મંગળનો પ્રકોપ અને ગુસ્સો કરવો છે શાંત, તો આ જ ઉપાય આવશે કામમાં

માણસના જીવનમાં ગ્રહોની અસર ખુબ જ હોય છે, અને તેને કારણે લાભ પણ થાય છે, અને ક્યારેક નુકશાન પણ થાય છે, એવા જ એક ગ્રહ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

મંગળની ખરાબ અસર : મંગળની ખરાબ અસર પણ ઓછી પીડાદાયક નથી હોતી. મગળનો પ્રકોપ વ્યક્તિને એટલા ગુસ્સાવાળા બનાવી દે છે કે પોતે જ પોતાના દુશ્મન બની જાય છે.

મંગળનો પ્રકોપ શનિના પ્રકોપથી ઓછો નથી હતો, બસ ફરક એટલો હોય છે કે શનીનો પ્રકોપ તેની રીતે જ મળતો જાય છે, પરંતુ મંગળ વાળાને પોતાને જ એટલા ગુસ્સાવાળા બનાવે છે કે તેનાથી માત્ર તેના અંગત મિત્રો, મિત્ર કે સહયોગી દુર થઇ જાય છે, પરંતુ તે પોતાનો પણ દુશ્મન બનતો જાય છે.

મંગળ પોતાની ખરાબ અસરથી પોતાની જાતને દુશ્મન બનાવે છે, ખરાબ પોતાની તરફ વાળવા, જીદ્દી પણ બનાવે છે સાથે જ તે પોતાનાથી દુર ભાગવાનું કામ કરે છે. જો તમારી આજુબાજુ પણ કોઈ એવું જોવા મળે છે, જે મંગળના પ્રકોપથી દુ:ખી છે, તો તેના માટે થોડા ઉપાય છે. જે તેના માટે ઘણા ફાયદાકારક રહેશે.

મંગળના પ્રકોપથી બચવા માટે મંગળવારે કરો આ ઉપાય :-

જેની ઉપર મંગળ ભારે છે, તેમણે નારીયેલ પાણી જરૂર પીવું જોઈએ. તેનાથી મંગળ શાંત પડશે અને તેની અંદરનો ગુસ્સો પણ.

મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીને તેલ અને સિંદુર ભેળવીને ચડાવો અને તેનાથી પોતાને જાતે જ તિલક પણ કરો.

ગુંદીના લાડવા પોતાના હાથે બનાવો અને તેના ચાર લવિંગ નાખીને બજરંગબલીના ચરણોમાં મંગળવારના દિવસે ચડાવો.

પાનના પાંદડા ઉપર કાથો લગાવો અને તેને મંગળવારના દિવસે બજરંગબલીને ચડાવો.

દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગબલીના પાઠ કરો.

સરસીયાના તેલમાં નીલ ભેળવી લો અને ત્યાર પછી તેનો દીવડો બજરંગબલીને દેખાડો.

મંગળવારે વ્રત કરો અને ગોળ અને ચણાનું દાન જરૂર કરો.

કહેવામાં આવે છે કે જે ભક્ત દરેક મંગળવારે વ્રત અને હનુમાનજીની વિશેષ પૂજા પાઠ કરે છે, તેની ઉપર હંમેશા હનુમાનજીની કૃપા જળવાયેલી રહે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ટાઈમ્સ નાવ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.