કુંભાર થી મોટા વૈજ્ઞાનિક કોઈ નથી,આપણે તેમને શીશ નમાવી વંદન કરવા જોઈએ જાણો કેમ

ઘી પણ માંટી ના હાંડલા માંથી જ નીકળે છે દહીંની માટલી પણ માટીની હાંડલીમાં બને છે હવે મને સમજાયું કે હજારો વર્ષોથી માટીના વાસણ કેમ દેશમાં આવ્યા આપણે પણ એલ્યુમીનીયમ બનાવી શકતા હતા જુઓ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું કે હિન્દુસ્તાન ૨૦૦૦ વર્ષ પહેલા ૫૦૦૦ વર્ષ પહેલા એલ્યુમીનીયમ બનાવી શકતા હતા કેમ કે એલ્યુમીનીયમનું રો મટીરીયલ આ દેશમાં ખુબ જ પ્રમાણમાં છે.

બોકસાઇટ હિન્દુસ્તાનમાં બોકસાઇટ મોટા પ્રમાણમાં ભરેલા પડ્યા છે. કર્નાટક માં બહુ મોટો જથ્થો તમિલનાડુ આંધ્ર પ્રદેશ માં બોકસાઇટના મોટા ભંડાર છે આપણે પણ બનાવી શકીએ છીએ જો બોકસાઇટ છે તો પછી એલ્યુમીનીયમ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી પરંતુ આપણે ન બનાવ્યું કેમ કે જરૂર જ ન હતી આપણ ને જરૂર હતી માટી ની હાંડલી ની એટલા માટે આપણે માટીની હાંડલી બનાવી અને તેની ઉપર બધા જ પ્રયોગો અને અનુભવ કર્યા એટલા માટે કુંભાર ની એક આખી જાતી આ દેશમાં ઉભી કરી દેવામાં આવી હતી ને તે ભાઈઓ ને ફક્ત માટીના જ વાસણ બનાવવાના છે એજ કાર્ય સોંપાયું હતું હવે સમજ્યા? તમારામાં સૌથી મોટો વેજ્ઞાનિક કોણ હવે આ કુમ્ભારો જે એટલા મોટા વેજ્ઞાનિક છે આ દેશના જે માટીના વાસણ બનાવીને હજારો વર્ષો થી આપી રહ્યા છે

આપણા સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે આપણે તેને નીચી જાતિના બનાવી દીધા આપણે કેવા મુર્ખ લોકો છીએ તે નીચે ક્યાં છે જરા કો જો પ્રેશર કુકર ની કંપની જે બનાવી રહી છે પ્રેશર કુકર તે ઉચો માણસ છે તો આ કુમાર નીચા કેવી રીતે થઇ ગયા આ ઉચા નીચા આપણા માં નાખી દીધું આ દેશમાં તેમણે દેશનો સત્યાનાશ કરી દીધો. આ ઉચા નીચા થોડું તો અંગ્રેજોએ નાખ્યું અને થોડું અંગ્રેજો ની પહેલા જે મુસલમાન હતા તેમણે નાખ્યું અને થોડું અંગ્રેજ અને મુસલમાનના ગયા પછી આપણા કાળા અંગ્રેજોએ તેને એટલું મજબુત બનાવી દીધું કે કુભાર આ દેશમાં બેકવર્ડ વર્ગ છે

જે સૌથી મોટા વેજ્ઞાનિક નું કામ કરે છે માટીના વાસણ બનાવીને તમારા માઈક્રો ન્યુંટીએટસ ને તમારા સુક્ષ્મ પોષક તત્વો ઓછા ન થાય એટલા માટે માટીનું સિલેકશન કરે છે તે તમને ખબર છે કે દરેક માટીથી વાસણ નથી બનતા એક ખાસ પ્રકારની માટી છે જે હાંડી બનાવવામાં કામ આવે છે અને એક ખાસ પ્રકારની માટી છે જેનાથી કુલડી બને છે ત્રીજી ખાસ પ્રકારની માટી છે તેમાંથી બીજી વસ્તુ બને છે આ માટીને ઓળખવા માટે આમાં કેલ્શિયમ વધુ છે કે આમાં મેગ્નીશીયમ વધુ છે કે એટલા માટે હાંડી આમાંથી બનાઓ.

આમાં મેગ્નેશિયમ ઓછું છે, માટે તેમાંથી કુલડી બનાઓ તો ખુબ જ ઝીણું ઝીણું અને વેજ્ઞાનિક નું કામ છે આ બધું કુભાર કરી રહ્યા છે હજારો વર્ષોથી કરી રહ્યા છે કોઈ યુનીવર્સીટી માં ભણ્યા સિવાય કરી રહ્યા છે તો આપણે તેમને વંદન કરવા જોઈએ તમની સામે નતમસ્તક થવું જોઈએ કેટલા મહાન લોકો છે દુર્ભાગ્ય થી સરકાર ની કેટેગરીમાં તે બેકવર્ડ વર્ગમાં આવે છે

તો આ જે માટીના વાસણ ની વાત થઇ તે માટીના વાસણની વાત એટલા માટે કરી માઈક્રો ન્યુંટીએટસ નું બધું જ સામાન્ય રહે છે એટલા માટે આપણે ત્યાં મૈલીનીયમ ના વાસણ કે બીજા મેટલના વાસણનું ચલણ ઓછું છે ભગવાન માટે તો બનાવતા નથી ધાતુ ના વાસણમાં ખાવાનું અને પ્રસાદ મોટાભાગે માટીના વાસણમાં બેને છે તો તમે પણ કરીલો આ કામ પ્રેશર કુકર કાઢી નાખો માટીનું હાંડી લઇ આવો તો તમે કહેશો કે દાળ મોડી પાકે છે નિયમ પણ તે છે દાળ નું તો જે મોડેથી ખેતરમાં પાકે છે તે મોડેથી ઘરમાં પાકે તો તમે કહેશો કે ટાઇમ મેનેજમેન્ટ કેમ થશે હું તમને સરળ રસ્તો જણાવી દઉં છું.

