લકવો (પક્ષાઘાત) ને થોડાક જ દિવસોમાં સારો કરવાના અચૂક ઘરેલુ નુસખા જરૂર વાંચી લો

લકવાના ૩ મુખ્ય કારણ

કોઈ અંગનું દબાવું – શરીરમાં કોઈ અંગ નું સતત વધુ સમય સુધી દબાયેલ રહેવાથી પણ લકવા થઇ શકે છે ખાસ કરીને કોઈ અંગના સતત દબાવાથી તેની ઉપર લોહીનો પ્રવાહ સારી રીતે થઇ શકતો નથી, જેને કારણે જ આપણું મગજ તે ભાગ ઉપર લોહીના સંચાલનને અટકાવી દે છે. લોહીનું સંચાલન અટક્યા પછી તે ભાગ ઉપર તંત્રિકા તંત્ર પણ શૂન્ય થઇ જાય છે અને આપણને લકવાવાળી જગ્યા શુન્ન હોવાને કારણે એકદમ ભારેપણું લાગે છે.

અમ્લીય પદાર્થનું સેવન – અમ્લીય પદાર્થના સેવનથી લોહી ઉપર અમ્લનું પ્રમાણ વધી જાય છે, જેની ખરાબી ધમનીઓમાં અટકી જાય છે અને તેમાં લોહીનો પ્રવાહ અડચણ રૂપ બને છે અને લકવા થઇ જાય છે.

વધુ તનાવમાં રહેવાથી – ક્યારેક ક્યારેક વધુ તનાવમાં રહેવાથી મસ્તિકમાં લોહી જામી જાય છે, જેને કારણે પેરાલીસીસ થવાની શક્યતા વધી જાય છે. તેથી વધુ ચિંતા કે તનાવમાં ન રહેવું જોઈએ.

જીવનમાં ભલે ધન, માન મોભો, હોદ્દો પ્રતિષ્ઠા વગેરે બધું જ હોય, પણ શરીરમાં બીમારી છે તો બધુજ નકામું છે અને જીવન પણ નીરસ છે. એવી જ એક બીમારી છે પક્ષઘાત જેનાથી પીડિત વ્યક્તિ જીવનભર આખા કુટુંબ ઉપર બોજ બની જાય છે. પક્ષઘાત પીડિત વ્યક્તિ માટે આ પોસ્ટ એક નવી સવાર સાબિત થશે એ અમારો દાવો છે. પક્ષઘાત (લકવા) કે અંગ્રેજીમાં પેરાલીસીસ નું એકદમ પ્રમાણિક અને રામબાણ ઈલાજ.

પક્ષઘાત ની ઓળખ :

જેમ કે કોઈનું મોઢું વાંકું થઇ જાય છે, આંખ નું વાંકું થઇ જવું, હાથ કે પગ વાંકા થઇ જવા, કે શરીર કોઈ એક સાઈડથી બિલકુલ કામ કરવાનું બંધ કરી દે, આ સામાન્ય રીતે પક્ષઘાતની ઓળખ છે. (આવું થાય તો તાત્કાલિક નજીક નાં દવાખાને સારવાર કરાવો )

જો મારા કોઈ ભાઈ બહેન પક્ષઘાતથી પીડિત છે જો શરીરનું કોઈ અંગ કે શરીર જમણી બાજુ થી લકવાગ્રસ્ત છે તો તેના માટે બ્રહતવાતચિંતામણી રસ (વેદનાથ ફાર્મસી) નું લઇ લો. તેમાં નાની નાની ગોળી (બાજરાના દાણા થી થોડી મોટી) તેમાંથી એક ગોળી સવાર અને એક ગોળી સાંજે શુદ્ધ મધ સાથે લો.

જો કોઈ ભાઈ બહેન ડાબી બાજુ લકવાગ્રસ્ત છે તેના માટે વીર યોગેન્દ્ર રસ (વૈદનાથ ફાર્મસી) ની સવાર સાંજ એક એક ગોળી મધ સાથે લેવાની છે.

હવે ગોળીને મધ સાથે કેવી રીતે લેવી?

તેના માટે ગોળીને એક ચમચીમાં રાખીને બીજી ચમચીથી વાટી લો, ત્યાર પછી તેમાં મધ ઉમેરીને ચાટી લો. આ દવા સતત લેતા રહેવાની છે, જ્યાં સુધી પીડિત સ્વસ્થ ન થઇ જાય. પીડિત વ્યક્તિને મિસ્સીની રોટલી (ચણાનો લોટ) અને શુદ્ધ ઘી (માખણ નહી) નો પ્રયોગ પુષ્કળ પ્રમાણમાં કરવાનો છે. મધનો પ્રયોગ પણ વધુમાં વધુ સારો રહેશે. લાલ મરચું, ગોળ-સાકર, કોઈપણ અથાણું, દહીં છાશ, કોઈપણ સિરકા, અડદની ડાળ સદંતર મનાઈ છે. ફળમાં માત્ર ચીકુ અને પપૈયું જ લેવાનું છે, બીજા બધા ફળ લેવા ઉપર મનાઈ છે. શરૂઆતના દિવસોમાં કોઈપણ તેલનું માલીશ ન કરવું. ત્યાં સુધી કોઈ માલીશ ન કરો જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછો ૬૦% સુધી સ્વસ્થ ન થઇ જાય. આ દવા લાખો પીડિત વ્યક્તિઓ માટે જીવન આપનારી રહેલ છે. જે આજે સ્વસ્થ જીવન જીવી રહેલ છે. આરોગ્ય એ મૂળ તત્વ છે જે જીવનની તમામ ખુશીઓને જીવન બનાવે છે અને આરોગ્ય વગર તે નકામું અને નીરસ હોય છે. સુખી થવું હોય તો આનંદિત રહો, નિશ્ચિત, મસ્ત રહો.

લકવા થવા ઉપર તરત કરો આ ઉપાય :

લકવા થવા ઉપર દર્દીને તરત એક ચમચી મધમાં ૨ લસણ ઉમેરીને ખવરાવો. તેનાથી લકવાથી છુટકારો મળી શકે છે.

કોઈને લકવા થવા ઉપર કબૂતરના મિટ ને ખવરાવો આમ કરવાથી લકવા તરત મટી જશે અને દર્દી સ્વસ્થ થઇ જશે. આ ઉપચાર લકવામાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.

ક્લોજી(શાહજીરું) ના તેલથી લકવા વાળા ભાગ ઉપર માલીશ કરો.

લકવા માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> લકવા (Paraliysis) નસો નું જકડાઈ જવું નો ઉપચાર આનાથી સસ્તો અને ફાયદાકારક ક્યાય નહી મળે

લકવા માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> લકવા છે ભયંકર બીમારી, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે જાણો તેનો ઈલાજ

લકવા માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> લકવાનો હુમલો આવતા જ આ ઉપાયોને અપનાવવા થી બચી શકો છો તમે લકવા (પેરાલીસીસ) થી

લકવા માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> માત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક, જરૂર વાંચો અને શેયર કરો