મજેદાર જોક્સ : સસરા : આવો જમાઈજી આજે સવારે સવારે અચાનક, કેમ દર્શન આપી દીધા? જમાઈ : તમારી દીકરી સાથે…

જોક્સ :

છોકરી ઘણો બધો મેકઅપ કરીને ડોક્ટર પાસે ગઈ,

ડોક્ટર : શું તકલીફ છે તમને?

છોકરી : હું તો ઘણી સુંદર દેખાઉં છું.

પરંતુ મારે પૂછવું એ છે કે આ ખરાબ ચહેરા વળી છોકરીઓ કેવી રીતે પેદા થાય છે?

ડોક્ટર : તે વાતનો જવાબ તો તમારી માતાથી સારો કોઈ નહિ આપી શકે.

જોક્સ :

સસરા : આવો જમાઈજી આજે સવારે સવારે અચાનક,

કેમ દર્શન આપી દીધા?

જમાઈ : તમારી દીકરી સાથે ઝગડો થઇ ગયો હતો,

તેણે કહ્યું નરકમાં જાવ.

જોક્સ :

પપ્પુનો પાડોશી મરી ગયો. તે તેના ઘેર ગયો અને ત્યાં ઉભેલા સંબંધિઓને પૂછવા લાગ્યો,

બોડી આવી ગઈ શું?

એટલામાં એમ્બ્યુલન્સ બોડી લઈને આવી ગઈ.

પપ્પુ ખુશ થઇને જોરથી બોલ્યો : લો બતાવો હમણાં યાદ કર્યો અને બોડી આવી ગઈ,

કેટલું લાંબુ આયુષ્ય છે સાલાનું.

જોક્સ :

સંતા : મજબુરીઓ હોય છે મહાન લોકોના જીવનમાં.

નહિ તો રામ વનવાસમાં, કૃષ્ણ કારાવાસમાં,

અને હું ઓફીસમાં કેમ બેસું.

જોક્સ :

ટીચર : તે કયો એવો વિભાગ છે જેમાં મહિલા કામ નથી કરી શકતી?

ગપ્પુ : ફાયર બ્રિગેડ.

ટીચર : કેમ?

ગપ્પુ : કેમ કે મહિલાઓનું કામ આગ લગાવવાનું છે, ઓલવવાનું નહિ.

જોક્સ :

સવાર સવારમાં ફેરી વાળા બુમો પાડી રહ્યા હતા,

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

મહિલા : ભાઈ, અક્કલ પણ તેજ કરો છો શું?

ફેરી વાળો : હા બહેનજી.

અક્કલ હોય તો લઇ આવો.

જોક્સ :

માસ્ટર : છોકરી જો પારકું ધન હોય છે,

તો છોકરા શું હોય છે?

પપ્પુ : સર છોકરા ચોર હોય છે.

માસ્ટર : એ કેવી રીતે?

પપ્પુ : કારણ કે, ચોરોની નજર હંમેશા પારકા ધન પર હોય છે.

જોક્સ :

ગામની મહિલા ટ્રેનમાં પોતાના બાળકની લંગોટ બદલી રહી હતી.

તે જોઇને એક શહેરની મહિલા બોલી, બેન હગીસ નથી કે શું?

ગામની મહિલા : નહિ દીદી માત્ર મુતિસ છે.

જોક્સ :

પપ્પુ હોટલમાં ચેક ઈન કરે છે અને જણાવે છે,

પપ્પુ : એક ડબલ રૂમ જોઈએ.

હોટલ મેનેજર : પરંતુ તમે તો એકલા છો.

પપ્પુ : હા, પરંતુ હું એક વિવાહિત માણસ છું,

તો મારી ઈચ્છા છે કે બેડની બીજી સાઈડની શાંતિને એંજોય કરું.

જોક્સ :

છોકરો : અંકલ હું તમારી દીકરી સાથે પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું

અંકલ : હેસિયત જોઈ છે તારી, તારા પગારમાં તો તેના ટોયલેટ પેપર પણ નહિ આવે.

જો એટલું બધું હંગે છે તો રહેવા દો પછી નથી કરવા લગ્ન.

જોક્સ :

દીકરો : મને અભિનંદન આપ માં, મારી 7 જન્મ માટે નોકરી લાગી ગઈ.

માં : એ કઈ રીતે?

દીકરો : મને સ્ટાર પલ્સની સિરિયલમાં કામ મળી ગયું છે.