કુતરો કરડે ત્યારે સારવાર:
જો ઘરેલું કોઈ કુતરો કરડે તો કઈ વાંધો નથી પરંતુ પાગલ કુતરો કરડે તો સમસ્યા છે. રોડ ઉપરનો કુતરો કરડે તો તમને ખબર નહિ હોય કે, તેને ઈન્જેકસન આપેલા હશે કે નહિ, તે કરડે તો તમે ડોક્ટરની પાસે જશો પછી તે ૧૪ ઈન્જેકસન આપશે તે પણ પેટ ઉપર આપશે, તેનાથી ખુબ જ દુખાવો થાય છે અને ખર્ચો પણ થાય છે ઓછામાં ઓછા ૫૦૦૦૦ સુધી પણ ઘણી વાર થઇ જાય, ગરીબ માણસ પાસે તે પણ નહિ હોય.
કુતરો ગમે ત્યારે કરડે, પાગલમાં પાગલ કુતરો કરડે, ગભરાશો નહિ, ચિંતા કરશો નહિ એકદમ સારું થઈ જશે તે માણસને બસ તેને એક દવા આપી દો દવાનું નામ છે hydrophobinum ૨૦૦ અને તેને ૧૦-૧૦ મિનીટ પછી જીભ ઉપર ત્રણ ટીપા નાખવાના છે. ગમે તેટલો પાગલ કુતરો કરડે તમે આ દવા આપી દો અને ભૂલી જાઓ કે કોઈ ઈન્જેકસન આપવાનું છે. આ દવાને સુરજના તડકા અને ફ્રિજથી બચાવવાની છે. રેબીસ માત્ર પાગલ કુતરો કરડવાથી જ થાય છે પરંતુ સાધારણ કુતરો કરડવાથી રેબીસ થતું નથી.
રખડેલ કુતરો જો કરડે તો રાજીવભાઈના મુજબ તમે તમારા મનની શંકા દુર કરવા માટે આ દવા આપી શકો છો પરંતુ તેનાથી કઈ થતું નથી તે આપણા મનની શંકા છે જેનાથી આપણે પરેશાન રહીએ છીએ, અને થોડો ડર ડોક્ટરોએ બેસાડી રાખ્યો છે કે ઈન્જેકસન તો લેવું જ પડશે. પોતાના શરીરમાં થોડા ઘણા resistance બધા જોડે છે જો કુતરાના કરડવાથી તેની લાળ ગ્રંથીના કેટલાક વાઈરસ આવી પણ ગયા હોય તો તેને દુર કરવા માટે આપણા લોહીમાં ઘણું બધું છે અને તે દુર કરી જ લે છે.
પરંતુ કારણ કે મનમાં ડર બેસાડી દીધો છે શંકા આવી જાય છે આપણને confirm નથી થતું જ્યાં સુધી ૨૦૦૦૦-૫૦૦૦૦ ખર્ચો કરી લેતા નથી આ તે સમય માટે રાજીવભાઈએ આ દવા લેવાની વાત કહી છે. અને તેનું એક એક ટીપું ૧૦-૧૦ મિનીટ પછી જીભ ઉપર ત્રણ વાર નાંખીને છોડી દો. ૩૦ મીનીટમાં આ દવા બધું કામ કરી દેશે.
કેટલીક વાર કુતરો ઘરના બાળકોની સાથે રમી રહ્યો હોય છે અને ભૂલથી તેનો કોઈ દાંત વાગી જાય તો તમે તે જખમ ઉપર થોડી હળદર લગાવી દો પણ સાબુથી તે જખમને બિલકુલ ધોસો નહિ, નહિ તો તે પાકી જશે; હળદર Antibiotic, Antipyretic, Antititetanatic, Antiinflammatory છે.
આ મહત્વની જાણકારીને શેયર કરવાનું ભૂલશો નહિ. અને અમારા પેજ Gujarati Masti અને Gujju Fan Club લાઈક જરૂર કરજો.
સાંપ કરડે તેના ઈલાજ માટે આની પર ક્લિક કરો >>> સાંપ કરડે એટલે તરત જ કરો આ ઉપાય. આ સસ્તો ઉપાય તમારા ઉપયોગ માં આવી શકે છે
વિડીયો (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)