પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

જે વ્યક્તિ શિવ પ્રદોષ વ્રત સાચા મનથી કરે છે મહાદેવ પોતે તેની રક્ષા કરે છે, મળે છે વિશેષ આશીર્વાદ. માન્યતા છે કે જે વ્યક્તિ શિવ પ્રદોષ વ્રત સાચા મનથી રાખે છે, ભગવાન શિવ સ્વયં તેનું રક્ષણ કરે છે. આ વ્રત શિવ કૃપા મેળવવા માટે અદ્દભુત માનવામાં આવે છે. પ્રોઢ વ્રતના દિવસે જે વ્યક્તિ ભગવાન શિવના શિવાષ્ટકના પાઠ કરે છે તેને સુખ-સમૃદ્ધીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. આ વ્રત ઘણું પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત કરે છે, તેના તમામ દુઃખ દુર થાય છે. તે વ્રત ઘણું પ્રભાવશાળી માનવામાં આવે છે. બધા શિવ ભક્તોએ આ વ્રત કરવું જોઈએ. આ વખતે પ્રદોષ વ્રત 15 સપ્ટેમ્બર, મંગળવારના દિવસે કરવામાં આવશે.

માન્યતા છે કે જે વ્યક્તિ શિવ પ્રદોષ વ્રત સાચા મનથી રાખે છે ભગવાન શિવ સ્વયં તેનું રક્ષણ કરે છે. આ વ્રત શિવ કૃપા મેળવવા માટે અદ્દભુત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જયારે બધા દેવી-દેવતાઓએ તેરસ તિથીને સારી ન માનીને ત્યાગી દીધી હતી. ત્યારે શિવજીએ આ તિથીને અપનાવી હતી. ભગવાન શિવ આ દિવસે વ્રત રાખવા વાળા ભક્તોનો હાથ હંમેશા પકડી રાખે છે. શિવજીને ઘણા ભોળા અને આશુતોષ માનવામાં આવે છે એટલા માટે તે પોતાના ભક્તોના અપરાધને પણ ઘણા જલ્દી ક્ષમા કરી દે છે.

mahadev
mahadev shiv bholenath

હિંદુ કેલેન્ડર મુજબ દર મહીનાના બંને પખવાડીયાની તેરસના રોજ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત મહિનામાં બે વખત આવે છે. ભગવાન શિવના ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે. કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે જે વ્યક્તિ ભગવાન શિવના અષ્ટક એટલે શિવાષ્ટકના પાઠ કરે છે તેને સુખ-સમૃદ્ધીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શિવાષ્ટક સ્તોત્ર

અથ શ્રી શિવાષ્ટકં

પ્રભુ પ્રાણનાથં વીભું વિશ્વનાથં જગન્નાથનાથં સદાનન્દભાજમ

ભવદ્દવ્યભૂ તેશ્વરં ભતનાથં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

ગલેરુગ્ડમાલં ટનૌ સર્પજાલં મહાકાલકલં ગણેશધિપાલમ

જટાજુટગડગોત્તરડગૈર્વીશાલં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

મુદામકરં મગ્ડનં મગ્ડયન્તં મહામગ્ડલં ભસ્મભૂષાધરં તમ

અનાડીહ્યપારં મહામોહહારં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

વટાધોનિવાસં મહાટ્ટાટ્ટહાસં મહાપાપનાશં સદાસુપ્રકાશમ

ગીરીશ ગણેશં મહેશં સુરેશં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

ગીરીન્દ્રાત્મજસંગ્રહિતાર્ધદેહં ગીરૌ સંસ્થિતં સર્વદા સન્નગેહમ

પરબ્રહ્મબ્રહ્માદિભીર્વન્ધ્યમાંનં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

કપાલં ત્રિશુલં કરાભ્યાં દધાનં પદામ્ભોજનમ્રાય કામંદદાનમ

બલીવર્દયાનં સુરાણા પ્રધાનં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

shiv ji with family
bholenath with family

શરચ્ચન્દ્રગત્રં ગુનાનન્દ પાત્રં ત્રિનેત્રં પવિત્રં ધનેશસ્ય મિત્રમ

અપર્ણાકલત્રં ચરિત્રં વિચિત્રં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

હરં સર્પહારં ચિતા ભુવીહારં ભવં વેદસારં સદા નિર્વિકારમ

શ્મશાને વસંન્તં મનોજ દહન્તં શિવં શડકરં શમ્ભુમીશાનમીડે

સ્વતં ય: પ્રભાતે નરઃ શુલપાણે પઠેટ સર્વદા ભર્ગભાવાનુરક્તઃ

સ પુત્રં ધનં ધાન્યમિત્રં કલત્રં વિચિત્રં સમાસાદય મોક્ષં પ્રયાતિ

ઇતિ શિવાષ્ટકમ

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.