મલાઈકા અરોરાના દીકરા અરહાનના લુકનો યુઝર્સે કર્યો મજાક, બોલ્યા :’જાહન્વી કપૂરનો મેલ વર્જન’

આજકાલ સોશિયલ મીડિયા ઉપર દરરોજ અવનવા સમાચારો આવતા રહે છે, અને તેમાં પણ સૌથી વધુ બોલીવુડના સમાચારો આવતા હોય છે, સ્ટારના દીકરા કે દીકરીઓની નાનીની બાબતો પણ સોશિયલ મીડિયા વાળા તરત જ મીડિયા ઉપર વહેતા કરી દેતા હોય છે, એવા જ એક સમાચાર અમારી સામે આવ્યા છે, જે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

મલાઈકા અરોડા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે પોતાના સંબંધોને લઇને ચર્ચામાં છે. સમાચાર હતા કે મલાઈકા અને અર્જુન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આમ તો આ કપલે હંમેશાથી પોતાના લગ્નના સમાચારને અફવા ગણાવી. હાલમાં જ મલાઈકા પોતાના દીકરા અરહાન સાથે લંચ ડેટ ઉપર સ્પોટ થઇ.

લાંબા સમય પછી માં-દીકરાને એક સાથે જોવામાં આવ્યા. ખાસ કરીને મલાઈકા અરોડા દીકરા અરહાનને લઇને પોતાની માં જોયસી પોલીકાર્પના ઘરે ગઈ હતી. અહિયાં અરોરા ફેમીલીએ એક સાથે લંચ કર્યું. લંચ પછી માં ના ઘરેથી બહાર નીકળતા મલાઈકાના દીકરા સાથે સ્પોટ કરવામાં આવી.

મલાઈકા અરોરાએ તે દરમિયાન સી ગ્રેન કલરનું બન શોલ્ડર મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ કુલ ડ્રેસ સાથે મલાઈકાએ ન કોઈ ઘરેણા પહેર્યા અને ન તો કોઈ મેકઅપ કર્યો. નો મેકઅપ લુકમાં પણ મલાઈકા ઘણી સુદંર લાગી રહી હતી.

અને મલાઈકાના દીકરા અરહાન ખાન સફેદ ટી-શર્ટ, જીન્સ અને બ્લુ ડેનીમ શર્ટ પહેરેલા જોવા મળ્યા. માં-દીકરાનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. આ ફોટાને જોઈ ઘણા યુઝર્સ એ અરહાનને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

યુઝર્સ અરહાનના લાંબા વાળની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ મલાઈકાને પૂછી રહ્યા છે કે આ છોકરો છે કે છોકરી? એટલું જ નહિ અમુક યુઝર્સ એ એવું પણ કહ્યું કે અરહાન, જાહનવી કપૂરની મેલ વર્જન કાર્બન કોપી છે.

આવું ઘણી વાર બન્યું છે કે લોકો ફ્રી જીઓ નો આવો લાભ લેતા હોય છે અને આવી કોમેન્ટ કરી પોતે હાઈલાઈટ થવા માંગતા હોય છે સાથે સાથે જો એવું કાઈ ના પણ થાય તો પોતાનો તો ટાઇમ પાસ કરતા હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.