેમ જીવનમાં સુધારો આવવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિના જાતકોને અચાનક લાંબી યાત્રા કરવી પડી શકે છે. યાત્રા દરમિયાન તને તમારા સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખજો. તમે બહારની ખાણીપીણી પર રોક રાખજો. જે લોકો વેપારી છે તેમને થોડોઘણો લાભ મળશે. આવકથી વધારે ખર્ચ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.