મકર સંક્રાંતિ 2020 : રાશી મુજબ આ વસ્તુ દાન કરવાથી દુર થાય છે તમામ દુ:ખ

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના તહેવારનું ઘણું વધુ મહત્વ છે. મકર સંક્રાંતિનો તહેવાર સૂર્યદેવને સમર્પિત હોય છે. મકર સંક્રાંતિ શીયાળાની ઋતુનો અંત માનવામાં આવે છે. અને ઠંડીની સરખામણીએ આ દિવસ પછી લાંબા દિવસોની શરુઆત થઇ જાય છે. આ દિવસે લોકો સૂર્ય દેવને ખુશ કરવા માટે અર્ધ્ય (પૂજાપો) આપીને તેમની પાસે પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી તેનું સો ગણું ફળ પ્રાપ્ત થાય છે.

મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કે તલ માંથી બનેલી વસ્તુ ગ્રહણ કરવાથી પીડા દાયક ગ્રહોથી છુટકારો મળે છે. મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય મળે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. એટલા માટે આવો જાણીએ કઈ રાશીના વ્યક્તિએ પોતાના તમામ દુ:ખ દુર કરવા માટે કઈ વિશેષ વસ્તુનું દાન કરવું જોઈએ.

મેષ રાશિ : આ રાશિના લોકો જળમાં પીળા ફૂલ, હળદર, તલ ભેળવીને અર્ધ્ય આપો. તલ અને ગોળનું દાન કરો.

વૃષભ રાશિ : આ રાશિના લોકો જળમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલમાં તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

મિથુન રાશિ : આ રાશિના લોકો જળમાં તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

કન્યા રાશિ : આ રાશિના લોકો જળમાં દૂધ, તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

મિથુન રાશિ : આ રાશિના લોકો જળમાં તલ, દુર્વા અને ફૂલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો અને ગાયને લીલો ચારો આપો.

કર્ક રાશિ : આ રાશિના લોકો જળમાં દૂધ, ચોખા, તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો. તમને સંકટ માંથી મુક્તિ મળશે.

સિંહ રાશિ : આ રાશિના લોકો જળમાં કુમકુમ અને લાલ ફૂલ, તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

કન્યા રાશિ : આ રાશિના લોકો જળમાં તલ, દુર્વા, ફૂલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો. મગની દાળની ખીચડી બનાવીને દાન કરો. અને ગાયને ચારો આપો.

તુલા રાશિ : આ રાશિના લોકો સફેદ ચંદન, દૂધ અને ચોખાનું દાન આપો.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો જળમાં કુમકુમ, લાલફૂલ અને તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો. અને ગોળનું દાન કરો.

ધનુ રાશિ : આ રાશિના લોકો જળમાં હળદર, કેસર, પીળા ફૂલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

મકર રાશિ : આ રાશિના લોકો જળમાં કાળા વાદળી ફૂલ, તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

કુંભ રાશિ : આ રાશિના લોકો જળમાં વાદળી કાળા ફૂલ, કાળી અડદ અને તલના તેલનું દાન કરો.

મીન રાશિ : આ રાશિના લોકો હળદર, કેસર, પીળા ફૂલ સાથે તલ ભેળવીને સૂર્યને અર્ધ્ય આપો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.