મોડી રાત્રે મુંબઈના રસ્તા પર દેખાઈ મીરા, શોર્ટ ડ્રેસમાં ‘મિસિસ કપૂર’ એ વર્તાવ્યો કેર

એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને 4 વર્ષ થઇ ચુક્યા છે. આ કપલ ફેન્સની સાથે પોતાના ક્યૂટ ફોટો શેયર કરતા રહે છે. શાહિદ કપૂર બોલીવુડનો એક પ્રખ્યાત ચહેરો છે.

જોકે મીરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી પરંતુ તેમ છતાં પણ તે હંમેશા ચર્ચામાં રહે છે. મીરાના લૂકની બી-ટાઉનમાં પણ ખુબ ચર્ચા થાય છે. મીરા પોતાના ફેશન સેન્સથી આજની એક્ટ્રેસને ટક્કર આપે છે.

થોડા સમય પહેલા જ મીરાના કેટલાક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે અને ધમાલ મચાવી રહ્યા છે. સામે આવેલ આ ફોટોમાં તે પીળા રંગના ડ્રેસમાં ગૉર્જિયર્સ દેખાઈ રહી છે. મિનિમમ મેકઅપ, ખુલ્લા વાળ મીરાના લૂકને પરફેક્ટ બનાવી રહ્યા છે.

મીરાએ હાઈ હિલ્સથી પોતાના લૂકને સંપૂર્ણ કર્યો છે. ફોટોમાં મીરા રાજપૂતની નજર ઝૂકેલી દેખાઈ રહી છે. જેણે બધાનું દિલ જીતી લીધું છે. મીરાના આ ફોટા સોશિયલ મીડિયા સાઈડ પર ખુબ વાયરલ થઇ રહ્યા છે, જેને લોકોએ ખુબ પસંદ કર્યા છે. ફેન્સનું કહેવાનું છે કે તે કોઈ હીરોઇનથી ઓછી નથી.

જણાવી દઈએ મીરા અને શાહિદ પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને પણ ખુબ જ સારી રીતે નિભાવે છે. થોડા સમય પહેલા તે પોતાના દીકરા જૈન અને દીકરી મિશાની સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા. થોડા સમય પહેલા જ તેમણે ફેમસ મેગેઝીન માટે સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યો હતો.

આ માહિતી બોલિવૂડ તડકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.