લીંબુને ઠંડા કરીને આવી રીતે કરો ઉપયોગ, ડાયાબીટીસ-કેન્સર થી મળશે છુટકારો કેન્સર માટે નું રીસર્ચ

લીંબુના છોતરામાં શરીરમાંથી ઝેરીલા કચરાને નાશ કરવા અને દુર કરવાની એક મોટી શક્યતા જોવા મળે છે.
વધુ ખાના વાળી ડીસ : લીંબુ ને માત્ર જુદા જુદા ખાવામાં સ્વાદ વધારે છે, પણ તે આરોગ્યને પણ ફાયદો કરે છે. તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ હોય છે, તે કારણ છે કે લીંબુ ઘણી બીમારીઓમાં ઉપયોગી થાય છે. પણ લીંબુના રસ થી તમને એટલા ફાયદા નથી મળતા, જેટલા કે તેને આખા ફ્રીઝ કરીને ઉપયોગ કરવાથી થતા હોય છે.

આવો જાણીએ તેના વિષે..

લીંબુના છોતરામાં વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે, જેમાં ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરવા, કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા અને કેન્સરને વધતો અટકાવવાની ક્ષમતા પણ હોય છે.

લીંબુના છોતરામાં એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ વધુ હોય છે અને તે બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થી બચાવ કરે છે. લીંબુ દરેક ડીટોક્સ વિધિ નો એક જરૂરી ભાગ છે, પછી ભલે આપણે આ લીંબુ પાણીની જેમ કે લીંબુનીં ચા બનાવીને ઉપયોગ કરીએ.

આરોગ્ય માટે ફાયદાકારક :

* કેન્સરને અટકાવવામાં.

* સ્ટ્રોકનું જોખમ ઓછું કરવામાં.

* શરીરની ઈમ્યુનીટી વધારવામાં.

* અસ્થમાં ના ચિન્હો અટકાવવામાં.

* ખતરનાક બેક્ટેરિયા વિરુદ્ધ ઉપયોગી.

* અવસાદ અને તનાવ ને અટકાવવામાં.

* કીડની અને હ્રદયને સાફ કરવામાં.

લીંબુ અને કેન્સર :

લીંબુના રસમાં મોટા પ્રમાણમાં વિટામીન ‘સી’ રહેલ હોય છે. પણ નવા સંશોધનમાં સામે આવ્યું છે કે લીંબુના છોતરામાં મોટા પ્રમાણમાં પોષક તત્વ રહેલા હોય છે. લીંબુના છોતરામાં શરીરમાંથી ઝેરીલા કચરાને દુર કરીને કાઢવાની એક મોટી શક્યતા જોવા મળે છે. કેન્સરના રોગીઓના ઉપચારમાં હમેશા લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે.

લીંબુ અને કેન્સરના ઈલાજ વચ્ચે એક મજબુત સબંધ છે. વેજ્ઞાનિકો એ તે જાણવા માટે કેટલાય દશકા નો સમય લગાવ્યો છે કે શું લીંબુ સામાન્ય કેન્સર કોશિકાઓનો નાશ કરી શકે છે. ઘણા સંશોધનોએ આ સંભાવના ની પૃષ્ટિ કરી કે લીંબુ કેન્સર વિરુદ્ધ ઉપયોગી બને છે.

ઈ.સ.1970 થી કરવામાં આવેલ 20 થી વધુ લેબોરેટરી ના ટેસ્ટ પછીના પરિણામો દ્વારા જાણવા મળ્યું કે જામેલા લીંબુમાં 12 રીતે કેન્સરમાં ઘાતક કોશિકાઓને નાશ કરવાની શક્તિ હોય છે. તે કોલોન, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, લંગ્સ અને પૈક્રીયાજ કેન્સરમાં ઉપયોગી છે.

થોડી શોધ અને સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે કીમોથેરોપી ના પ્રમાણમાં કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં જામેલા લીંબુ વધુ અસર કરે છે. સંશોધન થી તે સાબિત થયું છે કે લીંબુ ના ઉપયોગથી કેન્સરની કોશિકાઓ નસ્ટ થાય છે, જો કે સ્વસ્થ કોશિકાઓ ઉપર તેની કોઈ નકારાત્મક અસર પડતી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.