લોહી માં યુરીયા નું પ્રમાણ વધી ગયું હોય તો કેવીરીતે ઓછું કરવું? જાણો ઘરેલું ઉપાય

લોહીમાં વધેલ યુરીયા ને ઓછું કરવા ની ઘરેલું રીતો.

લોહીમાં યુરિયાનું પ્રમાણ વધતા કિડનીની બીમારી ની શક્યતા રહે છે. યુરિયા બનવા ની ક્રિયા લીવરમાં પ્રોટીનનું મેટાબેલીજમ હોવાને લીધે થાય છે. જો કિડનીમાં કોઈપણ પ્રકારની બીમારી ન હોય અને કીડની યોગ્ય રીતે જ ફિલ્ટરેશન કરે છે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ સામાન્ય રહે છે. અને જો કીડની કોઈ બીમારીની અસરવાળી છે તો તે લોહીમાં રહેલા યુરીયાને ફિલ્ટર નથી કરી શકતી અને જેના લીધે લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે લોહીમાં યુરિયાનું પમાણ વધુ હોવાનું એ સંકેત આપે છે કે રોગી Acute Kidney Disease કે Chronic Kidney Disease કે કીડની ફેલીયર થી પીડિત છે.

આજે તમને જણાવીશું કે શ્રી બલવીર સિંહજી શેખાવત ના ઘરગથ્થું નુસખા થી લોહીમાં થી વધેલા યુરીયાને ઓછું કરી શકે છે. આવો જાણીએ.

કીડની ફેલીયર ને ચેક કરવા માટે લોહીમાં મુખ્ય રીતે જ યુરીયા (BUN-Blood Urea Nitrogen), ક્રીએટીનીન, પોટાશિયમ નું પ્રમાણને મોનીટર કરી શકાય છે.

લોહીમાં સામાન્ય પ્રમાણ

* યુરીયા (BUN) – ૭-૨૫ mg/di

* પોટેશિયમ – ૩.૫ – ૫.૩ mmol/di

* ક્રીએટીનીન – ૦.૬ – ૧.૩ mg/di

રક્તમાં યુરીયા (BUN – Blood Urea Nitrogen), ક્રિએટીનીન, પોટેશિયમ નું પ્રમાણ વધવાનો અર્થ છે કે તમારી કીડની યોગ્ય રીતે કામ નથી કરી રહી.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો લોહીમાં યુરીયા વધી જાય તો તમે નીચે જણાવેલ રીતે જ તેને ઓછી કરી શકો છો.

કુદરતી રીતે લોહી માં યુરીયા નું પ્રમાણ ઓછું કરો Natural Ways to Reduce Urea Levels In Blood

પ્રોટીનનું સેવન ઓછું કરો – How To reduce blood Urea naturally

યુરિયાની બનાવટ લીવરમાં પ્રોટીન નું મેટાબોલીજમ હોવાને કારણે થાય છે જે લોકોમાં યુરિયાનું પ્રમાણ લોહીમાં વધુ હોય છે તે લોકોને પ્રોટીનનું ઓછું સેવન કરવું જોઈએ તે લોકો જે દૂધ ની બનાવટ જેવા કે પનીર વગેરે નું સેવન ન કરવું જોઈએ તેની સાથે જ ઈંડા, મીટ, ડાળો, ફળિયા અનાજ નું સેવન ઓછું કરવું જોઈએ અનાજ ની જગ્યાએ તમે જવ નું સેવન કરી શકો છો કેમ કે જવ એક સારું Diuretic હોય છે જે યુરિનના(પેશાબ) પ્રમાણને વધારે છે.

