મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે એના વિષે નાં જાણતા હોય તો જરૂર ક્લિક કરી જાણી લો

મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા મોટા ડોકટરો પણ આ વાતને માને છે કે મકરધ્વજ જેવી દુનિયામાં કોઈ બીજી દવા નથી. તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા. બંગાળી ડોક્ટર સારથી વધુ તેનો જ ઉપયોગ કરે છે.

એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ : આ કોઈ જાહેરાત નથી, યુક્તિસંગત અને હજારો ડોક્ટર્સ અને લોકોનો અનુભવ છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે. મકરધ્વજ ખાવાથી શરીરનું વજન ખરેખર વધે છે. તે બળ વીર્ય ક્રાંતિ શક્તિ પુરુષાર્થ વગેરે માટે ઉત્તમ છે. શીઘ્રપતન ની તો તે અક્ષીર દવા છે. નપુંસકતા માટે મકરધ્વજ મહા ગુણકારી છે. નાના બાળક થી લઈને 100 વર્ષ સુધીના લોકોને મકરધ્વજ એકસરખો ફાયદો કરે છે.

લોકોમાં ગેરસમજ છે કે મકરધ્વજ કે ચંદ્રોદય માત્ર મરતા સમયે જ આપવામાં આવે છે જેનાથી વ્યક્તિનો જીવ બચવાની શક્યતા રહે છે. તે તો સાચું છે કે સૌથી સારી દવા હોવાને લીધે તે મરતી વ્યક્તિને પણ જીવતા કરી દે છે. હવે જે દવા મરતી વ્યક્તિને જીવતા કરીને જીવ આપી શકે છે તો તે દવા સાધારણ જેવા રોગોમાં તો જાદુઈ મંત્ર જેવો જ ફાયદો કરે છે. બંગાળમાં તેનો ખુબ ઉપયોગ થાય છે. ત્યાના ઘનવાન લોકો બારે માસ વગર કોઈ રોગમાં મકરધ્વજ ખાય છે અને ખુબ જ તંદુરસ્ત થઈને રહે છે.

ભેષજય રત્નાવલીમાં લખ્યું છે

અનુપાન વિધાનેન નિહ્ન્તી વિવીધાન ગદાન

એટલે કે – તેના ઉપયોગથી વૃદ્ધાવસ્થા જતી રહે છે અને અચાનક મૃત્યુ ( જેમ કે હાર્ટ ફેલ) નથી થતું. અનુપાન ભેદથી મકરધ્વજ ઘણી બધી બીમારીઓ દુર કરે છે.

મકરધ્વજના લાભદાયી અનુપાન

નવા તાવમાં આદુનો રસ કે પરવળનો રસ અને મધ.

જુના તાવમાં પાંદડાનો રસ કે મધ.

સન્નિપાત અને બ્રાહ્મી રસની સાથે.

નીમોનીયામાં અરડૂસીનો રસ અને મધ.

મોતી ઝરા માં મધ અને લવિંગનો ઉકાળો.

મેલેરિયા તાવમાં કરંજનું ચૂર્ણ અને મધ.

જુના તાવમાં પીપરનું ચૂર્ણ કે સેફાલીનો રસ અને મધ.

જવારાતીસરમાં મધ અને સુંઠ નું પાણી.

આંવ ના દસ્તમાં બિલ્વ ની ગીરીનું ચૂર્ણ અને મધ.

લોહીના ઝાળા માં કુડાની છાલનો કાઢો અમે મધ.

પાતળા દસ્તમાં જીરૂનું ચૂર્ણ અને મધ ની સાથે મકરધ્વજ

જુના દસ્તમાં ચોખાનું ઓસામણ અને મધની સાથે મકરધ્વજ

સંગ્રહનીમાં જીરાનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ

હરસ માં જીમીક્ન્દ નું ચૂર્ણ કે લીંબોળીનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ

લોહી બબાસીરમાં નાગકેશરનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ

કબજિયાતમાં ત્રિફલાનુ પાણી અને મધની સાથે મકરધ્વજ

આમ્લ્પીત્ત માં આમળાંનું પાણી અને મધની સાથે મકરધ્વજ

પાંડુમાં જુનો ગોળની સાથે સાથે મકરધ્વજ

રાજ્યક્ષમામાં સીતોપલાદી ચૂર્ણ, ગળો નું સત્વ અથવા અરડૂસીનો રસ અને મધની સાથે મકરધ્વજ

