વિડીયો ”મારા મનડા નાં મિત મેં તો બાંધી છે પ્રીત….”

ગુજરાત નાં ટેલેન્ટેડ હવે એમનું ટેલેન્ટ સોસીયલ મીડિયા નાં મારફતે મુકવા માંડ્યા છે. ખુબ મહેનતુ લોકો ને સોસીયલ મીડિયા નાં પ્લેટફોર્મ પર પોતાનું હીર બતાવાની સુનહરી તકો છે. બની શકે લોકો ને આંખે ઉડી ને વળગતા વાર લાગે પણ સતત એમના ક્ષેત્ર માં પુરુષાર્થ કરનાર ને જરૂર લોકો જોતા થાશે.

લોકો પણ થોડું મોટા મોટા સેલીબ્રીટી તરફ થી આપડા જ આજુબાજુ નાં આપદા જીલ્લા કે રાજ્ય નાં ટેલેન્ટ તરફ વધુ ધ્યાન અપે તો વિવિધ ક્ષેત્રો માં પુરુષાર્થ કરતા યુવાનો ને ઘણું પ્રોત્શાહન મળશે.

યુ ટ્યુબ ફેસબુક જેવા ખુબ સરસ પ્લેટફોર્મ પર ગુજરાત નાં ટેલેન્ટેડ પ્રોફેશનલ કલાકારો ને લોકો પહેલી વાર જોતા હોય છે.

આ યુટ્યુબ પર અમને મળેલ સોંગ તમારી સમક્ષ મુકીએ છીએ ખુબ સરસ છે

”મારા મનડા નાં મિત મેં તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ

મારા તનમન માં દિલ ની ધડક માં તું સાથ જન્મો જનમ નો ભુલાશે નહિ … મારા મંડા નાં મિત..

મને તારા વિના હવે ગમશે નહિ જીવ જાશે પણ તુજને ભુલાશે નહિ ..

મારો રામ છે તું મારો શ્યામ છે તું મારા સઘળા જીવન નો આધાર છે તું … મારા તનમન માં તું દિલ ની ધડકન માં તું સાથ જનમો જનમ નો ભુલાશે નહિ…

મિત્રો, આ વિડીયોને હજારો લોકો જોઈ ચુક્યા છે. અને લોકોને ખુબ પસંદ આવ્યો છે. ખુબ જ સરસ રીતે આમણે આ ગીતને લોકો સમક્ષ રજુ કર્યું છે. અને ગુજરાતમાં આવા ટેલેન્ટની કોઈ કમી નથી. આમના જેવા બીજા ગાયક કલાકારો પણ અવારનવાર પોતાના મધુર સ્વરમાં ગુજરાતી ભાષામાં ગીતો પ્રસ્તુત કરતા રહે છે. અને આપણી માતૃ ભાષામાં ગીતો સંભાળવાની મજા જ કંઈક જુદી હોય છે.

મનને મોહી લેતા મધુર સ્વર, દિલને જીતી લેતા ગીતોના બોલ અને અત્યંત રમણીય વાજિંત્રોની ધૂન બધાનો અદ્દભુત સંયોગ એવા આપણા ગુજરાતી ગીતોની વાત જ અલગ છે. એને સાંભળ્યા વગર રહેવાતું નથી. અને દિવસે ને દિવસે ગુજરાતી મ્યુઝીકની દુનિયા વિકસતી જઈ રહી છે. આવો એવા જ એક મજેદાર ગુજરાતી ગીતનો આનંદ માણીએ.

વિડીયો

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.