મજેદાર જોક્સ : એક મહિલા પોતાના પતિના બોસની સાથે રોમાન્સ કરી રહી હતી, અચાનક તેના પતિનો ફોન આવ્યો.

પોતાના સ્ટ્રેસ ફ્રી રાખવા માટે સૌથી ઉત્તમ રીત છે ખુશ રહેવું, એટલા માટે આજે આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઇને આવ્યા છીએ. જે વાચ્યા પછી તમારા પેટમાં હસી હસીને દુ:ખાવો થઇ જશે.

૧. છોકરી ઘણો બધો મેકઅપ કરીને ડોક્ટર પાસે ગઈ,

ડોક્ટર : શું તકલીફ છે તમને?

છોકરી : હું તો ઘણી સુંદર દેખાઉં છું.

પરંતુ મારે પૂછવું એ છે કે આ ખરાબ ચહેરા વાળી છોકરીઓ કેવી રીતે પેદા થાય છે?

ડોક્ટર : તે વાતનો જવાબ તો તમારી માતાથી સારો કોઈ નહિ આપી શકે

૨. છોકરી : ok, F9 I will talk 2 u T9i8, W8 4 me.

મહેરબાની કરીને બહેન હિન્દી કે ઈગ્લીશમાં વાત કરો,

Maths મારું નાનપણથી જ નબળું છે.

૩. પિતા તેના દીકરાને

પિતા : તું સિગરેટ પીવે છે?

દીકરો : નહિ પપ્પા, મેં તો આજ સુધી સ્પર્શ પણ નથી કર્યો

પિતા : તો આ લે દસ રૂપિયા અને મારા માટે એક ગોલ્ડ ફ્લેક લઇ આવ

દીકરો : ૨ રૂપિયા બીજા આપો, ૧૨ ની આવે છે.

દે ચાપ્પ્લ.. દે ચપ્પલ.. સાલા બાપને મુર્ખ બનાવે છે.

૪. પિતા : દીકરા મેં તારા માટે એક છોકરી જોઈ છે,

તે ઘણી રૂપવતી, ગુણવતી અને સરસ્વતી છે.

દીકરો : પરંતુ પપ્પા હું કોઈ બીજી સાથે પ્રેમ કરું છું.

અને તે ગર્ભવતી છે.

૫. એક ગરીબ આદમી બોલ્યો : આવા જીવનથી તો ભગવાનને પ્યારા થઈ જઈએ તો સારું,

અચાનક યમદૂત આવ્યા અને કહ્યું,

હું લેવા આવ્યો છું,

ગરીબ માણસ : લો, હવે ગરીબ માણસ મજાક પણ નહી કરી શકતા.

૬. મેં પૂછ્યું એક પળમાં જીવ કેવી રીતે નીકળે છે?

તેણે મજાક મજાકમાં મારી ૨૦૦૦ ની નોટ ફાડી નાખી, (ચુડેલ જેવી)

૭. પત્નીએ વોડકા પીધા પછી પૂછ્યું, તમે કોણ છો?

પતિ : ગાંડી થઇ ગઈ છે શું?

તારા પતિને ભૂલી ગઈ?

પત્ની : નશો દરેક દુ:ખને ભુલાવી દે છે, ભાઈ સાહેબ,

૮. પિતા : દીકરા કેમ રડી રહ્યો છે?

મને કહે હું તારો દોસ્ત છુંને કહે જો?

દીકરો : કાંઈ નહિ યાર, આજે ચોકલેટ વધુ માગી લીધી, તો તારી આઈટમએ મારી વાટ લગાડી દીધી.

9. પપ્પુ (ચિન્ટુને) : ખબર છે મને મારા પોતાના ઉપર સૌથી વધુ ગર્વ ક્યારે થાય છે?

ચિન્ટુ : ક્યારે ભાઈ?

પપ્પુ : જયારે પરીક્ષા હોલમાં કાંઈ આવડતું ન હોય અને પાછળથી ટીચર આવીને કહે

‘કોપી સંતાડી દે પાછળ વાળો જોઈ રહ્યો છે.’

કસમથી છાતી પહોળી થઇ જાય છે.

૧૦. બાળક ટોયલેટ માંથી બુમો પાડીને “મમ્મી કરી લીધું.”

મમ્મી : જાતે ધોઈ લે દીકરા,

બાળક ગુસ્સામાં, જો તમે ધોવડાવી નથી શકતા તો બળજબરીથી ખવડાવો કેમ છો?

૧૧. પત્ની (પતિને) : થોડા વર્ષો પહેલા મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.

પતિ : તે તો તારું અત્યારે પણ છે.

પત્ની : ખરેખર

પતિ : હા પહેલા બોટલ ૩૦૦ml ની હતી, હવે ૨ લીટરની છે.

૧૨. એક છોકરીએ પીઝા શોપમાં આપ્યો પીઝાનો ઓર્ડર,

વેઈટર બોલ્યો : મેડમ આના ૪ પીસ કરું કે ૮ પીસ?

છોકરી બોલી : ૪ પીસ જ કરી દો, ૮ ખાઈશ તો જાડી થઇ જઈશ.

૧૩. પતિ અને પત્ની મંદિર ગયા.

પતિ (પત્નીને) : તે શું માગ્યું?

પત્ની : એજ કે તમે અને હું સાતે જન્મ સુધી સાથે રહીએ.

પત્ની : અને તમે શું માગ્યું?

પતિ : આ આપણો સાતમો જ જન્મ હોય

૧૪. આજે ઘણા દિવસો પછી ભીના હાથ લુંછવા માટે રૂમાલ ખરીદ્યો

તો પેન્ટનો પાછળનો ભાગ બોલી ઉઠ્યો, શું ભૂલ થઇ ગઈ સાહેબ અમારાથી, જે સોતન ઉપાડી લાવ્યા.

૧૫. એક છોકરી સુમસામ રોડ ઉપર એકલી ઉભી હતી

અચાનક એક બાઈક વાળો આવ્યો,

છોકરો : લીફ્ટ લેશો?

છોકરી : ઓકે

છોકરો : બદલામાં મને શું મળશે?

છોકરી : જે તું ઈચ્છે

છોકરો : ઓકે એક લિટર પેટ્રોલ ભરાવી દેજે

છોકરી : જા ચાલ અહિયાંથી

અસહ્ય છે મોંઘવારી

૧૬. એક મહિલા પોતાના પતિના બોસ સાથે રોમાન્સ કરી રહી હતી

અચાનક તેના પતિનો ફોન આવ્યો,

મહિલા : ઓકે બેબી આઈ લવ યુ બાય

બોસ : શું કહ્યું તારા પતિએ?

મહિલા : કહ્યું આજે રાત્રે ઘરે નહિ આવું, મારી મારા બોસ સાથે મીટીંગ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.