ખાંસીમાં કંટકારીનો રસ કે પાનનો રસ અને મધની સાથે મકરધ્વજ

દમમાં બેલના પાંદડાનો રસ કે અપામાર્ગનો રસ અને મધની સાથે મકરધ્વજ

સ્વરભંગમાં જેઠીમધ ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ

અરુચીમાં લીંબુનો રસ અને મધની સાથે મકરધ્વજ

મીર્ગીમાં બચનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ

ગાંડપણમાં કુષ્માંદાવ્લેહ કે બ્રાહ્મ્ય રસ અને મધની સાથે મકરધ્વજ

વાતવ્યાધી માં અરંડિયાના મૂળનો રસ અને મધની સાથે મકરધ્વજ

આમવાતમાં મધ સાથે ખાઈને ઉપરથી શેકેલી મોટી હરડે અને અમલતાસ નો કાઢો લો.

વાયુ ગોળામાં શેકેલી હિંગનું ચૂર્ણ અને ગ્રન પાણી.

હ્રદયરોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ અને મધ.

મૂત્રકચ્છ અને મૂત્રઘાતમાં ગોખરુંનો કાઢો અને મધ.

સુજાકમાં જવાખાર અને ગરમ પાણી.

પથરીમાં કુલ્થીની છાલનો ઉકાળો અને મધ.

પ્રમેહ(ધાતુ સ્ત્રાવ) માં કાચી હળદરનો રસ કે આંબળાનો રસ અથવા લીંબડાની લીંબોળીનો રસ અને મધ.

મધુમેહમાં જાંબુની ગોટલીનું ચૂર્ણ અને મધ.

નબળાઈમાં અસગંધનું ચૂર્ણ અને મધ.

ઉદર રોગ અને મધ અને શુદ્ધ રેંડીનું તેલ.

ગરમીમાં અનંતમૂળનો ઉકાળો અને મધ.

શીતળા (ચેચક) માં કારેલાના પાંદડાનો રસ અને મધ.

મોઢાના રોગમાં ગીલોયનો રસ અને મધ.

રક્તપ્રદરમાં અશોકની છાલનું ચૂર્ણ કે તેમાં પકવેલું દૂધ અને મધ.

સફેદ પ્રદરમાં ચોખવું ધોવાણ કે રાલનું ચૂર્ણ અને મધ.

સુતીકા રોગમાં મધ અને દશમૂળનો ઉકાળો.

કફ રોગમાં આદુનો રસ અને મધ.

પિત્ત રોગમાં મધ, જીરું અને કોથમીરનું પાણી..

શક્તિ વધારવા માટે વેદાના રસ, મલાઈમાખણ, દ્રાક્ષનો રસ, શતાવરી નો રસ કે પાંદડાનો રસ અને મધ. સ્તંભનશક્તિ માટે માજુફળ તથા જાયફળનું ચૂર્ણ અને મધ.

વિશેષ :

આટલા ગુણકારી હોવાના કારણે જ મકરધ્વજ થોડી મોંઘી હોય છે. અને લોકો તેમાં ભેળસેળ પણ કરે છે. માટે જયારે પણ મકરધ્વજ ખરીદવાનું હોય તો વેધનાથ કંપનીની જ લો, વેધનાથ ઘણા લોકો પાસેથી કોલેટી અને સાચી કિંમતમાં આ વસ્તુ ભાવ કરાવ્યો છે. વેધનાથની મકરધ્વજ એક જ વખત માં તેની અસર દેખાડી દે છે. રોગોમાં તેના સાચા ઉપયોગની રીત તમે વૈદ ના પરામર્શથી જ કરો. અને રોગ વગર જો તમે તેને લેવા માગો તો પણ તમે તેનું નિયમિત સેવન કરી શકો છો.

મકરધ્વજના સેવનનું પ્રમાણ :

મકરધ્વજ અડધી રતી (62 થી 125 મી.ગ્રા.) સુધી જરૂર પ્રમાણે આપો.

