માધુરીના કગરવા છતા નિર્દેશકે ન કાપ્યો કિસ સિન, કહ્યું – તમને એક કરોડ આપ્યા છે તો…

વર્ષ 1988 માં આવેલી ફિલ્મ દયાવાનનું એક ગીત ‘આજ ફિર તુમપે પ્યાર આયા હે’ માં કેટલાક ઇન્ટિમેટ સીન માધુરી દિક્ષિત અને વિનોદ ખન્ના ઉપર શૂટ કરાયા હતા.

ક્યાય પણ કામની શરુઆત કરો, તો ત્યાં જામવામાં સમય લાગે છે અને પછી શરૂઆતમાં તમારી વધારે કિંમત પણ નથી થતી હોતી. પછી તે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય પરંતુ અમે વાત બૉલીવુડની કરી રહ્યા છે, જ્યાં શરુઆતમાં કોઈ સીતારાનું મૂલ્ય નથી થતું, જ્યારે પછી તેમની જ સાંભળવામાં આવે છે. એવું જ વાક્યા 90 ના દાયકાની લાજવાબ એક્ટ્રેસ મધુરી દિક્ષિત સાથે પણ થયું.

90 ના દાયકામાં માધુરી દિક્ષિતનો સિક્કો જ ચાલતું હતો, પણ જ્યારે તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તે દરમિયાન તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માધુરીના વિનંતીઓ છતાય નિર્દેશકે ન કાપ્યો કિસ સિન, છતાય ફિલ્મના નિર્દેશક ફિરોઝ ખાને તેમની વાત ન માની અને માધુરી દીક્ષિતને ઘણી તકલીફ થઇ હતી.

માધુરની કગરવા છતાય નિર્દેશકે કાપ્યો નહોતો કિસ સીન :-

વર્ષ 1988 માં આવેલી ફિલ્મ દયાવાનનું એક ગીત ‘આજ ફિર તુમપે પ્યાર આયા હે’ માં કેટલાક ઇન્ટિમેટ સીન માધુરી દિક્ષિત અને વિનોદ ખન્ના ઉપર શૂટ કરાયા હતા. તે ફિલ્મ ફીરોઝ ખાને બનાવી હતી અને તે સીન અત્યાર સુધીના બૉલીવુડ ઇતિહાસમાં હૉટ કીસિંગ સીનમાં ગણવામાં આવે છે.

ફિલ્મ રિલીઝ થતા જ આ કીસ સિનની ઘણી ચર્ચાઓ થઇ અને આ જ વાત ધ્યાનમાં રાખીને ફીરોઝ ખાનએ તેને શૂટ કર્યો હતો. પરંતુ તેની સત્યાર્થતા એ છે કે માધુરી દિક્ષિત આ સીન ક્યારેય નહોતી કરવા માંગતી અને તેના માટે તે ઘણું રોઈ પણ હતી.

વાસ્તવમાં થયું એ હતું કે ફિલ્મનો આ સીન ખબર પડતા જ માધુરી દિક્ષિતે ફિરૉઝ ખાન ઉપર દબાણ કર્યું કે તે આ સિન કાઢી નાખે પણ ફીરોઝ ખાન કોઈ પણ રીતે તૈયાર ન થયા. ફીરઝ ખાને માધુરી દિક્ષિતનું તે નોટિસ પાછું મોકલતા કહ્યું કે આ સિન માટે તેમને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અથવા તો આ સમયમાં હિરોઈનને આટલા રૂપિયા કોણ આપે છે. આ સિન કોઈ પણ રીતે નહી હટી શકે.

તમને જણાવી દઈએ કે ફિલ્મનો તે સીન રિલીઝથી પહેલા જ સમાચાર બની ગયો હતો, તેથી માધુરીને ખૂબ જ શરમીંદગી ઉઠાવવી પડી હતી. માધુરી પછી ખુબ જ પછતાવી કે તેમણે આ સીન કેમ કર્યો હતો, જેને તેઓ ધીમે ધીમે ભૂલાવી શક્યા. તે ગાળામાં ઘણા આલોચકોનું એ પણ કહેવું હતું કે વાર્તામાં દમ ન હોવાથી ફિરૉઝ ખાને માધુરી અને વિનોદ વચ્ચે આટલો લાંબો કિસ સિન રાખ્યો હતો.

વિનોદ ખન્નાએ પણ ન છોડી માધુરીને :-

ફિલ્મ દયાવાનનો તે કિસ સિન સૌથી લાંબો હતો અને આ બૉલીવુડના ઇતિહાસમાં પણ નોંધાયું છે. તે ગાળાનો એક કિસ્સો ખૂબ જ પ્રસિદ્ધ છે કે જ્યારે આ ફિલ્મના આ સીનની શૂટિંગ કરવામાં આવી રહી હતી, ત્યારે વિનોદ ખન્ના માધુરી સાથે તે સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેમણે માધુરીના હોઠ પણ ચાવી લીધા હતા.

માધુરીને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેથી તેમને આ સિનથી તકલીફ હતી પણ ત્યાર બાદ માધુરીએ વિનોદ ખન્નાએ તેની ક્ષમા માંગી અને ખુબ શર્મિંદા હતા. ફિરોઝ ખાને આ સીનને ફિલ્મમાં હાઈલાઈટ કરતા રજુ કર્યો હતો અને ફિલ્મને શાનદાર ઓપનીંગ મળી હતી.