લેપટોપ ચાર્જરના સોકેટ પાસે આ કાળો ગોળ હિસ્સો શેના માટે છે? જો જાણતા ના હોય તો ટચ કરો અને શેર જરૂર કરો.

પણ શા માટે? લેપટોપ ચાર્જરના સોકેટની પાસે કેમ હોય છે? આ કાળો ગોળ ભાગ?

ખરેખર આવી તો કેટલીયે માહિતી આપણી નજર સામે હોવા છતાં આપણને ખબર હોતી નથી, તો આવી રોચક માહિતી અવાર નવાર ગુજ્જુ ફેન કલબ પોતાના ફેન માટે લાવતું રહેશે. તો ખાસ આને લાઇક, શેર અને કોમેન્ટ આપવાનું નહિ ભૂલતા. બીજું કે તમને આવા કોઈ સવાલ થતા હોય તો ખાસ કોમેન્ટ બોક્ષમાં જણાવો. અમે તમારા સવાલનો ગુજરાતીમાં પોસ્ટ બનાવી જવાબ આપવા પ્રયત્ન જરૂર કરીશું.

જો કોઈપણ વ્યક્તિએ લેપટોપનું એડેપ્ટર (ચાર્જર) ધ્યાનથી જોયું હશે તો તેમના મગજમાં એ વાત જરૂર આવી હશે કે આ ચાર્જરના સોકેટ પાસે આ કાળા રંગનું નાનું એવું સીલેન્ડર જેવો ભાગ પણ કેમ હોય છે?

તે બની શકે કે તમે તેને એમ જ નકામો સમજો, પણ કોમ્પ્યુટર ટેકનોલોજી નિષ્ણાંતો માટે આ લેપટોપનો ઘણો મહત્વનો ભાગ છે. સિલેંડરનુમા આ કાળો સફેદ ભાગ મોનીટર, પ્રિન્ટર, વિડીયો કેમેરા, એચડીએમઆઈ કેબલ અને બીજા કોમ્પ્યુટરના સાધનોને કેબલ (તાર) માં લાગેલ જોવા મળે છે.

ઘણા નામ છે તેના :-

સિલેંડરનુમા આ ભાગને ફેરાઈટ બીડ કે ફેરાઈટ ચોક કે ફેરાઈટ સિલેંડરના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત તેને બ્લોક્સ, કોર્સ, રિંગ્સ, ઇએમઆઈ ફીલ્ટર્સ કે ચોક્સ પણ કહેવામાં આવે છે.

આ એક કંડકટર હોય છે જે ઇલેક્ટ્રિક સર્કીટસમાં આવતા હાઈ ફ્રિક્વેંસી નોઈઝ્ને ઓછા કરે છે. એટલે તે ફેરાઈટ બીડ હાઈ ફ્રીક્વેંસી નોઈઝ્ને દબાવવાનું કામ કરે છે.

ઇલેક્ટ્રિકલટેકનોલોજી :-

તે ફેરાઈટ સિલેંડર તમારા લેપટોપને ઇલેક્ટ્રોમેગ્નેટીક નોઈઝથી બચાવે છે. તે આવા જ તારો દ્વારા લેવામાં આવતા મોજા કે પછી એસી-ડીસી કન્વર્ટર/એસી લાઈન માંથી આવતી નોઈઝ હોય છે.

શું કરે છે ?

તે બન્ને દિશાઓ એટલે એક ડીવાઈસ (લેપટોપ) માંથી તારમાં જતા અને તારમાંથી ડીવાઈસમાં આવતા વ્યયધાનને અટકાવે છે. જો ડીવાઈસ રેડિયો ફ્રિકવન્સી એનર્જી પ્રોડ્યુસ કરે છે તો ફેરાઈટ સિલેંડર લાગેલ કેબલ એક એન્ટેના જેવું કામ કરે છે. તેનાથી કેબલ દ્વારા તે રેડિયો ફ્રિકવન્સી એનર્જી ટ્રાંસમીટ થઇ જાય છે.

સીધી ભાષામાં કહીએ તો કોમ્પુટર, ડેટા કેબલ કે મેડીકલ સાધનોનો પાવર કેબલ કે ચાર્જીંગ કેબલમાં લાગેલ આ બીડ તે સાધનને બીજા સાધનોની રેડિયો ફિકવન્સીથી બચાવે છે અને તેનું ઉલટું કામ પણ કરે છે.

તેને કારણે સાધનોનું કાર્યપ્રણાલીમાં કોઈ અસર પડતી નથી. નહી તો જો સાધનો લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીન જેવું છે તો તેમાં ફોટાનું હલવું, હળવું મળવું આવવા જેવી ન્વાઇજ જોઈ શકાય છે. પણ આ બીડ લગાવવાથી આ કાર્ય કે અડચણ અટકી જાય છે.

તે ઘણું મહત્વની કામગીરી કરે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કંડકટર્સથી કરંટ પસાર થાય છે તો આ ઇલેક્ટ્રોમેટીવ ફોર્સ (ઇએમએફ) કે રેડિયો એનર્જી બનાવે છે. પાવર કોર્ડસ કે કેબલ આ એનર્જી (ઉર્જા) ને નોઈઝ (ડીસ્ટબેંસ) તરીકે બહાર કાઢે છે. તેને કારણે બીજા ઈલેક્ટ્રોનિક ડિવાઈસોમાં તકલીફ ઉત્પન્ન થઇ જાય છે. જેમ કે રેડિયોમાં ચેનલ બદલવાથી અવાજ આવે છે કે ટીવી સ્ક્રીન ઉપર ઝલઝ્લીયા આવે છે.

તે ઉપરાંત થોડા ઈલેક્ટ્રોનિકલ એનર્જી રેડીએશન તરીકે પણ નાશ થઇ જાય છે. તેનાથી પણ તાર દ્વારા બેટરી સાથે જોડાયેલ બીજા સાધનોમાં આવનારી ઉર્જા નાશ કે ઓછી થઇ જાય છે. પરિણામે જરૂરી ઉર્જા મળતી નથી કે પછી બેટરી ચાર્જીંગનો સમય વધી જાય છે.

તે ઉપરાંત થોડા ઇલેક્ટ્રિકલ એનર્જી રેડીયેશન તરીકે પણ નાશ થઇ જાય છે. તેનાથી પણ તાર દ્વારા બેટરી સાથે જોડાયેલ બીજા સાધનોમાં આવતી ઉર્જા નાશ કે ઓછી થાય છે. પરિણામે જરૂરી ઉર્જા મળતી નથી કે બેટરી ચાર્જનો સમય વધી જાય છે.

આ ફેરાઈટ બીડની અંદર આ ક્ષમતા હોય છે કે તે આ તારમાંથી નીકળતા રેડિયો તરંગોના ઉત્સર્જનને અટકાવી દે છે અને ઈલેક્ટ્રીકલ એનર્જીને નુકશાન પહોચાડ્યા વગર માત્ર ચાર્જીંગ માટે જ જવા દે છે.