મજેદાર ફોટા : 10 ફોટા જે તમને જણાવે છે કે ખરાબ સમય ગમે ત્યારે આવી શકે છે, હંમેશા તૈયાર રહેવું જોઈએ

આજકાલ સોસીયલ મીડિયા ઉપર ઘણા સમાચારો વાયરલ થતા રહે છે. જે આપણે ને ઘણી વખત જીવનમાં ઉપયોગી પણ બનતા હોય છે, જેને આપણે ધ્યાન થી જોઈએ છીએ તો ઘણી વખત એવા મેસેજ વાયરલ થતા રહે છે. જે આપણે ને ઘણી બધી ઉપયોગી માહિતી પૂરી પડી શકે છે. આજે અમે તમને આજ ના આર્ટીકલમાં એવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ધ્યાનથી વાંચશો.

ક્યારે ક્યારે માણસ સાથે રહેવું ખરાબ હોય છે. જેમના વિષે તે વિચારી પણ નથી શકતા. માની લો તમે તમારા પાર્ટનર થી કંટાળી ને તેનાથી બ્રેકઅપ કરવા ગયા છો, પરંતુ બ્રેકઅપ નું નામ લેતા જ તમારા પાર્ટનર રડવા લાગે અને આજુ બાજુ ના લોકો એ સમજીને તાળીઓ વગાડવા લાગે કે તમે તેને પ્રપોઝ કર્યા છે. અરે તેમાં પણ ખરાબ કાંઈક થઇ શકે છે શું? ક્યારે ક્યારે તમે કરવા તો કાંઈક બીજું માગો છો, પરંતુ બની જાય છે કાંઈક બીજું જ. આજે અમે આ પોસ્ટ માં તમારા માટે એવી જ થોડી એવી જ પરીસ્થિતિના ફોટા લઇ ને આવ્યા છીએ. આ ફોટા ને જોઈ ને તમે કંફ્યુઝ થઇ જશો કે તમારે હસવાનું છે કે દુ:ખ મનાવવાનું છે.

વિચારો તમારે સવારે સવારે ક્યાંક પહોંચવાનું છે અને તમારી ગાડીમાં પંક્ચર પડી જાય. અને તમારી ગાડીને ટો કરવાં વાળી ગાડીની પણ એ જ હાલત થઈ જાય તો. કંઈક આવું થાય.

પેનનો ઉપયોગ માત્ર લખવા માટે નથી થતો. એનાથી વાળ પણ બાંધી શકાય છે.

જે ભાઈનો આ હાલ્ફ પેન્ટ છે એ બિચારો હવે ઘેર કેવી રીતે જશે?

અરે ભાઈ, આ મેડમની તો પોલ જ ખુલી ગઈ.

વિચાર્યુ હતું ફોટો facebook ઉપર નાખીશ. પણ કુદરતને મંજુર નથી.

સારું તો એટલા માટે ડીલીવરી મોડી થઇ ગઈ હતી.

કાશ્મીરની મજા અહિયાં ઉઠાવી શકો છો.

લાગે છે પાર્ટી પછી રસોડામાં લડાઈ થઇ હતી. અથવા તો પાંચ પટિયાલા પેગની અસર જણાય છે.

જિરાફ ને કાંઈક ખવડાવી દીધું હોત તો આવું ન થાત.

આ પક્ષી ને ઘર પસંદ આવી ગયું. પણ ઘર માલિકને આ પસંદ નહિ આવે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.