માતૃ ભાષામાં ગીતો સાંભળવાની મજાજ અલગ હોય છે. અને આપણાં ગુજરાતી લોક ગીતો સાંભળવાથી શરીરમાં એક નવો જોશ જોવા મળે છે. તમારું મૂડ ખરાબ હોય તો તે પણ થોડી વારમાં ઠીક થઈ જાય છે. એટલે આજે અમે તમારા માટે એક સરસ મજાનું ગુજરાતી ગીત લઈને આવ્યા છીએ.
સાંભળો પ્રખ્યાત ગુજરાતી ગીતો માનું એક સરસ મજાનું લોક લાડીલું ગીત ” મહેંદી તે વાવી માળવે ” પ્રિયંકા ખેર ના અવાજ માં LIVE …………
ગીત : મહેંદી તે વાવી માળવે
સિંગર : પ્રિયંકા ખેર
Original સિંગર : લતા મંગેશકર
કંઠે રૂપ નું હાલરડું અને આંખે માળનો ભાર,
ઘૂંઘટ માં જોબન ની જ્વાલા ઝાંઝરનો જંકાર,
લાંબો છેડો છાયલ નો, લાંબો છેડો છાયલ નો,
લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર,
અરે ભાઈ જુઓ ગુર્જરી નાર .
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે, મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,મેહંદી રંગ લાગ્યો રે.
નાનો દીયારીયો લાડકો ને, નાનો દીયારીયો લાડકો ને
કઈ લાવ્યો મેહંદી ના છોડ રે, મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,
મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,
મેહંદી રંગ લાગ્યો રે. ||૧||
વાટી ભૂસી ને ભર્યો વાટકો ને, વાટી ભૂસી ને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે,
મેહંદી રંગ લાગ્યો રે.
વાટી ભૂસી ને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે,
મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,
મેહંદી રંગ લાગ્યો રે.
મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,
મેહંદી રંગ લાગ્યો રે.||૨||
વધુ ગીતો સાંભળવા માટે subscribe કરો YouTube પર ” PRIYANKAKHER MUSIC ” નીચે ના વિડિઓ માં સાંભળો ” મહેંદી તે વાવી ”
વિડીયો
અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.
અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.