મહિલાઓની દરેક જાતની નબળાઈ દુર કરે અને સુડોળ બનાવશે આ નુસખો ક્લિક કરી જાણી લો

એક એવો આયુર્વેદ નુસખો જે મહિલાઓની દરેક જાતની નબળાઈને દુર કરે છે તે મહિલાઓને સુડોળ બનાવશે અને નબળાઈ દુર કરશે.

મહિલાઓ સ્વભાવથી ખુબ જ ભાવુક હોય છે. કહેવામાં આવે છે મમતા, પ્રેમ, દયા અને સેવા આ બધા ગુણ તેમાં જન્મથી જ હોય છે, તેથી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા પછી પારકા ઘરને પોતાનું બનાવીને દિવસ રાત તેની સેવામાં લગાડી દે છે. તેવામાં મોટાભાગની મહિલાઓ પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતી. ધ્યાન ન આપવાને લીધે ઘણી વખત પોતાની બીમારીઓને છુપાવી રાખે છે.

આવી રીતે અંદર ને અંદર તે નબળી થતી જાય છે. શ્વેત રક્ત પ્રદર, રક્ત પ્રદર, માસિક ધર્મની અનિયમિતતા, નબળાઈ દુબળાપણું, માથાનો દુખાઓ વગેરે. આ બધી બીમારીઓ શરીરને સ્વસ્થ અને સુડોળ નથી રહેવા દેતી. તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવો આયુર્વેદિક નુસખો જે મહિલાઓની દરેક જાતની નબળાઈને દુર કરે છે.

આ નુસખા ને તમે ઘરે બનાવી શકો છો કે પછી છેલ્લે નામ આપ્યું છે એ આયુર્વેદિક સ્ટોર માં મળતી દવા પણ લઇ શકો છો.

સામગ્રી :

* સ્વર્ણ ભસ્મ કે વરખ 10 ગ્રામ,

* મોતી પીષ્ટિ 20 ગ્રામ,

* શુદ્ધ હિંગુલ 30 ગ્રામ,

* સફેદ મરચું 40 ગ્રામ,

* શુદ્ધ ખર્પર 80 ગ્રામ.

* ગાયના દૂધનું માખણ 25 ગ્રામ

* થોડો લીંબુનો રસ

બનાવવાની રીત :

પહેલા સ્વર્ણ ભસ્મ કે વરખ અને હિંગુલ ને ભેળવીને એક રસ કરી લો. પછી થોડું પ્રવાહી ભેળવીને માખણ સાથે વાટો. પછી લીંબુનો રસ કપડાને ચાર પડ વાળું કરીને ગાળી લો અને તેમાં ભેળવીને ચિકાસ દુર થાય ત્યાં સુધી વાટતા રહેવું . આઠ દસ દિવસ સુધી વાટવું જોઈએ. પછી તેની એક એક રત્તી ભાર ની ગોળીઓ બનાવો.
સેવન કરવાની રીત :

1 કે 2 ગોળી સવાર સાંજ એક ચમચી ચવનપ્રાસ સાથે સેવન કરો. આ દવાની સેવન કરવાથી મહિલાઓને પ્રદર રોગ, શરીર ધોવાવું, અને નબળાઈ વગેરેથી છુટકારો મળશે અને શરીર સ્વસ્થ અને સુડોળ બને છે.

આ દવા “સ્વર્ણ માલિની” વસંત ના નામે બજારમાં પણ મળે છે. તેના સેવનથી શરીર તાકાતવાન બને છે. શરીરના દરેક અંગોને શક્તિ મળે છે.

આગળ વાંચો :

મિત્રો માતાઓ – બહેનો ને માસિક ધર્મ (Periods) ને લગતી સમસ્યાઓ હોવું સામાન્ય વાત છે હમેશા માહવારીની અનિયમિતતા થઇ જાય છે, એટલે કે ઘણી વાર રક્તસ્ત્રાવ ખુબ વધુ થઈ જાય છે અને ઘણી વાર શું થાય છે બિલકુલ થતું જ નથી. અને ક્યારે ક્યારે તો એવું થાય છે 2-૩ દિવસ થવું જોઈએ પણ એક દિવસ જ થાય છે, અને ઘણીવાર 15 દિવસમાં ફરી વાર આવે છે. અને ઘણી વાર બે મહિના સુધી નથી આવતું.

તો મિત્રો માસિક ધર્મ ચક્રની અનિયમિતતા ની જેટલી બધી સમસ્યાઓ છે તેની આપડા આયુર્વેદમાં ખુબ જ સારી અને લાભદાયક ઔષધી છે તે આસોપાલવ ના ઝાડ ના પાંદડાની ચટણી. હા એક વાત યાદ રાખો આસોપાલવ નું ઝાડ બે જાતના છે એક તો સીધું છે બિલકુલ લાંબુ મોટા ભાગે લોકો તેને જ આસોપાલવ સમજે છે, પણ તે નથી એક બીજું હોય છે પૂરું ગોળ હોય છે અને ફેલાયેલું હોય છે તે સાચું આસોપાલવ નું ઝાડ છે જેના છાયામાં માતા સીતા રહ્યા હતા.

વધુ માહિતી માટે ક્લિક કરો >>> મહિલાઓ ને Periods માં થતી સમસ્યાઓ નો ઘરેલું આયુર્વેદિક ઉપચાર, માતાઓ અને બહેનો જરૂર વાંચજો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.