માંસની અંદર ચરબી બનવી જેને ડોકટરી ભાષામાં Lipoma કહે છે તે ફૈટી ટિશૂ(Lipoma)નો ઘરેલુ ઉપચાર

ચરબીના ટીશું (Lipoma) નો કુદરતી રીતે જ છુટકારો

શું છે Lipoma

ટીશુ એટલે માંસની અંદર ચરબી બનવી જેને ડોકટરી ભાષામાં Lipoma કહે છે. તે આપની સ્કીન ની અંદર ફોડ્કા જેમ થાય છે.

તે શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે પણ તે ખાસ કરીને ગરદન જાંગ બાજુમાં જોવા મળે છે. તે કેમ બને છે તે વાત તો અત્યાર સુધી રહસ્ય જ છે પણ જીનેટિક બીમારી (Genetic Disease) ગણવામાં આવે છે. Lipoma મોટાપાનો ભાગ નથી ગણવામાં આવતો.

Lipoma દુખાવો તો કરે છે પણ જોવામાં એકદમ ખરાબ દેખાય છે. તેને સ્કીનની અંદર અનુભવી શકાય છે. તેનો આકાર લગભગ ૧ થી ૩ cm નો હોઈ શકે છે. તેનો આકાર વધુ કે ઓછો હોઈ શકે છે. તે રબર જેવા પોચા હોય છે.
જેમ કે અમે જણાવેલ કે Lipoma દુખાવો નથી કરતા પણ તેનો ઈલાજ શક્ય છે. તમે ધારો તો Lipoma ની સર્જરી કરાવી શકો છો પણ તેની કોઈ ગેરંટી નથી કે તે ફરી વખત નહિ થાય.

એટલા માટે આજે અમે તમારા માટે Lipoma ના ઘરેલું ઈલાજ લઈને આવ્યા છીએ જેનાથી તમે ઘેર બેઠા સરળતાથી જ માત્ર ૧ અઠવાડિયાની અંદર Lipoma થી છુટકારો મેળવી શકો છો.

Lipoma કુદરતી ઈલાજ

Lipoma થી છુટકારો માત્ર પાંચ દિવસમાં.

લોટ અને મધ બન્ને ઔષધીઓને એક સરખા પ્રમાણમાં લઇ લો. અને જ્યારે આ મિશ્રણ બનીને તૈયાર થઇ જાય તો તેને અસર વાળી જગ્યા ઉપર લગાવો અને નેપકીન પેપર થી કવર કરી લો. તેને આખા દિવસ માટે એમ જ રાખી દો. અને બિજા દિવસે ફરી આ વિધિને ફરી વખત કરો. અઠવાડિયામાં પાંચ વખત તે અજમાવવાથી પરિણામ સામે આવવા લાગશે.