જોક્સ : પતિ પોતાનું ઓપરેશન કરાવ્યા વગર હોસ્પિટલમાંથી ભાગી ગયો, કારણ જાણીને ખુબ હસસો.

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 01

ઈન્ટરવ્યુંઅર : હું તમને માત્ર એક જ પ્રશ્ન પૂછીશ

જણાવો જીવનમાં શું ખોયું છે અને શું મેળવ્યું છે?

ચતુર છોકરો : સાહેબ જેનાથી મીઠાઈ બને છે તે ગુમાવ્યું છે

અને જે ખાટલામાં લાગેલું છે તે મેળવ્યું છે

ઈન્ટરવ્યુંઅર બેભાન થતા થતા બચ્યા

જોક્સ : 02

શિક્ષક : સંજુ યમુના નદી ક્યાં વહે છે?

સંજુ : જમીન ઉપર

શિક્ષક : નકશામાં બતાવો ક્યાં વહે છે?

સંજુ : નકશામાં કેવી રીતે વહી શકે છે,

નકશો ઓગળી ન જાય

જોક્સ : 03

સંતા (પહેલવાનને) : તું એક વખતમાં કેટલા માણસોને ઉઠાવી શકે છે?

પહેલવાન : પાંચને

સંતા : બસ તારાથી તો સારો મારો મુરઘો છે

જે સવારે આખી સોસાયટીને ઉઠાડી દે છે.

જોક્સ : 04

વર્માજી વકીલને : મારે મારી પત્ની સાથે છુટાછેડા જોઈએ

તે છેલ્લા ૬ મહિનાથી મારી સાથે વાત નથી કરતી

વકીલ : એક વખત સારી રીતે વિચારી લે

આવી પત્ની વારંવાર નહિ મળે

જોક્સ : 05

પત્ની (ગુસ્સામાં) : હું ઘર છોડીને જઈ રહી છું.

પતિ (ગુસ્સામાં) : હા, જીવ છોડ હવે

પત્ની : બસ તમારી આ જીવ કહેવાની ટેવ હંમેશા મને રોકી લે છે.

જોક્સ : 06

વરસાદની આ સુંદર ઋતુમાં

singles સપના જુવે છે

couples – date કરે છે.

પરણિત : આ કપડા ક્યાં સૂકવવા નાખું?

જોક્સ : 07

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતે નથી કરતા?

પતિ : હવે શું થયું? શું કરી નાખ્યું મેં એવું?

પત્ની : તમે જે કાલે cylinder લગાવ્યું હતું.

પતિ : હા લગાવ્યું હતું

પત્ની : ખબર નહિ કેવી રીતે લગાવ્યું કાલથી બે વખત

દૂધ ઉકાળ્યું બંને વખત જ દૂધ ફાટી ગયું.

જોક્સ : 08

એક મહિલા ગુસ્સામાં બાબા પાસે ગઈ અને કહ્યું

મહિલા : બાબા મારા એક હજાર રૂપિયા પાછા આપો

બાબા : કેમ?

મહિલા : તમે કહ્યું હતું કે શનીનો દોષ છે એટલા માટે

એટલા માટે મારો દીકરો હંમેશા નાપાસ થાય છે

બાબા : હા દીકરી, મેં ખરું કહ્યું હતું.

મહિલા : મેં શનિવારે ઉપવાસ કર્યો તેલ ચડાવ્યું

છતાંપણ મારો દીકરો નાપાસ થઇ ગયો ?

બાબા : દીકરી, મેં તો કહ્યું હતું કે Sunny નો દોષ છે.

જોક્સ : 09

પતિ : તું દરેક વાત ઉપર હંમેશા મારું મારું કરે છે

તારે અમારુ કહેવું જોઈએ

પત્ની કાંઈક શોધી રહી છે કબાટમાં

પતિ : શું શોધી રહી છે?

પત્ની : આપણો પેટીકોટ

જોક્સ : 10

છોકરો છોકરીને કારમાં બેસાડીને લઇ જતો હતો

છોકરી : આપણે ક્યા જઈ રહ્યા છીએ?

છોકરો લોંગ ડ્રાઈવ ઉપર

છોકરી : અરે શું વાત છે, પહેલા કેમ ન બતાવ્યું?

છોકરો : મને પણ અત્યારે જ ખબર પડી

છોકરી : કેવી રીતે?

છોકરો : બ્રેક નથી લાગી રહી

જોક્સ : 11

છોકરીનો ફોન આવે છે છોકરા ઉપર

છોકરો : હા, કેટલાનું રીચાર્જ કરાવું?

છોકરી : તને શું લાગે છે, હું દર વખતે રીચાર્જ કરાવવા માટે જ ફોન કરું છું શું?

છોકરો : તો?

છોકરી : ૨ ડ્રેસ અપાવી દે ને

જોક્સ : 012

પત્ની : તમે ઓપરેશન કરાવ્યા વગર જ હોસ્પિટલ માંથી કેમ ભાગી ગયા?

પતિ : નર્સ વારંવાર કહેતી હતી કે ડરો નહિ,

હિંમત રાખો, કાંઈ જ નહિ થાય, આ તો બસ એક નાનું એવું ઓપરેશન છે.

સંતા : તો તેમાં નર્સે ખોટું શું કહ્યું?

પતિ : અરે ગાડી, તે મને નહિ ડોક્ટરને કહી રહી હતી

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.