લીંબુ અને લસણનું મિશ્રણ છે જબરજસ્ત એન્ટી કેન્સર દવા, જાણો બનાવવાની રીત અને અન્ય માહિતી

આજે તમને એક એવી ઉત્તમ જાણકારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જો કે કેન્સરના દર્દીઓ માટે વરદાન છે. આ પ્રયોગ કોઈપણ પ્રકારના કેન્સર કે ટ્યુમર માટે ઘણો જ ઉત્તમ છે. આ પ્રયોગ કરવો ઘણો સરળ છે. તેના માટે તમારે જોઈએ માત્ર લીંબુ અને લસણ.

લીંબુ અને લસણનું એન્ટી કેન્સર મહત્વ – Limonene and Allicin major Anti Cancer Compound

તેના માટે ૧૦૦ ગ્રામ લીંબુ છોતરા સહીત લો. લીંબુના છોતરામાં limonene (લીમોનેન) હોય છે, જો કે ઘણું શક્તિશાળી એન્ટી કેન્સર કમ્પાઉન્ડ છે. એટલા માટે લીંબુના છોતરાનું કેન્સરના ઈલાજમાં ઘણું મહત્વ છે. તેની સાથે ૧૦૦ ગ્રામ લસણને છોલીને રાખી દો. લસણને છોલીને એકદમ નાના નાના ટુકડામાં કાપી લો, અને ૧૫ મિનીટ સુધી એમ જ ખુલ્લા મૂકી દો, તેનાથી લસણની અંદર એક શક્તિશાળી કેમિકલ કમ્પાઉન્ડ Allicin બને છે, જે લસણને ઝીણું ઝીણું કાપ્યાના ૧૦ મિનીટ પછી જ બને છે. લસણને પકવી લેવાથી તેનાથી શક્તિશાળી એન્ટી કેન્સર ગુણ ઘણા ઓછા થઇ જાય છે.

લીંબુને લસણ સાથે ભેળવી લેવાથી એક Acidic environment બને છે, જેના કારણે જ લસણથી વધુમાં વધુ પ્રમાણમાં Allicin જેમ Organo Sulphur Compund બને છે, જેથી લસણના એન્ટી કેન્સર ગુણ વધી જાય છે. આ ક્રિયાને Synergistic Effect કહેવામાં આવે છે.

લીંબુ અને લસણનું મિશ્રણ બનાવવાની રીત :

સૌ પહેલા તમે લીંબુના છોતરા સહીત ઝીણા ઝીણા કાપી લો, અને લસણના નાના નાના ટુકડા કરીને થોડી વાર રાખ્યા પછી (જેમ ઉપર જણાવ્યું છે), એક ગ્રાઈન્ડરમાં બન્ને મિશ્રણનું બમણું ચોખ્ખું પાણી લઈને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. જો લીંબુ અને લસણ ૧૦૦-૧૦૦ ગ્રામ છે તો ચોખ્ખું પાણી ૨૦૦ ગ્રામ લો. પાણીને ચોખ્ખું કરવા માટે તેને એક વખત સારી રીતે ઉકલીને ઠંડુ કરી લો. હવે આ મિશ્રણને સારી રીતે ગ્રાઈન્ડ થયા પછી એક ચોખ્ખા કપડાથી નીચોવીને રાખી લો. બસ બની ગઈ તમારી સુપર એન્ટી કેન્સર ઘરેલું દવા.

Garlic and lemon mixture for cancer – સેવન કરવાની રીત :

દિવસમાં ૩ વખત ખાધા પછી ૧૫ થી ૩૦ ml આ મિશ્રણનું સેવન કેન્સરમાં ઉત્તમ પરિણામો આપી શકે છે. જો તમે કે તમારા કોઈ કુટુંબી કેન્સરથી પીડિત છે અને તમે કેન્સર ઉપર જાત જાતની જાણકારીઓ ઈચ્છો છો, તો તમે અમારા Whatsapp no. 9521757225 ઉપર તમારું નામ, શહેરનું નામ અને કેન્સર ક્યારથી છે, અને કઈ જગ્યાએ છે લખીને મોકલી દો. તમને કેન્સર ઉપર નવી અપડેટ મળી રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.