કદાચ તમે પણ આ વાત ઉપર વિચાર્યું હશે કે બોલીવુડ હિરોઈનો ના જે ફોટા આપણી સામે આવે છે કે જ્યારે તે ફિલ્મોમાં જોવા મળે છે તેના ચહેરા ઉપર ઘણો બધો મેકઅપ લાગેલો હોય છે. આ ખુબ જ સુંદર દેખાતી બોલીવુડ હિરોઈનો ને જોઇને કદાચ તમે પણ એ વિચારતા હશો કે તે વગર મેકઅપએ કેવી લગતી હશે.
બોલીવુડ માં મોટાભાગ ની હિરોઈન ને મેકઅપ વિના જોઈ લેસો તો તમે ડરી પણ શકો છો આમાં ઘણી હિરોઈનો એ સુંદર દેખાવા પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટીક નો સહારો લીધો છે જેના કારણે જ સુંદર દેખાય છે.
તો આજે તમને બોલીવુડની ટોપ ની હિરોઈનોના થોડા ફોટા દર્શાવવા જઈ રહ્યા છીએ જેમાં તે વગર મેકઅપ માં છે. તો આવો જોઈએ હકીકતમાં સુંદર છે અમારી આ હિરોઈન?
એશ્વર્યા રાય : વાત જો સુંદરતાની હોય તો ખરેખર આમાં સૌથી પહેલું નામ એશ્વર્યા રાય નું જ આવે છે. એશ્વર્યા ની ગણતરી આજે બોલીવુડની સૌથી સુંદર હિરોઈનોમાં કરવામાં આવે છે. પણ વગર મેકઅપ ની તે કેવી દેખાય છે? તમે આ ફોટામાં જોઈ શકો છો. ફક્ત એશ્વર્યાની આંખો જ હકીકતમાં એટલી જ સુંદર છે જેટલી કે તે દેખાય છે.
આલિયા ભટ્ટ : બોલીવુડની સૌથી ક્યુટ અને સેકન્ડ જનરેશન ની હિરોઈન આલિયા ભટ્ટ પડદા ઉપર તો ઘણી વધુ સુંદર જોવા મળે છે, પણ હકીકતમાં તેની સુંદરતા મેકઅપ વગર થોડી અધુરી લાગે છે. તમને જણાવી આપીએ કે આલિયા ભટ્ટ બોલીવુડમાં આવતા પહેલા ઘણી જાડી હતી.
કેટરીના કેફ : કેટરીના કેફની ગણતરી બોલીવુડમાં ગ્લેમર ગર્લ માં કરવામાં આવે છે. સુંદર હાસ્ય અને માસુમ ચહેરો જે પણ જુવે છે દીવાના થઇ જાય છે. પણ કેટરીના મેકઅપ વગર પણ ઘણી સુંદર દેખાય છે. તે એ બોલીવુડ હિરોઈનોમાની એક છે જે મેકઅપ વગર પણ સુંદર કહી શકાય છે. આમ તો તેના હોઠ મેકઅપ સાથે જેવા દેખાય છે, તેના હિસાબે ઘણા પાતળા છે.
અનુષ્કા શર્મા : અનુષ્કા શર્મા પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લાસ્ટિક સર્જરી પછી તેના હોઠની સરખામણી બતકના હોઠ જેવા કહીને ઘણી મજાક ઉડાવવામાં આવેલ હતી. પણ જો તમે જુવો તો તે કુદરતી રીતે જ ઘણી સુંદર છે અને મેકઅપ વગર પણ ઘણી સુંદર દેખાય છે. (ખોટા વખાણ છે)
શ્રદ્ધા કપૂર : સુંદર ચહેરો, ચમકદાર વાળ અને આંખો બધું નકલી છે. મેકઅપ વગર શ્રદ્ધા થોડી ઓછી સુંદર લાગે છે. પણ તેની પર્સનાલીટી એવી છે કે કોઈપણ તેને જોયા વગર નથી રહી શકતા. શ્રદ્ધા પણ બીજી હિરોઈનો જેવી જ ઘણી સુંદર છે.
પ્રિયંકા ચોપડા : પ્રિયંકા ચપડાનો લુક એકદમ દીવાનો બનાવી દેવા વાળો હોય છે. પણ કદાચ તેની મેકઅપ ટીમનો જ કમાલ છે કે સામળી હોવા છતાં પણ પ્રિયંકા આપણેને એકદમ દૂધ જેવી સફેદ જ જોવા મળે છે. આમ તો જ્યારથી તે બોલીવુડ માંથી હોલીવુડ ગઈ છે તેની સુંદરતા પહેલાથી ઘણી વધી ગઈ છે.
કરીના કપૂર : આપણે ખરેખર જાણવા માટે ઉત્સુક છીએ કે બોલીવુડની ટોપ ની હિરોઈન રહેલ કરીના પોતાના આ ફોટા ઉપર શું કહેશે? આ ફોટામાં કરીના ઘણી દુખી લાગી રહેલ છે કેમ કે તે વગર મેકઅપ માં છે.
દીપિકા પાદુકોણ : દીપિકા કદાચ બોલીવુડની પહેલી હિરોઈન હશે જે વગર મેકઅપ માં હોવા છતાંપણ કેમેરાને જોઇને પોતાનો ચહેરો નથી છુપાવતી. ફોટામાં તમને મેકઅપ ની અસર ચોખ્ખી જોવા મળશે. આમ તો દીપિકા એક સારી હિરોઈન છે અને તેના ફોટા તેની વાસ્તવિક સુંદરતા નથી દર્શાવતા.