જેના ઈલાજ માટે જ્યાં ત્યાં ભટકી રહ્યા છીએ તે તો છે આપણા જ ઘર માં જેનાથી આપણે દુર ભાગીયે છીએ

 

લીમડાનું આયુર્વેદિકમાં એક વિશેષ સ્થાન છે પ્રાચીન સમયમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણોને લીધે ગુણકારી લીમડો સદિયોથી ભારતમાં જંતુ- કૃમિનાશક અને જંતુ-વિષાણુંનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહેલ છે. આજે અમે લીમડાના કેંસર વિરોધી ગુણોની ચર્ચા કરીશું લેબોરેટરીમાં થયેલ શોધો થી જાણવા મળ્યું છે કે લીમડા ના દરેક ભાગ જેવાકે પાંદડા, બીજ, ફૂલ અને ફળ બધામાં કેન્સર વિરોધી ગુણ મળી આવે છે. જાણો એના ફાયદા અને સેવન કરવાની રીત

કેવી રીતે કરે છે લીમડો કેન્સર ઉપર કામ

ઈમ્યુંનીટી વધારે અને ગાંઠ બનતી અટકાવે છે લીમડો

લીમડો શરીર ને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે તે અપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. લીમડાના પાંદડામાં એક વિશેષ પ્રકારનું પ્રોટીન મળી આવે છે જેને NLGP (Neem Glycoprotin) ના નામથી ઓળખવામાં આવે છે. જે કેન્સર કોશિકાઓ ઉપરાંત શરીરના બીજા ભાગોમાં પણ ઈમ્યુનીટી કોશિકાઓ માં કેન્સરને મારનારી કોશીકાઓનું એક સમૂહ હોય છે જેને સીડી8 પ્લસ ટી કોશિકાઓ કહે છે. ટ્યુમર કોશિકાઓ ની વૃદ્ધી ની સાથે જ એનએલજીપી ને લીધે ટી કોશીકોનું સમૂહ પણ વધી જાય છે. તેનાથી કેન્સરને રોકવામાં મદદ મળે છે. NLGP (Neem Glycoprotin) પ્રોટીન ટી કોશિકાઓ ને નિષ્ક્રિય થવાથી પણ બચાવે છે.

લીમડાના પાંદડામાં જતા રસાયણ કેન્સર કોશિકાઓ નો વિકાસ અને તેની પ્રગતી ને અટકાવી શકે છે.

લીમડો કેન્સર કોશિકાઓને Apoptosis ની પ્રક્રિયા દ્વારા નષ્ટ કરવામાં સક્ષમ હોય છે Apoptosis એક પ્રકારની કેન્સર કોશીકોની programmid cell death ની પ્રક્રિયા થાય છે.

Reduce cellular oxidative stress – લીમડો

લીમડામાં મળી આવતા રસાયણ Beta carotene and vitamin c, Azadirone, Deoxonimbolide, Kaemferol, Glucopyranoside, Nimbolide અને quercetin કોશિકાઓ ને ફ્રી રેડીકલ ના પ્રભાવથી બચાવે છે. તે ફ્રી રેડીકલ કેન્સર ને કારણે થાય છે. લીમડામાંથી મળી આવતા તત્વ એન્ટીઓક્સીડેંટ જેવું કામ કરે છે.

લીમડો કેન્સર કોશિકાઓમાં રક્તવાહિનીઓ ના બનવાની પ્રક્રિયાઓને ઓછી કરી દે છે જેનાથી કેન્સર કોશિકાઓને પોષણ મળવાનું બંધ થઇ જાય છે અને તે નાશ થવાનું શરુ થાય છે.

એકદમ કુદરતી હોવાને લીધે લીમડાનો સામાન્ય કોશિકાઓ ઉપર કોઈ અસર થતી નથી તે માત્ર કેન્સર કોશિકાઓ ને જ અસર કરે છે.

સેવન કરવાની રીત – લીમડો

લીમડાના તાજા પાંદડાઓને છાયામાં સુકવી લો, અને તેનો પાવડર બનાવી લો. હવે તેનું 2 થી 4 ગ્રામ ચૂર્ણ મધ સાથે કે હુફાળા પાણી સાથે લઇ લો. અને કેન્સરના રોગી નિયમિત લીમડાનું દાતણ કરે. અને તેના રસને થુક્વાને બદલે ગળી જાય. એક મોટી વાત છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ માત્ર લીમડાના દાતણ નો નિયમિત ઉપયોગ કરે તો દાંતના રોગ તો ઠીક થશે જ તેની સાથે કેન્સર જેવા ગંભીર રોગોથી પણ છુટકારો મળશે. આ તો આપણી સંસ્કૃતિ અને આપણું સ્વાસ્થ્ય બન્ને ને જાળવે એવી દવા છે.

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> મિતુલ જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યું કે તારે તો બ્લડ કેંસર છે

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> મેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ મહિલાએ આવી રીતે જીત્યો જંગ

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> 42 દિવસમાં કેન્સર ખલાશ ! 50000 થી વધુ લોકોને ઠીક કરવાનો દાવો આ વિશેષ જ્યુસ થી!!

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> જે બ્રેસ્ટ કેન્સર ના દર્દીની સારવાર ટાટા ઇન્સ્ટીટયુટ દ્વારા નાં થઇ શકી, તે આ ઈલાજથી સાજા થઈ ગયા

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> 48 કલાક માં જ કેન્સર અને Leulemia ના સેલ્સ નાશ થવાના શરુ થઇ જાય છે જાણો સંસોધન અને આયુર્વેદ

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> ભારતીય પીપર થી થશે કેન્સરનો ઈલાજ, ત્રણ હજાર વર્ષ પહેલાનો છે આ મસાલો ક્લિક કરી જાણો

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> પપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર