મારુતિ સુઝુકી આપી રહી છે 1.50 લાખમાં અલ્ટો અને 2.50 લાખમાં સ્વીફ્ટ, જલ્દી કરો થોડીક જ કાર બચી છે.

આજના ભાગદોડ ભરેલા જીવનમાં લોકોને વાહનની જરૂરિયાત ઘણી જ વધી ગઈ છે, પરંતુ આટલી મોંઘવારીને લીધે લોકો સેકન્ડ હેન્ડ વાહનની ખરીદી પહેલી પસંદ હોય છે.

હાલના સમયમાં લોકો દેશની સૌથી મોટી કાર કંપનીના નિર્માતા મારુતિ સુઝુકી પોતાના ગ્રાહકો માટે સતત નવી નવી ઓફર્સ લઇને આવતા રહ્યા છે, પછી કાર નવી હોય કે જૂની હોય. જો એક નવી કાર ખરીદવામાં તમારું બજેટ ઓછું છે. તો આવો તમને જણાવીએ મારુતિની આ વિશેષ ઓફર વિષે.

ભારતમાં સેકન્ડ હેન્ડ કારોનું માર્કેટ ઘણું મોટું છે. અને આ માર્કેટમાં સારો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. એટલા માટે મારુતિ સુઝુકીએ નવી કારોના વેચાણ ઉપરાંત સેકન્ડ હેન્ડ કારો માટે ટુ-વેલ્યુ નામની આઉટલેટ્સ ખોલી છે. જો કે ઘણા સમયથી માર્કેટમાં છે.

અહિયાં કંપની માત્ર પોતાની જ સેકન્ડ હેન્ડ કારોની ડીલ કરે છે. હાલના સમયમાં ટુ-વેલ્યુ ઉપર તમને સેકન્ડ હેન્ડ અલ્ટો ૧.૫૦ ની શરૂઆતની કિંમતમાં મળી જશે. કંપની પાસે તેની માત્ર ૧૨૭ યુનિટ્સ વધી છે. તે સેકન્ડ હેન્ડ વેગન-આરને તમે ૧.૭૫ લાખની શરુઆતની કિંમતમાં ખરીદી શકો છો. કંપની પાસે તેના માત્ર ૧૨૭ યુનિટ્સ વધ્યા છે.

તમારે જો સ્વીફ્ટની શોધ છે, તો અહિયાં તમને સારી કંડીશન સ્વીફ્ટ મળી જશે. સ્વીફ્ટ માટે તમારે ૨.૫૦ લાખ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. ટુ-વેલ્યુ ઉપર તમને સેલેરિયો ૨.૩૦ લાખની શરુઆતની કિંમતમાં મળી જશે. વધુ જાણકારી માટે તમે તમારા નજીકના મારુતિ ટુ-વેલ્યુ શો રૂમમાં સંપર્ક કરી શકો છો.

મારુતિ ટી-વેલ્યુ ઉપર તમે જે પણ કાર ખરીદશો, તો તમને કાર ઉપર ૧ વર્ષની વોરંટી અને ૩ સર્વિસ ફ્રી મળશે. તે ઉપરાંત ટુ-વેલ્યુ ઉપર દરેક ગાડી સર્ટીફાઈડ હોય છે. સરળ પેપર્સ, દરેક કારની આગળની તપાસેલી હિસ્ટ્રી પણ તમને મળે છે. એટલે ટુ-વેલ્યુ માંથી કાર ખરીદવા ઉપર તમને એવો જ અહેસાસ થશે. જેમ કે તમે એક નવી કાર ખરીદી રહ્યા છો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.