કોઈ ખર્ચ વિના ફિઝીકલી જ ખાલી એક નાની વસ્તુ થી મગજ બની જશે કોમ્પ્યુટર કરતા પણ ઝડપી

દુનિયામાં બધી જાતના લોકો રહે છે, તેમાંથી અમુક તેજસ્વી હોય છે તો થોડા મંદ બુદ્ધી વાળા. પણ મંદ બુદ્ધી ના લોકોને કોણ જાણે કેવા કેવા મેણા ટોણા સાંભળવા પડતા હોય છે. સ્કુલ અને કોલેજમાં ટીચર અને ભાઈબંધો અને ઘરમાં સબંધીઓ અને પડોશીઓ ના. પણ સૌથી ખરાબ ત્યારે લાગે છે કે બધા ઉપાયો કરવા છતાં પણ કોઈ અસર થતી નથી અને હાર માનીને માતા પિતા પણ કઈક એવું કહી દે છે જેને કદાચ આપણે જીવનભર ભૂલી નહી શકીએ. જો તમે પણ તે લોકોમાંથી એક છો તો હવે જરા પણ ચિંતા ન કરશો કેમકે અમે લાવ્યા છીએ એક એવી ફોર્મ્યુલા જે માત્ર પાપણ ઝબકાવવાથી તમારા મગજને તેજ અને સક્રિય બનાવી દેશે. આ ફોર્મ્યુલા ને તમે કોઈપણ જાતની ચિંતા અને પરિશ્રમ વગર અપનાવી શકો છો અને તેનો અમલ કરી શકો છો.

છેવટે આપણે આ કામ કેવી રીતે કરીએ છીએ? ખાસ કરીને હાલમાં જ થયેલા એક પ્રયોગ મુજબ ફક્ત પાપણ ઝબકાવવાથી જ તમારા મગજની સક્રિયતા વધે છે અને આપનું મગજ વધુ ઝડપથી કામ કરવા લાગે છે. એટલે વધુ માં વધુ પાંપણ ઝબકાવવા ની કોશીસ કરો.

શું છે મગજ અને પાપણ નો સબંધ?

યુનીવર્સીટી ઓફ સિંગાપુર માં થયેલ એક શોધ પ્રમાણે કોઈ પણ વસ્તુને જેવા માટે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તેવામાં આપણે આપણી પાપણ ઝ્બકાવીએ તો આપણી પૂતળીઓ એક જ જગ્યાએ ન રહીને દરેક સમયે જુદી જુદી જગ્યાએ રહે છે. બસ આ પ્રક્રિયા વારંવાર દોહરાવવાથી આપનું મગજ સક્રિય રહે છે. સંશોધકો નું માનીએ તો શરીરના બીજા બધા અંગોની માંસપેશીઓ ના મુકાબલે મગજમાં માંસપેશીઓ સૌથી સુસ્ત હોય છે, જેને સક્રિય બનાવવા માટે મગજને વધુ કસરતની જરૂર છે.

પાપણ ઝબકાવવાના બીજા પણ છે ફાયદા –

પાપણ ઝબકાવવાથી આંખોમાં પડેલ ધૂળ માટી અને કચરને સાફ કરે છે.

પાપણ ઝબકાવવાથી આંખોમાં નમી જળવાય રહે છે જે મગજની સક્રિયતાને વધારે છે.

એક શોધ મુજબ કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા મગજ પોતાને તાજુ રાખવાનો પ્રયત્ન કરે છે. તેવામાં તમે પાપણ ઝબકાવીને આપણા મગજની મદદ કરી શકીએ છીએ.

પાપણ ઝબકાવવાથી આંખની નમી બની રહેવાથી સ્ટાઇ નામનું એક સંક્રમણ(જેને કરને આંખોના બળતરા અને સોજા જેવી અન્ય તકલીફો ઉત્પન કરે છે) નો નાશ કરે છે.

મોબાઈલ, ટીવી વગેરે નાં નશા માં આપણે ઓછુ પાપણ ઝબકાવીયે છીએ જેના કારણે મગજ માં સ્ટ્રેસ વધે છે અને આંખો ખુબ ખરાબ થાય છે આંખો ને સારી કસરત માટે પણ પાપણ વધુ ઝાબકાવવી જરૂરી બન્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.