સુદ્ધ મકરધ્વજ :

રાજા મહારાજા અને પૈસાદાર લોકો જ તેનો ઉપયોગ કરે છે. મકરધ્વજના સંપૂર્ણ ગુણ સિદ્ધ મકરધ્વજમાં મળી આવે છે. આ મકરધ્વજથી વધુ શક્તિશાળી હોય છે.

સિદ્ધ મકરધ્વજ સ્પેશ્યલ

સિદ્ધ મકરધ્વજ સ્પેશ્યલ અષ્ઠ દસ સંસ્કારિત એટલે ષડગુણ બલીજારિત પારદથી નિર્મિત મકરધ્વજ, સ્વર્ણ ભસ્મ,કસ્તુરી અને મોતી ભસ્મ વગેરે થી બનાવવામાં આવે છે. આ ઔષધી શારીરિક અને માનસિક નબળાઈને મટાડીને શરીરમાં નવી શક્તિ અને સ્ફૂર્તિ ઉત્પન કરે છે. તેના વધુ ઉપયોગથી ન્યુમોનિયા, શરદી, જુકામ, ખાંસી, કફ, શ્વાસ, ફેફસાના રોગો, રાજ્યક્ષમા, ઉરઃક્ષત, નદી ક્ષીણતા, શીતંગ વગેરે રોગો માં આ ઔષધીનો સફળ ઉપયોગ થાય છે. શરીરમાં કોઈ પણ કારણ વશ લોહીની ઉણપ થઇ જાય તો તેના સેવનથી અમૃત સમાન લાભ થાય છે. બાળક, વૃદ્ધ, યુવાન, સ્ત્રી, પુરુષ સૌના માટે એક સરખો લાભદાયક છે. શિયાળામાં તેનું સતત સેવન કરી શકાય છે.

સિદ્ધ મકરધ્વજ સ્પેશ્યલ માત્ર અને અનુપાન :

1-1 રતી (125 મી.ગ્રા) સિદ્ધ મકરધ્વજ દિવસમાં બે વાર સવારે અને સાંજે. બાળકોને તેની ઉંમર મુજબ ઓછી માત્રામાં આપો. જરૂર પ્રમાણે દિવસમાં બે થી વધુ વખત આપી શકાય છે. અનુપાનમાં મધ, માખણ,સાકર, મલાઈ મિશ્રી, દૂધ કે પાનનો રસ અને મધ, કે આદુનો રસ અને મધ સાથે કે રોગ મુજબ તે અનુપાન સાથે રોગીને આપો.

મધુ મકરધ્વજ

મકરધ્વજને મધ સાથે સારી રીતે ઘોળીને બનાવો તો તે મધુ મકરધ્વજ કહેવાય છે. મકરધ્વજને અસલ મધ સાથે એક કલાક ખુબ સારી રીતે ઘોળવું જોઈએ, નહી તો પૂરો ફાયદો નહી કરે. તે બન્યું બનાવેલું તૈયાર પણ મળી જાય છે.

મકરધ્વજ ષડગુણબલીજારિત (ભેષજ્યરત્નાવલી)

મકરધ્વજ ષડગુણબલીજારિતમાં ગંધક 6 ગણું વધુ નાખવામાં આવે છે, માટે તે સાધારણ મકરધ્વજ થી વધુ અસરકારક હોય છે. તે મકરધ્વજની બનાવટમાં ઉપયોગ કરનારા પારદને અષ્ટ સેસ્કારિત કરી. ત્યાર પછીના ષડગુણ ગંધક જરીત કરવામાં આવે અને ત્યાર પછી ષડગુણબલીજારિત મકરધ્વજ તૈયાર કરવામાં આવે તો ખુબ જ ઉત્તમ ચમત્કારિક ગુણોથી પૂર્ણ મકરધ્વજ તૈયાર થાય છે.

વિશેષ નોંધ :

તમને આ બધા મકરધ્વજ આયુર્વેદિક સ્ટોર ઉપરથી મળી જશે. અને કોઈ રોગના ઉપચાર માટે અનુભવી વૈધ નાં પરામર્શ જરૂર લેવી. આ જાણકારી ફક્ત તમને મકરધ્વજના ફાયદાથી જાગૃત કરવા માટે છે.