નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા મજાના રમુજ લઈને આવ્યા છીએ. આ રમુજ વાંચીને તમારું સંપૂર્ણ ટેન્શન ભૂલી જશો અને પોતાને ટેન્શન ફ્રી અનુભવશો. આવો વાંચીએ એક મજાના રમુજ.
1) હિન્દીના શિક્ષકે પોતાના ક્લાસમાં પપ્પુને એક પ્રશ્ન પૂછ્યો.
શિક્ષક (પપ્પુને) : પુરુષ અને સ્ત્રીના સ્વભાવમાં શું ફરક હોય છે?
પપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : પુરુષ ચામાચીડિયા જેવા હોય છે.
જે કોઈ પણ શાકભાજી સાથે એડજસ્ટ થઇ જાય છે.
પરંતુ સ્ત્રીઓ ભીંડાની જેવી હોય છે, જે એકલાજ શેકાવાનું પસંદ કરે છે.
2) પપ્પુ આમલેટ બનાવી રહ્યો હતો
તેણે જેવું ઈંડું તોડ્યું તો ઈંડું ખાલી નીકળ્યું.
પપ્પુ નવાઈ પામીને બોલ્યો
પપ્પુ ( નવાઈ પામીને) : સાલો ઘોર કળિયુગ છે,
હવે મુરઘીઓ પણ અબોર્શન કરાવવા લાગી છે.
3) પત્ની : અરે સાંભળો છો, સુખીને અંગ્રેજીમાં શું કહે છે?
પતિ : અનમેરીડ
દે વેલણ, દે ચીપીયો, દે ફૂંકણી
4) એક વખત એક માણસ પોતાની પત્ની સાથે બારમાં બેઠો હતો
અચાનક જ પતિને ટોયલેટ જવું પડ્યું.
એટલામાં એક છોકરી તેની પત્ની પાસે આવીને તેના કાનમાં કહ્યું, પૈસા પહેલા લઈ લેજે આ માણસ પાછળથી લફરું કરે છે.
5) પપ્પુ ઉદાસ થઈને કોર્ટમાં કહે છે
પપ્પુ : નાનપણમાં જો માં ની વાત સાંભળી હોત તો
આજે આ દિવસ જોવાનો વારો ન આવત
ન્યાયધીશ : શું કહેતી હતી તારી માં?
પપ્પુ : ન્યાયધીશ સાહેબ તમે પણ અભણ જેવી વાત કરી રહ્યા છો
જ્યારે સાંભળી જ નથી. તો જણાવું કેવી રીતે?
6) શિક્ષક (ક્લાસમાં) : બાળકો જાણો છો, આપણી આવનારી પેઢી પોલર બીયર અને વાઘ નહિ જોઈ શકે?
પીંકુ (વચ્ચે બોલતા) : અરે તો અમે શું કરીએ?
અમે પણ તો ડાયનોસોર નથી જોયા, પણ ક્યારેય ફરિયાદ કરી હોય તો બતાવો
7) આ લગ્ન નથી સરળ
બસ એટલું સમજી લો
લીલા મરચાની ટોફી છે
અને જેને ચૂસીને ખાવાની છે
8) શિક્ષક : બાળકો જણાવો માતા પિતા વગર ઘર કેવું છે?
પીન્ટુ : ગર્લફ્રેન્ડને બોલાવવાનું ઉત્તમ સ્થળ
શિક્ષક : ભાગ અહિયાથી ફરી વખત દેખાયો તો પગ તોડી નાખીશ
9) જેમણે હોળીમાં કલર લગાવીને ફોટો અપલોડ કર્યો હતો.
આશા રાખું છું કે દિવાળીમાં બોમ લગાવીને કરશે.
10) હું કાલે પાડોશમાં છોકરાના લગ્નમાં ગયો
ત્યાં ડીજે વાળાએ આ ગીત વગાડ્યું.
‘જેને ડાંસ ન કરવો હોય તે જઈને પોતાની ભેંસ ચરાવે
તે વાત સાંભળીને ઘણા લોકો પોતાની પત્નીને ખાવાનું ખવરાવવા લાગ્યા.
11) ઓફીસમાં આવેલી નવી સેક્રેટરીએ પોતાના બોસને પૂછ્યું
સેક્રેટરી : સર, તમારી પત્ની હંમેશા મને આટલી શંકાશીલ દ્રષ્ટિએ કેમ જુવે છે?
બોસે ઠંડો શ્વાસ લીધો અને કહ્યું.
બોસ : કેમ કે તારા પહેલા તે મારી સેક્રેટરી હતી
12) અમિતાભ બચ્ચને રાહુલ ગાંધીને પૂછ્યું.
અમિતાભ : જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ?
રાહુલ : રોજ રોજ મોજા ધોઈને પહેરવા જોઈએ
અમિતાભ : તે કેમ?
રાહુલ : કેમ કે બની શકે છે, કોઈ દિવસ સફળતા ચરણ સ્પર્શ કરવા આવે અને મોજા સુંઘીને બેભાન થઇ જાય.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.