આ માણસના ઘરે ટ્રકોમાં ભરીને આવે છે અરબો રૂપિયા, નોટોની પથારીમાં ઊંઘવાની છે આદત.

આજના સમયમાં પૈસા માણસ ની મુખ્ય જરૂરિયાત બની રહયો છે, પૈસા મેળવવા માટે લોકો કેટલા પ્રકાર ની મુઃકેલીઓ નો સામનો પણ કરતા હોય છે, અને ત્યારે પૈસા મેળવે છે. પરંતુ ઘણા લોકો પાસે તેની જરૂરિયાત થી અનેક ગણા પૈસા આવી જાય છે, તો તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેના વિષે આજના આ લેખ માં અમે તમને જણાવીશું.

વૉશિંગ્ટન. અલ્ટીમેટ ફાઇટિંગની અનડિસપ્યુટેડ કિંગ ફ્લાય્ડ મેવેદર પાસે પાસે એટલા પૈસા છે કે ઘણી વખત બેંક પાસેથી નોટ લાવવા માટે, તેને એક ટ્રકનો ઉપયોગ કરવો પડે છે. 560 મિલિયન ડૉલર (આશરે 4 હજાર કરોડ રૂપિયા) ની નેટવર્થ ધરાવતી મેવેદરને તેના બેન્ક બેલેન્સ અને રોકડ સાથે અત્યંત પ્રેમ છે અને ખર્ચ પણ એવા કે હોશ ઉડાડી દે.

મિત્રો માટે પાર્ટી આપવાની હોય, તો એક સમયમાં ખર્ચ માટે ઘણા અબજ રૂપિયા રૂપિયા કાઢે છે. કેશ ને લઇને મેવેદર એટલા ક્રેઝી થઈ ગયા છે કે દરેક સમય ઘણા કરોડો કેશ પોતાની આસપાસ ફેલાવીને રાખે છે. સુવે પણ છે નોટો પર.

મેવેદાર ભલે ભોજન કરી રહ્યો હોય, કારમાં જઈ રહ્યો હોય, પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હોય કે પછી પથારી ઉપર હોય, તે હંમેશાં કરોડો રૂપિયાની કેશ આસપાસ રાખે છે.

ઘણીવાર સ્ટ્રીપ ક્લબમાં લાખો ડોલરમાં હવામાં ઉડાડીને આવી જાય છે. તેમના આ વર્તન ને જોઈ ઘણા લોકો તેમને છકી ગયો પણ કહે છે.

આગળ વાંચો, જ્યારે એક લડાઇ જીતી ને કમાઈ લીધા હતા 1300 કરોડ …

ઓગસ્ટ 2017 માં મેવેદરએ સૌથી મોંઘી હરીફાઈ માં મિક્સ્ડ માર્શલ આર્ટ્સના સુપરસ્ટાર કોનોર મેકગ્રેગોર ને હરાવી ને 50 મો વિજય નોંધાવ્યો હતો.

આ લડાઈ જીત્યા પછી મેવેદરે લગભગ 650 કરોડ રૂપિયા (100 મિલિયન ડોલર) મળ્યા હતા. ત્યાં આ લડાઈ માં મેવેદર ઉપર 600 મિલિયન ડૉલર એટલે કે લગભગ 3832 કરોડ રૂપિયાનો દાવ ઉપર લાગ્યા હતા.

ફ્લોઈડ મેવેદર એ મેની પૅકિયાવો સાથે 2015 માં થયેલી લડાઈ માં હરાવીને લગભગ 1300 કરોડ રૂપિયા (200 મિલિયન ડોલર) જીત્ય હતા ..

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.