દાળને હાંડલામાં રાખીને ચડવી દો બાકી બધું કામ કરતા રહો કલાક દોઢ કલાકમાં ચળી જશે ઉતારી લો પછી ખાઈ લો કલાક દોઢ કલાકમાં તમે તમારા કચરા પોતા બીજા વાસણ ધોવાના કપડા સાફ કરવા અથવા જે પણ કામ કરવું હોય વાંચવું લખવું બાળકોને ભણાવવું હોય તો તે કરતા રહો દાળ ચડતી રહેશે આ છે બાગ્વટજીનું સૂત્ર કે એવું ભોજન ન કરો જે બનાવતા સમયે પકાવતા સમયે સૂર્યના પ્રકાશથી વંચિત હોય અને પવનના સ્પર્શથી વંચિત હોય આ ત્યારે જ સંભવ છે જયારે તમે ખુલ્લા વાસણમાં ભોજન બનાવો તો પવન પણ મળી રહે અને સૂર્યના પ્રકાશના કિરણો પણ મળી રહે ખુલ્લા વાસણમાં અને તે ખુલ્લું વાસણ છે માટીનો હાંડલો

તમે કહેશો કે જો માટીના હાંડલા પછી જો કોઈ કોઈ વસ્તુ છે તો અમારે ત્યાં એક ધાતુ બને છે જેને તમે લોકો કહો છો કાંસુ તમે સાંભળ્યું હશે કદાચ જોયું પણ હશે કોઈના ઘરમાં. તો બીજું સૌથી સારું મનાય છે કાંસુ ત્રીજું સૌથી સારું મનાય છે પીતળ હવે આપણે કાંસુ અને પીતાળ માં પણ કામ કરી લીધું કે અડદની દાળને જો કાંસાના વસંમાં ચળવીએ તો તેના માત્ર ૩% માઈક્રો ન્યુત્ટ્રીએન્ટસ ઓછા થાય છે ૯૭% જળવાય રહે છે પીતળના વાસણમાં પકાવીએ તો ૭% ઓછા થાય છે ૯૩% જળવાઈ રહે છે પરંતુ પ્રેસર કુકરમાં બનાવીએ તો ૭% જળવાય રહે છે બાકી નાશ પામે છે

હવે તમે નક્કી કરી લો તમારે જીવનમાં ક્વાલીટી જોઈએ તો તમારે માટીના હાંડલા તરફ જ જવું પડશે ક્વાલીટી ઓફ લાઈફની જો તમે વાત કરો તો માનો જે શોધવામાં આવી રહ્યું છે તે પૂરું શરીરમાં પોષકતા આપે એ છે લાઈફ ની ક્વોલીટીની વાત કરીએ તો માટીના હાંડલા તરફ જ જવું પડશે એટલે કે ભારત તરફ જ પાછુ આવવું પડશે ભારત એ આપણે સૌ છીએ ઇન્ડિયા માં જે બનાવ્યું અંગ્રેજો એ આપ્યું કે અમેરિકાને આપ્યું આ ઇન્ડિયામાંથી કાઢીને ભારતની યાત્રા કરવી પડશે

અને મેં પાછલા એક બે વર્ષમાં આ વાત ગામે ગામ કહેવાની શરુ કરી છે તો આનું પરિણામ ખબર નથી કુંભારોની ઈજ્જત વધી ગઈ છે ગામમાં ગામવાળા તે સમજે છે કે આ તો કોઈ મોટું કામ કરી રહ્યા છે આપણા માટે અને હું માનું છું કે મારા વ્યાખ્યાનની અસર કોઈ સાર્થકતા છે તો આ કુંભારોની ઈજ્જત એટલી વધી જશે કે તે પંડિતોની બરાબર આવી જશે કેમ કે તે કોઇથી નીચા નથી કેમ કે તે કોઇથી નાના નથી ભલે તે માટીના વાસણો બનાવી રહ્યા હોય ખુબ જ વૈજ્ઞાનીક કામ તે કરી રહ્યા છે અને મજાની વાત તો એ છે કે હાંડી બનાવીને માત્ર ૨૦-૨૫ રૂપિયામાં જ આપી રહ્યા છીએ પ્રેસર કુકર તો ૨૦૦-૩૦૦ રૂપિયાનું છે અને બીજી સૌથી મજાની વાત જયારે હાંડી ખલાસ થઇ જશે માનો કે તેની લાઈફ પૂરી થઇ જશે તો આ હાંડી ફરી મટીમાં ભળી જશે પછી તે માટીમાંથી હાંડી બની જશે.