જેઠ-દિયરની સાથે પ્રેમમાં પડી ચુકી છે આ 4 અભિનેત્રીઓ, નંબર 3 તો છે સૌથી વધારે સુંદર

અભિનયમાં દરેકને પોતાના કામ મુજબ જ પાત્ર નિભાવવું પડે છે. પછી ભલે તેને એ પાત્ર પસંદ હોય કે ન હોય. પડદા ઉપર સાથે કામ કરવા વાળા કલાકાર રીયલ લાઈફમાં એક બીજાના કાંઈ પણ થતા હોય, પરંતુ દુનિયા તેને પડદાના સંબંધના હિસાબે જ જુવે છે.

જયારે પડદા ઉપર બે કલાકાર કામ કરે છે, તો તેમનો એ સંબંધ આખી દુનિયામાં ફેમસ થઇ જાય છે, અને પડદાની પાછળ તેમનો કયો સંબંધ છે, એની સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી હોતું. પરંતુ અમે તમને થોડા કલાકારોના અંગત જીવનના સંબંધો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ટીવી સ્ક્રીન ઉપર સાથે કામ કરવા વાળા કલાકાર પડદા ઉપર ક્યારેક ભાઈ બહેનનો રોલ કરે છે, તો ક્યારેક દિયર કે જેઠનો, પરંતુ પડદાની પાછળ તે એક સારા મિત્ર કે કપલ પણ હોઈ શકે છે. કલાકારોનું જીવન પડદાથી એકદમ અલગ હોય છે, અને એ કારણ છે કે ટીવી સ્ક્રીનમાં દિયર ભાભીના પાત્રો કરવા વાળા કલાકાર રીયલ લાઈફમાં લગ્ન કરી જાય છે. આજે અમે તમને એ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના ઓનસ્ક્રીન જેઠ-દિયર સાથે લગ્ન કરી લીધા છે. તો આવો જાણીએ કે આ કડીમાં કોણ કોણ એવા કલાકાર રહેલા છે.

યશ ટોંક અને ગૌરી યાદવ :

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધ કલાકાર યશ ટોંક અને ગૌરી યાદવને સીરીયલ સેટ ઉપર જ એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ સીરીયલ ક્યાંક કોઈ દિવસે એક સાથે કામ કર્યુ હતું અને આ સીરીયલમાં યશ ટોંક એ ગૌરી યાદવના જેઠનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ પડદાની પાછળ બન્ને પ્રેમ કરી રહ્યા હતા અને તેની પ્રેમ કહાનીની ચર્ચા દરેક જગ્યાએ હતી.

અવિનાશ સચદેવ અને શાલ્મલી દેસાઈ :

અવિનાશ સચદેવ અને શાલ્મલી દેસાઈ ટીવીના ઉત્તમ કલાકારો માંથી એક છે. સીરીયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ-2’ માં અવિનાશ સચદેવએ શાલ્મલી દેસાઈના દિયરનું પાત્ર નિભાવ્યું હતું. અને પડદાની પાછળ તેઓ એક બીજા સાથે ઘણો પ્રેમ કરતા હતા. જણાવી દઈએ કે બન્નેએ ૨૦૧૫ માં લગ્ન કરી લીધા, અને હવે તે આનંદિત જીવન પસાર કરી રહ્યા છે. આ બન્નેની પ્રેમ કહાની એટલી ગાઢ હતી કે ડાયરેક્ટરને લાગતું હતું કે તેની અસર ક્યાંક શો ઉપર ન પડી જાય.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા :

સીરીયલ ‘યે હે મોહબ્બતે’ થી ઘર ઘરમાં પોતાની ઓળખ ઉભી કરનારી દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઇન્ડસ્ટ્રીની જોરદાર અભિનેત્રી છે. જણાવી દઈએ કે આ સીરીયલમાં વિવેક દહિયા દિવ્યાંકાના દિયરનો રોલ પ્લે કરતા હતા. પરંતુ થોડા સમય પછી એ શો માંથી નીકળી ગયા. શો ના સેટ પર જ બન્ને જણાને એક બીજા સાથે પ્રેમ થયો, અને એક વર્ષના ડેટિંગ દરમિયાન જ બન્ને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને લગ્ન પણ કરી લીધા. આજે બન્ને એક સુખી કપલની જેમ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

વિવિયન ડીસેના અને વાહબીજ દોરાબજી :

વિવિયન ડીસેના અને વાહબીજ દોરાબજીએ ‘એક સાથ પ્યાર કી એ એક કહાની’ માં એક સાથે કામ કર્યુ હતું અને સેટ માંથી બન્ને વચ્ચે પ્રેમની શરુઆત થઇ. આ બન્ને વચ્ચે ભાભી અને દિયરનો સંબંધ હતો. બન્નેના પ્રેમની ચર્ચા આખી ઇન્ડસ્ટ્રીમાં હતી અને તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બન્ને લગ્ન પણ કરી શકે છે.