કુદરતી ગર્ભનિરોધક છે આ એરંડા ના બીજ, આવી રીતે ખાશો તો નહી રહે પ્રેગ્નન્સી

આજના સમય નવા વિવાહિત જોડા લગ્ન પછી તરત સંતાનની ઈચ્છા નથી ધરાવતા. તેઓ ઈચ્છે છે કે પહેલા સારી રીતે સેટલ થઈ જઈએ પછી સંતાનને જન્મ આપીએ. જેથી કરીને તેને પોતાના વ્યસ્ત જીવનમાંથી વધુમાં વધુ સમય આપી ઉછેરી શકીએ. એટલા માટે તેઓ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરે છે. છતાં પણ ઘણી વાર ગર્ભ રહી જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો વાંચો અમારો આજનો આ લેખ.

આમ તો બજારમાં ગર્ભનિરોધકના બધા જ રસ્તાઓ પહેલાથી જ રહેલા હોય છે. પણ તેની ઘણી બધી આડઅસર છે જેની જાણકારી વાંચવા આ લેખ નાં અંતે બીજી લીંક આપી છે તે દ્વારા લઇ શકો છો.

કોઈ આડ અસરથી બચવા માગો છો તો આયુર્વેદમાં પણ તમારા માટે ઘણા ઉપાયો રહેલા છે. એવા જ એક ઉપાયમાં એરંડા નું નામ પણ જોડાયેલું છે. જેને અંગ્રેજી માં કેસ્ટર કહે છે.

આવો જાણીએ કેવી રીતે એરંડા નો ઉપયોગ કરીને ન ગમતા ગર્ભથી છુટકારો મેળવી શકાય છે.

એરંડા નો કેવી રીતે કરવો ઉપયોગ :

સૌથી પહેલા કૈસ્ટર એટલે કે બીજ ને ફોડો. ત્યાર પછી તેમાં રહેલા સફેદ બીજ ને કાઢો. તે બીજને એક ગ્લાસ પાણી સાથે ખાઈ લો.

આઈ પીલ ની જેમ કરે છે કામ :

જો મહિલાઓ શારીરિક સંબંધ કરીને 72 કલાક આ બીજનું સેવન કરો છો તો આ એક આઈ પીલ ની જેમ જ ગર્ભધારણ રોકી શકો છો.

પીરીયડના ત્રણ દિવસ સુધી ખાવ :

જો કોઈ મહિલા આ બીજ નું સેવન પીરીયડના ત્રણ દિવસ સુધી કરશે તો એક મહિના સુધી તેની અસર રહેશે.

એરંડા ના બીજ :

એરંડી ના બીજ ઉપયોગ તમે સબંધ બાંધવા ના 72 કલાક ની અંદર ગર્ભનિરોધક ગોળીઓ તરીકે કરી શકો છો.

નોટ : આમ તો આ ઉપાય ની કોઈ આડ અસર નથી પણ આ બીજ નો ઉપયોગ કરતા પહેલા તમારે કોઈ અનુભવી આયુર્વેદિક ડોક્ટર પાસે માર્ગદર્શન જરૂર લેવું જોઈએ. આની કોઈ ગેરંટી અમે નથી આપતા પણ જો તમે બજાર માં વેચાતી એલોપેથી ની દવા નો ઉપયોગ કરો છો તો તમારે તેનાથી થતા આ નુકશાન જરૂર વાંચવા જોઈએ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આઈપીલ જેવા ગર્ભ નિરોધક દવા નાં નુકશાન વાંચવા ક્લિક કરો >>>> ગર્ભ નિરોધક ઉપાયો બની શકે છે મહિલાઓ માટે ખતરનાક ગર્ભાશય ને કરી શકે છે નુકશાન