ભોજનમાં વિટામીન C નું પ્રમાણ વધારે – How To reduce blood Uria naturally Urea naturally

વિટામીન ‘સી’ એક એંટીઓક્સીડેંટ છે જે કીડનીને ફ્રી રેડીકલ ની અસરથી બચાવે છે તેની સાથે સાથે શરીરમાં આયરનનું પ્રમાણ જાળવી રાખે છે કે વીચારવા જેવું છે કે કિડનીની બીમારીમાં રોગીનું હિમોગ્લોબીન નું સ્તર ઓછું થઇ જાય છે જો લોહીમાં આયરન નું પ્રમાણ યોગ્ય રહેશે તો લોહીની ઉણપ એટલે એનીમિયા ની તકલીફ ઉભી થાય તેની સાથે વિટામીન ‘સી’ કીડનીને વધુ યુરીન બનાવવા માટે ઉત્તેજિત કરે છે જેનાથી યુરીયા અને ક્રીએટીનીન સહેલાઇથી ફિલ્ટર થઇ શકે છે.

કારેલા જ્યુસ – How To reduce blood Urea naturally Urea naturally

કારેલાનું જ્યુસ શરીરને Detoxify કરે છે તેની સાથે જ જે લોકોને કિડનીની બીમારી સાથે ડાયાબીટીસ છે તેના માટે પણ ઘણું ફાયદાકારક છે તે શરીરને સાફ કરે છે અને નુકશાનકારક પદાર્થોને શરીરની બહાર કાઢે છે.

એલ્કલાઈન –

તમે એલ્કલાઈન શાકભાજીનું સેવન કરી શકો છો જેવા કે કોબી, ગાજર કેમ કે એલ્કલીન યુરીન હોવાથી યુરીયાની અસર શરીરમાં ઓછી થઇ જાય છે તેની સાથે કાકડી, તજ, લીંબુ, મીઠો લીમડો અને હળદર અને લાલ શિમલા મરચું વગેરેનું સેવન લોહીમાં યુરિયાના પ્રમાણને ઓછું કરી શકે છે. તેની સાથે તમે નરમ બીજો વાળા દાડમ પણ ખાઈ શકો છો. બની શકે તો તેના બીજ ખાવાથી પરેજી જ રાખવી.

શરીરમાં પાણીની ઉણપ ન આવવા દે

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ નાં થવા દેવું જેનાથી બ્લડ વોલ્યુમ વધુ રહે છે કેમ કે શરીરમાં પાણી ઓછું થવાથી બ્લડ વોલ્યુમ ઓછું થઇ જાય છે જેના લીધે યુરીયા વધી જાય છે વધુ પાણી પીવાથી પેશાબ વધુ લાગે છે જેના લીધે વધુ યુરીયા શરીરમાંથી બહાર નીકળે છે.

દારુ નું સેવન ન કરવું

દારુ પીવાથી કીડની ઉપર ખરાબ અસર પડે છે જેના લીધે કિડનીની ફિલ્ટરેશન સીસ્ટમને અસર થાય છે.

પોટેશિયમના પ્રમાણને નિયંત્રિત કરો

કેમ કે પોટેશિયમ કોશિકાઓમાં સાલ્ટ ના પ્રમાણને નિયંત્રિત કરે છે જયારે પોટેશિયમની યોગ્ય પ્રમાણ લોહીમાં રહેલ હોય છે તો કીડની ઉપર ભારણ ઓછું પડે છે જેના લીધે કિડનીનું ફિલ્ટરેશન સીસ્ટમ સારી રહે છે અને યુરીયા પણ ફિલ્ટર કરવામાં મદદ મળે છે. તો આ હતા નેચરલી રીતે યુરીયા ઓછા કરવા નાં ઉપાય

સાવચેતી

જે લોકોને પોટેશિયમ વધેલું હોય તે લીંબુ અને બીજા ખાટા ફળોનું સેવન પોતાના ડોક્ટરને પૂછીને જ કરો.
તમને અમારો લેખ કેવો લાગ્યો જરૂર જણાવશો. અમને તમારા વિચાર જાણીને ખુબ આનંદ થશે.

કીડની ની સમસ્યા નો ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> કીડની રિએક્ટિવેટર બચાવી શકે છે તમને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસ થી જાણો કેવીરીતે

કીડની ની સમસ્યા નો ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે